80 વર્ષે 15 રૂપિયા પ્લાસ્ટિક વીણી ને કમાઈ છે માજી | આટલી મહેનત કરિયા પછી એક ટાઈમ ખીચડી ખાવા મળે છે

EAT & DRIVE
Anand sata channel 👇
/ @anandsata
80 વર્ષે 15 રૂપિયા પ્લાસ્ટિક વીણી ને કમાઈ છે માજી | આટલી મહેનત કરિયા પછી એક ટાઈમ ખીચડી ખાવા મળે છે
Address :- મોરબી રોડ જકાતનાકા, સુર્ય મુખી હનુમાન મંદિર સામે જૂપડી
M . 7433831871, 7433875914
Bank details :-
Name :- Solanki Jamanaben Bhagwanji Bhai
Ac. 07468100000233
Bank :- Bank of baroda
branch :- Dhebar road, Rajkot
Ifsc :- BARB0DHEBAR
Facebook foodie group:- / 1964049157009669
Facebook link:- / anand.sata.3
Follow me on Blogger :
eatndrive.blogspot.com/
#helpthem #rajkot #eatanddrive #anandsata #80yearsoldmaji

Пікірлер: 688

  • @mavjiluhar540
    @mavjiluhar5403 жыл бұрын

    ધન્યવાદ છે તમને ભાઇ કે તમોએ આવા અતી ગરીબ માજી ની જે તમે જાતે મુલાકાત કરી અને એમની પરિસ્થિતિ જાણી આ વિડિયો મારફતે જાહેરાત કરી છે તે અતિ સુંદર અને સરાહનીય ધન્યવાદ ને પાત્ર છે

  • @chiragpatel1097
    @chiragpatel10973 жыл бұрын

    આનંદભાઈ તમને જોતા લાગે છે કે માનવતા મરી પરવારી નથી. તમે ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છો. જનસેવા એ જ પ્રભુસેવા 🙏🙏

  • @rathodashwin1533
    @rathodashwin15333 жыл бұрын

    શું વાત છે સાહેબ આવા ને આવા કામ કરતા એવી પ્રભુ ને પ્રાર્થના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે

  • @jayeshrughani8866
    @jayeshrughani88663 жыл бұрын

    KZread ઉપર ફૂડ ચેનલની ભરમાર છે. પણ આનંદભાઇ ફૂડ ચેનલ સાથે..સાથે આવા ઉમદા કાર્ય કરો છો તેની માટે લાખો સલામ.. આવા કાર્ય બધાંએ કરવા જોઈએ. ખરેખર વીડીયો જોઈ ને તમારા પર ગર્વ થાય છે, નિસ્વાર્થ ભાવે તમે આવા કાર્ય કરો છો તે ગમયુ. Salute...Salute..🙏🙏🙏

  • @kantilalparmar9742

    @kantilalparmar9742

    3 жыл бұрын

    Good help to helpless is best way

  • @parkasjashaniya1809

    @parkasjashaniya1809

    3 жыл бұрын

  • @leenasuthar9387

    @leenasuthar9387

    3 жыл бұрын

    Happy birthday

  • @umeshbhandari8729
    @umeshbhandari87293 жыл бұрын

    જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. આનંદભાઈ ખુબ જ ઉમદા કાર્ય.... 👌👌👌🙌🙌🙌🙌

  • @diliphadiyal3312

    @diliphadiyal3312

    3 жыл бұрын

    Happy birthday 🎂 bhai tamne ane tamara parivar ne subheksa

  • @vijaythakor1079
    @vijaythakor10793 жыл бұрын

    Happy Birth Day જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @bipinmistry2821
    @bipinmistry28213 жыл бұрын

    વાહ આનંદ ભાઈ ભગવાન તમને 100 વરસ ના કરે મને ગર્વ છે તમારા પર અને તમારી જન્મદાત્રી માતા પર ...તમને ખબર છે? કે આ જન્મ દિવસ ની સૌથી અણમોલ રિટર્ન ગિફ્ટ તમને માજી એ કઈ આપી...?..( એમના ચહેરા પર જે ખુશખુશાલ હાસ્ય કે જે લાગે છે કે કેટલા વરસે હસીયા હસે) I salute you bro.

