72 ઇંચના ચાહ નાખવાની રીત | 72 hinch na chah nakhavani rit |tractor video (

‪@khedutmitra6210‬
ખેતી મા કપાસ ના ચાહ નાખવાની રીત | कृषि में कपास की जुताई की विधि | kapas na sah nakhvani rit |
પ્રિયા ખેડૂત મિત્રો આપણે ઉનાળુ કપાસનું વાવેતર કરવાનું છે તો તેના માટે આપણે ચાહ નાખી છે અને ચાહ સીધા કેવી રીતના નાખવા તે આપણે આ વીડિયોમાં શીખવાડવામાં આવેલું છે
🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏

Пікірлер: 191

  • @h_b_boliya6809
    @h_b_boliya68097 ай бұрын

    એક ઉ

  • @raxitsavaliya5018
    @raxitsavaliya501811 ай бұрын

    Khub sars mahiti api bhai

  • @bharatmodhavadeya6537
    @bharatmodhavadeya6537 Жыл бұрын

    જોરદાર વિડીયો 🔥🔥🔥🔥😎😎

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Жыл бұрын

    મીની ટ્રેકટર નો વધું ઉપયોગ થાય છે તો મીની ટ્રેકટર ની ખેતી બતાવો

  • @user-yi7fu6dw7v
    @user-yi7fu6dw7v8 ай бұрын

    ખૂબ સરસ

  • @laljithakor1628
    @laljithakor16284 ай бұрын

    Har Har Mahadev 🙏

  • @varuvajshi7053
    @varuvajshi7053 Жыл бұрын

    Sah sara nakhya sailesh bhai

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you bhai

  • @ajittakhor5102
    @ajittakhor5102 Жыл бұрын

    Vah.. saras mahiti aapi ho

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Жыл бұрын

    Bahu sarash bhai

  • @rafaliyaraj9954
    @rafaliyaraj9954 Жыл бұрын

    ખૂબ સરસ લાગ્યો

  • @mkgamara769
    @mkgamara769 Жыл бұрын

    ખુબ સરસ વિડીઓ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર ભાઇ

  • @gopalamipara1750
    @gopalamipara1750 Жыл бұрын

    ખુબ સરસ મજાની માહિતી આપતો વિડિયો છે તમારો ખુબ સારો પ્રયાસ છે ધન્યવાદ વિડિયો મેકર ને

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @n.npatel4950
    @n.npatel4950 Жыл бұрын

    પેલા હું ખાલી ચીલા નાખુ‌ પછી જ પંચિયા‌ બેસાડવા એટલે ઓછો વાકા‌ થાય

  • @JkJadav
    @JkJadav Жыл бұрын

    Saras mahiti

  • @sandipdesai214
    @sandipdesai214 Жыл бұрын

    Very good,, Super

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you

  • @jayantilimbasiya5023
    @jayantilimbasiya5023 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી

