Ahmedabad History : અહમદ શાહે શહેર વસાવવા કઈ નગરી જીતી, કર્ણાવતી કે આશાવલ?

#ahmedabadhistory #amdavad #gujarathistory #tavarikh
અમદાવાદને લઈને અકસર ઐતિહાસિક વિરોધાભાસ પ્રવર્તે છે. તેના તથ્યોને લઈને પણ અસ્પષ્ટતા છે કે શું ખરેખર અહમદ શાહે આશાવલ જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે કર્ણાવતી? શું છે અમદાવાદની સ્થાપનાનો ઇતિહાસ તેની સ્થાપના પાછળ એ કયો ઐતિહાસિક બળવો રહેલો છે તેના વિશે જ વાત આજે બીબીસી ગુજરાતીના આ તવારીખ એપિસોડમાં
વીડિયો - દીપક ચુડાસમા, સમીના શેખ, સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 2

  • @rohitrathod2004
    @rohitrathod20046 ай бұрын

    Karnavatinagarma karnadev solankino matri udayt e karnavatino vikas karyo

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar54746 ай бұрын

    આજનું આસ્ટોડિયા એ આશાવલ હતુ..

Келесі