  • @ranjitsinhchouhan552
    @ranjitsinhchouhan5523 жыл бұрын

    આભાર ભાઈ સાહેબ તમારો માંડીને મદદરૂપ થવા બદલ Happy Birthday Bhai

  • @fajalsindhi4351

    @fajalsindhi4351

    2 жыл бұрын

    અંઉ

  • @top10update2

    @top10update2

    2 жыл бұрын

    @@fajalsindhi4351 I just

  • @dharmendrakansara2928
    @dharmendrakansara2928 Жыл бұрын

    🇮🇳💐🙏 ખુબ ખુબ ધન્યવાદ ભાય ભગવાન તમને ખુબજ શાહસ અને હીમ્મત આપે આવા કાર્યો કરવા માટે 💐🙏💐🙏💐🙏❤

  • @comedyzone4530
    @comedyzone45303 жыл бұрын

    જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ થઈ શકે તો આ માડી ને વિધવા સહાય યોજના ના વરસે ૨૦૦૦૦/- રૂપિયા તથા બીપીએલ રેશન કાર્ડ કઢાવી દયો તો ખૂબ મદદ મળી રહેશે

  • @user-ei2ty2he4q

    @user-ei2ty2he4q

    3 жыл бұрын

    🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

  • @sarikaparekh5262
    @sarikaparekh52622 жыл бұрын

    ખૂબ સરસ કામ કરો છો‌ ભાઈ , ભગવાન તમને સુખી રાખે......

  • @168_sakariyamayur6
    @168_sakariyamayur63 жыл бұрын

    બા ની સ્માઇલ જોઈને જ ગમે તેવું દુઃખ ઓછું થઈ જાય😊😊🥺

  • @desanivijay4389
    @desanivijay43893 жыл бұрын

    હનુમાન દાદા જેવુ તમારૂ કામ છે હુ પણ હનુમાન દાદા જેવૂ કામ કરૂ છૂ

  • @vijaysarikhda3368
    @vijaysarikhda33683 жыл бұрын

    વાહ ભાઈ વાહ.... તમારા બધા વિડિયો જોવ છું અને તમે આવા ઘણા વિડ્યો જોયા ને ઘણા માણસો ની મદદ કરો તે તમારો ખૂબ ખૂબ આભાર.... જન્મ દિન મુબારક..... ભગવાન તમને ઘણી બધી કામયાબી આપે આગળ

  • @chiragpatel3216
    @chiragpatel32162 жыл бұрын

    Aanandbhai your Great Human Being ! God Blessed.

  • @Eatanddrive

    @Eatanddrive

    2 жыл бұрын

    Thank you 😊

  • @rasilabenbhimani3867
    @rasilabenbhimani38673 жыл бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ભાઇ જન્મ દીવસ ની બહુ જ શુભકામના આ ગરીબ માજી ની દુઆ હંમેશ ને માટે તમારી સાથે રહેશે અમારી પણ દુઆ આજે તમારા બથઁડે ની પણ મારા તરફ થી શુભેક્છા 🙏🙏🙌🙌

  • @Eatanddrive

    @Eatanddrive

    3 жыл бұрын

    Thank u

  • @chetanpatel6846
    @chetanpatel68463 жыл бұрын

    Great Job Anandbhai, જનસેવા એજ પ્રભુસેવા...keep it up... Love from Australia..

  • @jiyafood679
    @jiyafood6793 жыл бұрын

    ખરેખર.... હદય વલોવતુ અને અંતર સુધી પહોંચતાં તમારા આ કામ ને લાખો લાખ સલામ... ધન્ય હો ભાઈ....

  • @hamidapatel5540
    @hamidapatel55403 жыл бұрын

    fantastic n good job 👋👋👋 super n heart touching 😔god bless u n keep u happy, healthy 💐💐 😍😍😍👋👋👋.