  • @SURABHAIV
    @SURABHAIVАй бұрын

    ભાઈ અમને 72છા H બતાવો

  • @murlidharfarming
    @murlidharfarming Жыл бұрын

    Shah nakhva ma tractor , driver ne andar thi ek thavu pde toj shah hara thay 🔥🔥

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હા હો

  • @bhagorajput1739

    @bhagorajput1739

    Жыл бұрын

    @@khedutmitra6210 Aaaaaaaaa

  • @bjjadeja7336
    @bjjadeja7336 Жыл бұрын

    સરસ માહિતી આપી છે

  • @ashvinbhaimori4321
    @ashvinbhaimori4321 Жыл бұрын

    Aek dam solib vat se bhai

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Жыл бұрын

    Har har mahadev

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હર હર મહાદેવ

  • @kishorgondaliya2085
    @kishorgondaliya2085 Жыл бұрын

    Saras kam se

  • @mogalchoru3456
    @mogalchoru3456 Жыл бұрын

    Jay jvan jay kisan

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    Жыл бұрын

    Jay Javan Jay kisan

  • @bambhaniyayogeshyogesh6455
    @bambhaniyayogeshyogesh6455 Жыл бұрын

    Jay javan Jay kishan

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    Жыл бұрын

    Jay Javan Jay kisan

  • @jagdishbhaibohakiya3826
    @jagdishbhaibohakiya3826 Жыл бұрын

    જય શ્રી રામ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    જય શ્રી રામ

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    Жыл бұрын

    Jay shree ram

  • @narsungbhaipatel1620
    @narsungbhaipatel1620 Жыл бұрын

    Good Happy 😊

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Жыл бұрын

    Super

  • @chandubhaivaghela984
    @chandubhaivaghela984 Жыл бұрын

    ખુબ સરસ શૈલેષભાઈ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @Timba_state_007
    @Timba_state_007 Жыл бұрын

    Khatr

  • @ravibhimani7607
    @ravibhimani76075 ай бұрын

    80 na fande 80 ich na chah kevi rite nakhva janavjo

  • @khedutmitra6210

    @khedutmitra6210

    5 ай бұрын

    Ok

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Жыл бұрын

    Kapas na vavo bhav setrana khedut ne to kapasiya tel khava nu salu kro bhai to bhav malse bhai

  • @rudramusicofficial1494
    @rudramusicofficial1494 Жыл бұрын

    Very well idea brother

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you brother

  • @user-zl4tz8xo9b
    @user-zl4tz8xo9b7 ай бұрын

    કપાસ કેટલો મણ થયોછે

  • @sidatarmamdsida2045
    @sidatarmamdsida2045 Жыл бұрын

    બેટ

  • @narsangjijadeja139
    @narsangjijadeja139 Жыл бұрын

    Good

  • @gamanjisolanki2704

    @gamanjisolanki2704

    Жыл бұрын

    ઉના કપાસનાથાય્ય

  • @pradipbambhaniya3986
    @pradipbambhaniya3986 Жыл бұрын

    મીની ટ્રેકટર થી કપાસ ના ચાહ કેવી રીતે નાખવા

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Jem ama nakhi aj rite

  • @desitravellingblog3190
    @desitravellingblog3190 Жыл бұрын

    Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply

  • @rajeshrabari3759
    @rajeshrabari3759 Жыл бұрын

    Bhai Hoon anjar kutchh।।AA santedu levu che aapde.no.apo

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    9726517883

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Жыл бұрын

    ધ બેસ્ટ મોટા ભાઈ મારા જેવા ઘણા ભાઈઓને ખેતી માં ઓછી કોઠાસૂઝ છે ખેતી બાબતમાં માહિતી આપતા જ રહેજો જે ખેડૂત ભાઈઓ ને ખેતીવાડી બાબતમાં કોઠાસૂઝ હોય તેમણે પણ આ ભાઈની જેમ માહિતી આપવા નમ્ર વિનંતી

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @laljibhaipatel9157

    @laljibhaipatel9157

    Жыл бұрын

    @@khedutmitra6210 666666666666⁶666666666666

  • @laljibhaipatel9157

    @laljibhaipatel9157

    Жыл бұрын

    @@khedutmitra6210 6666666666666666⁶6

  • @laljibhaipatel9157

    @laljibhaipatel9157

    Жыл бұрын

    @@khedutmitra6210 666666666666666 6666t666666666666666666666666

  • @laljibhaipatel9157

    @laljibhaipatel9157

    Жыл бұрын

    H66666666⁶6666666 and ⁷6666665668766⁶6

  • @jagdishbhai3125
    @jagdishbhai3125 Жыл бұрын

  • @sureshbhaipatel1411
    @sureshbhaipatel1411 Жыл бұрын

    Vavni kyare thase...andaje tarikh

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thay gay amare

  • @sureshbhaipatel1411

    @sureshbhaipatel1411

    Жыл бұрын

    @@khedutmitra6210 cotton ni?

