શબરી ભીલ તે કુણમા અવતરીયા ll radhe radhe kirtan ll ગુજરાતી કીર્તન લખેલુ છે || શબરીબાઈ કીર્તન

Музыка

LIKE SHARE COMMENT SUBSCRIBE
શબરી ભીલ તે કુણમા અવતરીયા ll radhe radhe kirtan ll ગુજરાતી કીર્તન લખેલુ છે || શબરીબાઈ કીર્તન
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
શબરી ભીલ તે કુણમા અવતરીયા રે.
એને પુર્વ જનમનાસે જ્ઞાન શબરી રટણ કરે છે સીતારામનુ રે
દસ પંદર વરસના શબરી થયા રે.
એનાદાદાયે કર્યો સગપણ શબરી રટણ.....
વીસ વીસ વરસના શબરી થયા રે.
ત્યારે શબરીના લગનીયા લેવાય શબરી રટણ....
તેના દાદાયે ગાડ બકરા લાવીયા રે.
તેને પુયરા છે વાડાની માય શબરી રટણ.....
શબરીયે એના દાદાને એમ પુછતા રે.
તમે ગાડ બકરા લાવ્યા કેમ શબરી રટણ....
મારે જાજીતે જાન તેણાવવી રે.
તેને કરાવવાસે ભોજન પાન શબરી રટણ.....
શબરી મનમાને મનમા મુંજાય ગયા રે.
આ પશુના કેમ લેવા પ્રાણ શબરી રટણ.....
શબરી અડધી તે રાતના જાગીયા રે.
શબરી આવ્યા છે વાડાની માય શબરી રટણ....
તેણે ગાડ બકરાને છોડી મેલીયા રે.
શબરી ભાગ્યા છે જંગલની મોજાર શબરી રટણ....
શબરી પંપા સરોવર આવીયા રે.
માતક ૠષીના કર્યો દર્શન શબરી રટણ.....
શબરી કર જોડીને એમ બોલીયા રે.
ગુરૂ કરોને અમારો ઉધાર શબરી રટણ.....
આયા રઘુવીર રામ એકદી આવશે રે.
રામ કરશે તમારો ઉધાર શબરી રટણ.....
શબરી ગુરૂના વચન ઉપર ચાલતા રે.
તેણે રાખ્યો ગુરુનો વિશ્વાસ શબરી......
એકદીન રામ લક્ષ્મણ ત્યા આવીયા રે.
શબરી જમાણેસે મીઠા મીઠા બોર શબરી રટણ.....
રામે નવધા ભક્તિ શબરીને આપી રે.
રામે કર્યો શબરીનો ઉધાર શબરી રટણ.....
જાતી જાતી નથી હરીના દેશમા રે.
જ્યોત જ્યોતમા જ્યોત ભરી જાય શબરી રટણ.....
શબરી ભીલ તે કુણમા અવતરીયા રે.
🙏🏻👍🔔
--------------------------------------------------------------------------
Hi!
Welcome to our youtube channel " Jadavji Official ".
Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
" જાદવજી ઓફિશ્યિલ " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
--------------------------------------------------------------------------
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Jadavji Official * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Jadavji Official * KZread channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер: 1

  • @bhavnamakvana4971
    @bhavnamakvana49715 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

Келесі