  • @naynabambhaniya8472
    @naynabambhaniya84723 жыл бұрын

    ખૂબ સરસ કાર્ય.. આપના ઉમદા વિચારો 👌👌👌

  • @mayurpandya9490
    @mayurpandya94903 жыл бұрын

    મહાદેવ હર જયશ્રી કૃષ્ણ ભાઈ સરસ કાર્ય કરો છો

  • @ashivinvaghasiya2778
    @ashivinvaghasiya27782 жыл бұрын

    ભાઈ તમારો જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ આવી સેવા કરતા રહો એવી ભગવાનતમે આશીર્વાદ આપે

  • @madhvipatel4955
    @madhvipatel49553 жыл бұрын

    Ava umda karyo to naseebdar vyakti j kri ske...khub khub saras....bhai....jug jug jio...khub pragti kro....agl vdho tevi prabhu ne prarthna...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rikenpatel2534
    @rikenpatel25343 жыл бұрын

    Very nice and adorable effort .... may God bless you forever ... ‘Baba ka Dhaba’ scenario ek starting point prove thay ane aavi rite vadhu ma Vadhu needful loko ne help male evi Prarthana 🙏🏼👌🏼👍🏼

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 Жыл бұрын

    Excellent work by Anand bhai Rajkot..I will b happy to meet u..n like to visit such places where money can be given.. Mumbai

  • @anarjithakor4232
    @anarjithakor42323 жыл бұрын

    સરસ ભાઈ 👍👍👌 હેપી બર્થડે 🙏🙏🙏👌🌷🌷👍

  • @hppatel8831
    @hppatel88313 жыл бұрын

    God bless you and your family my dear, Many many happy returns of the day,, Cary on like this work, God with you

  • @sandragould5901
    @sandragould59013 жыл бұрын

    Wishing you a very happy birthday Anand bhai Sata. God bless you and those volunteers working with you. May Bhagvan be with you all ane ava sara kam karave 🙏

  • @pankajmachhi2243
    @pankajmachhi22433 жыл бұрын

    Happy birthday...Nice work..God bless you...

  • @creatorjainaman8942
    @creatorjainaman89423 жыл бұрын

    भाई आप बहुत अच्छे हो आप को देखें अच्छा लगता हैं

  • @Eatanddrive

    @Eatanddrive

    3 жыл бұрын

    Thank you so much 😊

  • @dhruvpinak7974
    @dhruvpinak79743 жыл бұрын

    Jay hind Tamara Java mansho aa pruthvei Upr aavy avei prathna karu chug🤗🤗🤗

  • @kamleshpatel1013
    @kamleshpatel10132 жыл бұрын

    This is the height of your humanity. Happy Birthday, dear. God bless you and give you enough strength to serve the needy people. We are proud of you. This the noble way to celebrate birthday.🙏

  • @shilpakorat1674
    @shilpakorat1674 Жыл бұрын

    Khub saras kaam kro cho Bhai tame bhagvan badha ne aavi prerna aape garib loko ne madad karvani khas krine Sinyarsitijan ne jeni agad pachad koy nthi tamari health khub sari re lambu aayushya aape chhek sudhi seva kro Bhai Tamne khub khub abhinandan Jay swaminarayan 🙏🙏

  • @shardasavalia5262
    @shardasavalia52623 жыл бұрын

    બહુંજ સરસ કામ કયુઁછે ખરેખર નાનું મકાન બનાવી આપવું જોઈએ .

  • @rajchhasatia1573
    @rajchhasatia15733 жыл бұрын

    Good Work ! Keep it up ! Blessing from Canada

  • @prishajasani5473
    @prishajasani54733 жыл бұрын

    Bahu saras video chhe.Garib pratye hamdardi rakho chho.Ghanu saras.TMari madad karvani koi ne upyogi thavani tamari bhavna khub saras chhe.Dhanyvad.👏