  • @bharatkanani5293
    @bharatkanani5293 Жыл бұрын

    હડીયાણા જોડિયા ના એકવાર પંચીયા ચલાવી જોવો જો એનિમજા

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હા

  • @bhimsikaretha3782
    @bhimsikaretha3782 Жыл бұрын

    Bhai mare mini trektr ma plau hakvase 20h nu se ceptain

  • @mahadevwhatsappstatus7175
    @mahadevwhatsappstatus7175 Жыл бұрын

    આમાં પાણી પાતી વખતે છલકાઈ જાય

  • @n.npatel4950
    @n.npatel4950 Жыл бұрын

    બોનેટ‌ માં વચ્ચો વચ કાઈક‌ લગાવો‌ તો‌ જોરદાર મજા આવશે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ok

  • @n.npatel4950

    @n.npatel4950

    Жыл бұрын

    @@khedutmitra6210 ha Bhai thankyou

  • @kukdiyagoradhan8713
    @kukdiyagoradhan8713 Жыл бұрын

    Sati toli rakhava nu band karo ane sati sevu karo ane puru muko toj sah sara thai bhai

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 Жыл бұрын

    સરસ

  • @pratapgadahavi8535
    @pratapgadahavi8535 Жыл бұрын

    Bhai aamare to 30 ni jaariye nakhe chah

  • @j.j.virda2055
    @j.j.virda2055 Жыл бұрын

    Atyar thi vavo 6o kapas velu no kevay

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Joye have su thay

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Жыл бұрын

    દોરી પાડી દીધી ભાઈ👍

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Жыл бұрын

    બેય શેઢે થી સાહ હલાડવાનુ નવી પધ્ધતિ કાનની બુટ્ટી પકડવા જેવું અને તમે કીધુ એમ એકાગ્રતા સાહ નાખવામા મહત્ત્વ ની વાત છે.

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હા ભાઇ

  • @JkJadav
    @JkJadav Жыл бұрын

    Bavana tit rakhoke free tame

  • @user-ub1or5qp7y
    @user-ub1or5qp7y Жыл бұрын

    આભાર તમારો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    તમારો પણ આભાર

  • @hkicon7651
    @hkicon7651 Жыл бұрын

    Bhai tame pelivaraj chenal chalu karyu ke pela hatu?

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    પેલી વાર

  • @nareshkumarmakwana1550
    @nareshkumarmakwana1550 Жыл бұрын

    ભાઈ તમે ટેકટર બીજા ગેરમા હાકો છો અમે ત્રીજા મા હાકીએ

  • @bharatpansuriya690
    @bharatpansuriya690 Жыл бұрын

    લાલ ચાપનુ સેટીન્ઞ ક્યારે કરવાનું હોય

  • @jj.sonagara
    @jj.sonagara Жыл бұрын

    30 નિ જારિઇ નો વિડિયો બનાવો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    બનાવો

  • @maxkeshwala9696
    @maxkeshwala9696 Жыл бұрын

    ગયા વર્ષે મે ઊનાળામાં કપાસ વાવ્યો હતો આ વર્ષે પણ છે 8 વિઘા નો 30 ની જાળી એ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    સરસ

  • @maganbhaiumaretiya2278
    @maganbhaiumaretiya2278 Жыл бұрын

    ખુબજ સરસ માહિતી આપીછે ભાઈ ખેતી કાર્ય માં કોઠાસૂઝ તથાં સારૂં કામ કરવાની ધગશ અને આપના જેવા ખેડુત મિત્રો ની ટીપ્સ ખેતી કાર્ય ને સરળ બનાવે છે ખેતી કાર્ય ને સરળ બનાવવા નવા અભિગમ અપનાવાય છે જેની કોઇ ઉંમર બંધન હોતી નથી 🙏જય અંનદાતા

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    સમજવા બદલ આભાર

  • @hareshsurani4863
    @hareshsurani4863 Жыл бұрын

    Mare 32 ni jali chhe to sah kem nakhava?

