અષાઢી બીજ નું સુંદર ભજન.... લખેલું છે | Jagannath ji na Bhajan | gujarati bhajan

Музыка

અષાઢી બીજ નું સુંદર ભજન.... લખેલું છે | Jagannath ji na Bhajan | gujarati bhajan #bhajan
હાલો હાલોને જોવા જઈએ રે હાં જગન્નાથની રથયાત્રા
એના દર્શનથી પાવન થઈએ રે હાં જગન્નાથની રથયાત્રા
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો
ઝાંખી જગન્નાથની કરીયે રે હાં જગન્નાથની રથયાત્રા
હાલો હાલો ને જોવા જઈએ રે.......
પહેલા તે રથમાં સ્વામી જગન્નાથ બિરાજે રાજ
મલકતું મુખડું મલકે ને મન મોહે રાજ
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો ઝાંખી
જગન્નાથની કરીયે રે
હાલો હાલો ને જોવા જઈએ.......
બીજા તે રથમાં બેઠા સુભદ્રા બેની રાજ
સોળે શણગાર ધરી માથે ફૂલોની વેણી રાજ
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો ઝાંખી
જગન્નાથની કરીયે રે
હાલો ને જોવા જઈએ રે.........
ત્રીજા તે રથમાં આવે બળદેવજી ભૈયા રાજ
એને નીરખતા હૈયે હરખના માતો રાજ
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો
ઝાંખી જગન્નાથની કરીયે રે
હાલો હાલો ને જોવા જઈએ.........
હાથી ઘોડા ને ભક્તો ભજનીયા ગાતા રાજ
મગને જાંબુનો પ્રસાદ ત્યાં વ્હેચાતો રાજ
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો
ઝાંખી જગન્નાથની કરીયે રે
અષાઢી બીજે ભક્તોને દર્શન દેતા રાજ
દર્શન કરીને ભક્તો તો પાવન થાતાં રાજ
અષાઢી બીજ નો મહિમા જગન્નાથનો
ઝાંખી જગન્નાથની કરીયે રે
🌹🌹🌹🌹🌹 જય જગન્નાથ 🌹🌹🌹🌹
• પૈસો નાચ નચાવે છે | ગુ...
jagannath ji na bhajan
bhajan
gujarati bhajan
bhajan gujarati
jagannath bhajan gujarati
nava bhajan
ramapir na bhajan
rath yatra na bhajan
જગન્નાથ ના ગીત
ashadhi bij na bhajan
bhajan bhajan
jagannath bhajan
bhajan kirtan
gujarati bhajan mandal
jagannath ji na bhajan
jagannath na bhajan
jalaram bhajan mandal
અષાઢી બીજ ના ગીત
અષાઢી બીજ ના ભજન
ભજન નવા
#gujaratibhajan
ashadhi bij na kirtan
જગન્નાથ ની રથયાત્રા
અષાઢી બીજ જગન્નાથ નું સુંદર ભજન
ashadhi bij na bhajan
nava bhajan
ભજન
જલારામ મંડળ
bhajan
bhajan gujarati
Jagannath ji ke bhajan
અષાઢી બીજ ના ભજન
shradhanjali bhajan
jalaram bhajan mandal
gujarati bhajan
bhajan mandal
shradhanjali geet
shradhanjali na bhajan
nava bhajan
jalaram mandal
#rathyatra
#jagnnath
#ashadhibij
#રથયાત્રા
#krishnabhajan
#bhajan
#bhaktisong
#gujaratibhajan
#devotionalsongs
#kanuda
#kana
#kano
#jalarambhajanmandalhimatnagar
#kirtan
#surekhabenpanchal

Пікірлер: 7

  • @apnatirgapyara
    @apnatirgapyara7 күн бұрын

    🙏જય ભોળાનાથ..

  • @JalarambhajanmandalHimatnagar

    @JalarambhajanmandalHimatnagar

    7 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹જય જગન્નાથ 🙏🙏🙏🙏🙏 અષાઢી બીજની શુભેચ્છાઓ

  • @sudhatrivedi6296

    @sudhatrivedi6296

    7 күн бұрын

    jay shree krishna.😊😅😂❤

  • @sudhatrivedi6296

    @sudhatrivedi6296

    7 күн бұрын

    ​@JalarambhajanmandalHimatnjaay shree krishna.😊😅😂❤agar

  • @smitashah1572

    @smitashah1572

    7 күн бұрын

    Jay shree krishna jay jagannath

  • @JalarambhajanmandalHimatnagar

    @JalarambhajanmandalHimatnagar

    7 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹જય જગન્નાથ 🙏🙏🙏🙏🙏 અષાઢી બીજની શુભેચ્છાઓ

Келесі