  • @chetanpatel7854
    @chetanpatel78543 жыл бұрын

    God bless you bhai...you are doing wonderful job..salute to you

  • @user-sw8uu7re9s
    @user-sw8uu7re9s3 жыл бұрын

    Happy birthday Bhai। સુખીથાવ તમે 1000, વર્ષ

  • @mukeshbuddhdev6846
    @mukeshbuddhdev68462 жыл бұрын

    Wah Anand bhai. ...khub Khub sundar seva. .Jay Jalaram bhai 🙏 🙏

  • @sureshraval2361
    @sureshraval23613 жыл бұрын

    આનંદભાઈ આજે હય્યુ ભરાઈ ગયુ, આવા ગરીબ ની આતડી ઠારી, હવે તમારે કોઈ દિવસ કોઈ સામે હાથ ફેલાવાની જરુર નથી, આ બા ઍ આશીર્વાદ તમને ઈ સાચા પડશે, આવા કામ કરતા રહો ઍવી ભગવાન પાસે પ્રાથના છે, જય માતાજી, જય હિન્દ

  • @chetanthakkar4144
    @chetanthakkar41443 жыл бұрын

    Ek maa na ashirwad malya chhe navratri naa divso maa Ena thi vadhaare su joiye jindagi maa

  • @mehulgosai2877
    @mehulgosai28773 жыл бұрын

    Anand bhai janandivas ni aanathi moti khushi koi na hoi sake tamane aa karya badal khub khub dil thi salam

  • @rathvajagdishofficial9956
    @rathvajagdishofficial99563 жыл бұрын

    Bhagvan tamne 100 varash jivvade bhai🙏🙏🙏🙏

  • @kaps1618
    @kaps16183 жыл бұрын

    Very nice Anand bhai ... happy birthday and god bless you... such a nice act of kindness ❤️❤️

  • @rashikabhogaita8249
    @rashikabhogaita82493 жыл бұрын

    Sir Bhagvan tamne khoob ape lambi umar ava sara kaam karva ni shakti ape great work Satiya Prem Karuna goes a long way jiyo jiyo vala

  • @arushipatel5697
    @arushipatel56973 жыл бұрын

    God bless you and you did a very good job 👍

  • @g09thor71
    @g09thor713 жыл бұрын

    Good work bro God Bless you👏👏👏👏👍👏👍👏👍

  • @hemlatamandalia7261
    @hemlatamandalia72613 жыл бұрын

    Happy belated birthday I am from Singapore. Keep up the good work. Pls ensure that she gets all the help from the government. Specially the monthly allowance. All the best💕

  • @rushitvaghela4155
    @rushitvaghela41553 жыл бұрын

    ખૂબ જ સરસ કામ તમે કર્યું

  • @cndesai5954
    @cndesai59543 жыл бұрын

    Good job bhai👏bhagwaan Tamara parivaar ne Aanand ma rakhe🙏

  • @bhaveshpandya8251
    @bhaveshpandya82513 жыл бұрын

    A great salute to u.u have done a great job. Sir

  • @dineshpatel3749
    @dineshpatel37493 жыл бұрын

    God bless you Hats of you

  • @chauhan_dharmesh_
    @chauhan_dharmesh_3 жыл бұрын

    Tamne mari meldi mata hamesha khush rakhase Bhai❤️

  • @Eatanddrive

    @Eatanddrive

    3 жыл бұрын

    Thank you 🙏🏻

  • @jagdishrathod1553
    @jagdishrathod15533 жыл бұрын

    Anand bhai good. Bahu saras Anand bhai. Vary good.

  • @drd4239
    @drd42393 жыл бұрын

    Happy birthday to you.🎂.excellent way to celebrate the birthday.u are really gem.Good team work of all.👌 .

  • @prabhavanandji4511

    @prabhavanandji4511

    3 жыл бұрын

    qA

  • @freefireyt784
    @freefireyt7843 жыл бұрын

    Janma divasi ni shubha kamana vary good worke

  • @virals7717
    @virals77173 жыл бұрын

    Happy Birthday.. Nice Work.. God bless you..