  • @hareshbhaipatel521
    @hareshbhaipatel521 Жыл бұрын

    Kapas ni kay jat vavvana chho janavsho

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Malika

  • @nandesriyaasavn560
    @nandesriyaasavn560 Жыл бұрын

    ભાઈબંધ કયું ગામ સે

  • @bjjadeja7336
    @bjjadeja7336 Жыл бұрын

    સયલેસ ભાઈ હઙીયાણ થી. નવાં પચીયા લીધા છે કાલે સવારે બોણી કરવી છે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    સરસ

  • @chetanhirapara90
    @chetanhirapara903 ай бұрын

    રામ રામ ભાઇ ,મારે ખડ નો પ્રશ્ન બહુ જ છે મીની ટ્રેક્ટર રોટાવેટર હકાવાનું હોય છે તો કેટલા ફૂટે કપાસ નું વાવેતર કરાય?

  • @khedutmitra6210

    @khedutmitra6210

    3 ай бұрын

    60

  • @khedutmitra6210

    @khedutmitra6210

    3 ай бұрын

    5 fut

  • @jagdishbhai3125
    @jagdishbhai3125 Жыл бұрын

    ઊનાળા. ના. કપાસ. પાકશે. કયારે. ઉત્પાદન. કેટલૂ. થાય. છે. તમારો. અંદાજ.

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    એજ જોવાનુ છે

  • @rojasaramanshukh2274
    @rojasaramanshukh2274 Жыл бұрын

    ટ્રેકટર લેવુ હોય તો કય કંપની નુ લેવાય

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Sena mate joye

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Kya kam ma levu

  • @khimjibhainarola-ub7cx
    @khimjibhainarola-ub7cx Жыл бұрын

    તમારોનંબરશુસે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    9726517883

  • @jadejarajendrasinh7487
    @jadejarajendrasinh7487 Жыл бұрын

    Kapas nu biyaran ni jat kai sari

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Bhakti ane atm ghani badha ave chhe pan apde time najik avse tyare khas jansu

  • @Wrilionaire
    @Wrilionaire Жыл бұрын

    Me ketlayna khetar joya, pan jya jya patel nu khetar hoy tya chah sidha hoy, enu shu karan?

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Sokh hoy

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Jevu tevu na chalavi le

  • @vijayladani129

    @vijayladani129

    Жыл бұрын

    Patel na loy ma kheti che bhai

  • @VijayNandaniya-br7ys
    @VijayNandaniya-br7ys Жыл бұрын

    28ને 30 ની જારી ના ચાહ શીખવાડો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ok

  • @bjjadeja7336
    @bjjadeja7336 Жыл бұрын

    કેવીરીતે માપવુ એસમજાવો તો હું માપી લવ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આગળ ના ટાયર ને સીધા રાખી ને મીટર પટી થી માપી લેવા ના વિડીયો સેર કરજો બાપુ

  • @rajeshahir6775
    @rajeshahir6775 Жыл бұрын

    આ ચાહ મા તો પાણી ટપી ને બાર વીયુ જાય ભાઈ..આવડો આગતરો કપાસ કરો છો ભાઈ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ha

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Жыл бұрын

    કયા ગામની ખેતીસે ગામ અને તાલુકો જણાવાજયે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Upleta

  • @mevadadharmesh

    @mevadadharmesh

    Жыл бұрын

    @@khedutmitra6210 કાલે જ આવી ને ગ્યો તયા

  • @bhabalubhaikhachar6251
    @bhabalubhaikhachar6251 Жыл бұрын

    કયો.વિસતાછે.તમારોભાઈ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Upleta

  • @rohitpipariya9064
    @rohitpipariya9064 Жыл бұрын

    Kapash thay unarama

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Tray kari chhi apde jovanu chhe thay ke nay