  • @lakhangurnani2055
    @lakhangurnani20553 жыл бұрын

    It's very good way to help the elder's I liked it and pray to God 🙏 for your good future

  • @sunitatrivedi6221
    @sunitatrivedi62213 жыл бұрын

    Hats off to you for doing such kind of social devices. God bless you and give you strength to such kind of helping on

  • @fmhsavsani8480

    @fmhsavsani8480

    3 жыл бұрын

    **

  • @priyapatel3315

    @priyapatel3315

    2 жыл бұрын

    जब इन

  • @bakebrew8969
    @bakebrew89693 жыл бұрын

    Nice way to celebrate your birthday.. bless you with more one year trip around the Sun.

  • @aakashbhatt5330
    @aakashbhatt53303 жыл бұрын

    Good Job By The Whole Team

  • @dineshpatel3749
    @dineshpatel37493 жыл бұрын

    God bless you. Hats of you

  • @veeraveera4968
    @veeraveera49683 жыл бұрын

    U r too good I wish your all wish comes ture...

  • @Anonymo13
    @Anonymo133 жыл бұрын

    You are doing wonderful job! Happy Birthday to you. God bless you 🇨🇦

  • @jlmavani473
    @jlmavani4733 жыл бұрын

    સરસ કામ કર્યું છે ભાઈ જન્મદિવસ ની છાસી ઉજવણી આને કરી કેવાય

  • @riyakotiya6790
    @riyakotiya67903 жыл бұрын

    Wish you a many more happy returns of the day to you 🍫🍫🎂🎂🎂 nd god bless you nd yr all wishes come true nd good luck for yr next videos nd Best way to celebrate birthday 👍👍😊😊😊😊

  • @ankitadodiya677
    @ankitadodiya6773 жыл бұрын

    A joy ne tay che ke apdne zindgi ma je madiyu a bav amulay che.. Zindgi ma kadi har na manvi joye ane je pan situation che ama khus rahevu joye A njik j che mara working place thi jarur madad karis amne mara thi banti

  • @pareshkalsariya
    @pareshkalsariya3 жыл бұрын

    Raday gyu khare khar pan khusi thay ke aaje tame kaik karva no moko drroj ne drroj navo apo cho.. ke man thay ke khare khare kai ne kai karvuj pade thanks bro

  • @ushaskitchenushaskitchen7808
    @ushaskitchenushaskitchen78083 жыл бұрын

    Very good vork bhai god bles u bhai 👍🎂🙏

  • @nimbarkhirenkumar1226
    @nimbarkhirenkumar12262 жыл бұрын

    ભાઈ આવા દુખિયા લોકો નો એક સમૂહ હોય તો એક જગ્યા એ મકાન બનાવી temne રાખી શકાય અને તેમને નાનું નાનું ફાવતું કામ કરાવી શકાય. એક થી વધારે લોકો હોય તો લોકો ને મજા પણ આવે. સાંજે પૂજા પાઠ કરી શકાય. This is my one of aim Please pray for me so that I can fulfil the dream.

  • @AnkitPatel-cx5xc
    @AnkitPatel-cx5xc Жыл бұрын

    આનંદ ભાઈ તમે ખુબજ સારૂ કામ કરો છુ

  • @krishrathod7759
    @krishrathod77593 жыл бұрын

    Sar Good happy ...... .

  • @komalmodi489
    @komalmodi4893 жыл бұрын

    Many many hppy returns of the day Anand bhai god bless u & your fmly .. bau saru kaam kro 6o tme

  • @rampatel8216
    @rampatel82163 жыл бұрын

    ખૂબજ સરશ વીડીયોબનાવોછે આનંદભાઈ તમને જનમ દીવસ ના ખૂબ ખૂબ અભીનદન

  • @samaysarnewsbharatsinhraj5516
    @samaysarnewsbharatsinhraj55163 жыл бұрын

    Khub saras Dhanyavad

  • @Learner21
    @Learner213 жыл бұрын

    She has many things to be bitter about but bitter she is not. Sad, yes, she is but her trust in God is intact. Possessed she is of naught but Jamnama has decency of all. Thank you Anand.

  • @natakapoor3439
    @natakapoor34393 жыл бұрын

    Iam so pround you bro to mom god bless you.

  • @mukeshgajjar1286
    @mukeshgajjar12862 жыл бұрын

    Many many happy returns of the day dear and your work is so great God bless

  • @ritasolanki9156
    @ritasolanki91563 жыл бұрын

    Happy birthday. Thanks very much so nice

  • @hansarahgor8607
    @hansarahgor86073 жыл бұрын

    Wish you grand day Ahead for you ,Tons of best Wishes on your birthday 2day . Have a lot of joy n happiness ,ha ha with ur friends .A next one and next ann

  • @krishnanathwani8015
    @krishnanathwani80153 жыл бұрын

    Belated happy birthday n thakorji blessed u keep it up and Weldon n great work for social work

  • @truptirajusuthar6281
    @truptirajusuthar62813 жыл бұрын

    Anand bhai apka dil bahot bada hai or apka nachur bhi bahot achha hai you are very cool porsion

  • @user-fm4zp2ow8n
    @user-fm4zp2ow8n3 жыл бұрын

    ધન્યવાદ

  • @blessedgirl4299
    @blessedgirl42993 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏prabhu ne prarthna baa aa dukhmathi mukt thav

  • @desaiurmila6442
    @desaiurmila64422 жыл бұрын

    સરસ કામ કરી રહ્યા છો ભાઈ જનસેવા એજ પ્રભુ સેવા.આવાજ ભલાઈના કામ કરતા રહેજો.

  • @Eatanddrive

    @Eatanddrive

    2 жыл бұрын

    Thank you 😊

  • @Krushillakhani9999
    @Krushillakhani99993 жыл бұрын

    ખુબજ સરસ કામ કર્યું આનંદ ભાઈ

  • @mittalkaku3994
    @mittalkaku39943 жыл бұрын

    Happy barthday anand bhi tame j sava kare 6 anu ghanu badhu bhgvan tamne ape nice wark and next vidyo mate best up luck

  • @dipeshvaja6977
    @dipeshvaja69773 жыл бұрын

    તમારો વિડીયો અને બહુ સરસ લાગ્યો

  • @manjariyaashok3183
    @manjariyaashok31836 ай бұрын

    Ame tamne jamta jamta tamne joye 6i bovj srs video ma mja aave 6 hu ane mari puri family sathe

  • @purshottamparmar2926
    @purshottamparmar29263 жыл бұрын

    જન્મ દિવસ ની હાર્દિક શુભકામના...હેપી બર્થડે ટુ યુ ભાઈ... જન્મ દિવસ ના દિવસે ખૂબ સરસ. માનવતા ભર્યું કામ કર્યું...સારું લાગ્યું

  • @ektaparikh617
    @ektaparikh6173 жыл бұрын

    Great work.

  • @chiragpatel3216
    @chiragpatel32162 жыл бұрын

    God Blessed & Help Her Please. 🙏🙏🙏🙏🙏

  • @valiyanirafik7257
    @valiyanirafik72573 жыл бұрын

    Very Happy Birthday to you. Dear friend. God bless you.

  • @danteshvariyashobha5418
    @danteshvariyashobha54183 жыл бұрын

    Vah vah khub j saras kam karo cho bro ekdm saras vidio

  • @nehalyagniklimbasiya3965
    @nehalyagniklimbasiya39653 жыл бұрын

    Good idea Aanandbhai🙏🙏

  • @sandeepvasava3452
    @sandeepvasava34523 жыл бұрын

    Tamaro avaj Bhai ek data no avaj se Mari aankha ma this aansu nikdi gaya

  • @dixitshishangiya9266
    @dixitshishangiya92663 жыл бұрын

    Bhai apne ahi kaik karvani jarrur che Delhi ma baba na dhaba ne famous karyo, But we need to doing some thing this. Please share media.

  • @nileshgohil5581
    @nileshgohil55813 жыл бұрын

    And btw many many happy returns of the day

  • @chavdaparesh100
    @chavdaparesh1003 жыл бұрын

    God bless you

  • @jeelkatheriya8246
    @jeelkatheriya82463 жыл бұрын

    GODS GRACE WITH MAA MATAJI

Келесі