  • @chavdaraju9689
    @chavdaraju9689 Жыл бұрын

    Tme ketlu bhnela chho 🤔

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    7

  • @chavdaraju9689

    @chavdaraju9689

    Жыл бұрын

    Ok

  • @jayshah2700
    @jayshah2700 Жыл бұрын

    ખુબ સરસ તમારાં મોબાઈલ નંબર આપજો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    9726517883

  • @bharatmodhavadeya6537
    @bharatmodhavadeya6537 Жыл бұрын

    માંડવીના સાહ નો વીડીયો બનાવો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હા આવસે

  • @MaheshThakor-pl6mg
    @MaheshThakor-pl6mg Жыл бұрын

    આમા સુ નવાઇ છે આતો સામાન્ય છે બિલકુલ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @alpeshnananiya6112

    @alpeshnananiya6112

    Жыл бұрын

    Right

  • @piyushhingrajiya9463

    @piyushhingrajiya9463

    Жыл бұрын

    જે લોકો ને આવડે છે તેને નવાઈ ના લાગે. પરંતુ ઘણા લોકો ચાહ નાખતા શીખશે આ ભાઈ ની માહિતી સારી અને સાચી છે.

  • @savariyasatish841
    @savariyasatish841 Жыл бұрын

    Sah Ame to pachiya this j nakhi chi Bhai 60 na fande

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Жыл бұрын

    ભાઈ એક ટાયર પર વાળો તો બ્રેક નાં ચપલા બ્રેક ફેલ થાય.

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    ના કાઇ ના થાઇ

  • @sarmandivraniya2521
    @sarmandivraniya2521 Жыл бұрын

    ભાઈ મારા થી એક ઉથલ ચાહ એકદમ સીધા થાય પછી ધીરે ધીરે વાકા થતા જાય

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thay jase

  • @hirenpadaliya8098
    @hirenpadaliya8098 Жыл бұрын

    ટ્રેકટર હાંકતા સીખવો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    ઓકે સરસ આઇડીયા

  • @bjjadeja7336
    @bjjadeja7336 Жыл бұрын

    જોન ડીયર માં કેટલા નીજારી આવે છે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    એ માપુ નથી ભાઇ

  • @bangbang899

    @bangbang899

    Жыл бұрын

    56 ni

  • @rajubhatu-yg9fk
    @rajubhatu-yg9fk Жыл бұрын

    તમારો નંબર આપો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    9726517883

  • @bharatbhaidhadhal6672
    @bharatbhaidhadhal6672 Жыл бұрын

    Chomasu kapas ma kapas sathe aerda 1 nay 1 vavva

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    સરસ

  • @sangamvideomukeshmakwana3796
    @sangamvideomukeshmakwana3796 Жыл бұрын

    Mo.number aapo bhai

  • @desitravellingblog3190
    @desitravellingblog3190 Жыл бұрын

    Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply

  • @desitravellingblog3190
    @desitravellingblog3190 Жыл бұрын

    Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply

  • @manishsorathiya5616

    @manishsorathiya5616

    Жыл бұрын

    Kapas nu biyarn kusaru

  • @desitravellingblog3190

    @desitravellingblog3190

    Жыл бұрын

    @@manishsorathiya5616 kaveri jadu bhai

  • @desitravellingblog3190
    @desitravellingblog3190 Жыл бұрын

    Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    Жыл бұрын

    Roj power steering tractor hankata hoi to fave

  • @desitravellingblog3190

    @desitravellingblog3190

    Жыл бұрын

    no fave thodi var.....

  • @desitravellingblog3190
    @desitravellingblog3190 Жыл бұрын

    Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Sada jevi no maza ave sah ma

  • @desitravellingblog3190

    @desitravellingblog3190

    Жыл бұрын

    Mari pase sonalika di 740 se sadu steering aemapan sah sidha padene bhai...

  • @desitravellingblog3190

    @desitravellingblog3190

    Жыл бұрын

    Bhai steering thodu had 6e su kar hu grishing karyu tu bhai to pan bav fer napadi yo tame video banao please steering par bhai please reply

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ok video banavis

Келесі