70 વર્ષ પહેલા 30 પૈસાથી ભજીયાની શરૂઆત કરી હતી આજે પણ છે ખૂબ સસ્તા | કરમસદમાં ભજીયાના કિંગ ગણાય
Shree Bhagwati Bhajiya house
Bakrol road, Vallabh Vidyanagar
Shree Bhagwati Bhajiya house
Near bus station
Karamsad
Price
₹ 25 per plate
₹ 240 / kg
70 વર્ષ પહેલા 30 પૈસાથી ભજીયાની શરૂઆત કરી હતી આજે પણ છે ખૂબ સસ્તા | કરમસદમાં ભજીયાના કિંગ ગણાય
Пікірлер: 47
Bhagwati na bataka wada jordar
Sardar patel nu gam bhai jay hind jay akhad bharat ni silpi sardar patel saheb great lidar india orgonik farming frofitebel farming
Mast Samir bhai My fvt bataka vada che full mojj avi ek number video
આણંદ માં real bakers na cheese પફ.. અમૂલ ડેરી રોડ પર.. બપોરે ૧૨ વાગ્યા પછી ભાગ્યે જ મળે.. ૧૧ વાગે ગણેશ ચોકડી પર મહાકાળી સેવ ઉસળ ની લારી છે owner નુ ઋષિ ભાઈ નામ છે (ભોંયરા માં નાં જતા) .. ૧૦ વાગે ચિખોદરા ચોકડી પર મહાલક્ષ્મી દાબેલી , ઉમંગ પાર્ટી પ્લોટ ની બાજુ માં..
Khub saras che bhajiya khavani maza padi jaaye vlog joi ne maza aavi gay
Khub saras samir bhai...moj aayigy ho
અમારા ચરોતર માં ભજીયાં સાથે કઢી વધારે પીવાય...
સમીર ભાઈ બટેટા વડા નો વિડીયો જોઈ ને મોઢા માં પાણી આવી ગયા ખુબ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે
samirbhai ava small city na video apta reajo
Wha Wha My Favorite Recipe Bhayaj
Nice
જય જય ગરવી ગુજરાત
Bhai a batata vada ni recipe no video banavo
my favourite ભજીયા
Tame je vakhan karya a 100% sacha che...Ame tnya weekly jata tyare Ahmedabad return thati vakhate Amna Bhajiya nu dinner hoi😀👌👌👌Karamsad ni medical college na campus na store ma veg.puff mast male che....Vidyanagar main road je Karamsad taraf jai chnya pan fast food Apna Saurashtra vasio banavi ne students khavdave che.. Satam...Atham.Diwali pachi nu week Vidyanagar...Karamsad na khani pini na a batha Stalls....shops mote bhage bandh hoi che...Vidyanagar uni. Ni ajubaju bahu j,mast breakfast ane lunch dinner male che....Purohit Dining hall ni mulakat chokkas lejo....A dining ma ana owner pan 2 ne time with family tnya j jame che....Amne tnya Akha paka kela na bhajiya Lunch ma season ma hoi che te👌👌👌
👍 ખૂબ સરસ 👌
Wah samirbhai
એક દમ સરસ ભજીયા હોય છે સમીર ભાઈ
जय श्री राधे कृष्णा सादर नमस्कार मंगल प्रभात
Mouthwatering
yes he deserve as "king" in bhajiya in karamsad . . .
ભજીયા ની મોજ મજા આવી
Very very nice 👌👌👌 video Samirbhai
👌👌✌✌👍
Jordar
Nice video again Samir Bhai.. You always talk deeply on content of the video, And that's making me to watch your videos. Basically no B*** S***. Thanks again. Jai Jai Garvi Gujarat..🙏🙏🙏
Super 👌 👍
Very nice video
ચાલુ વરસાદે ભજીયા મળી જાય તો બીજુ કાઈ ના જોયે😋😋😋
Wah wah wah bhajiya 😋😋
@dineshbhaivora7779
2 жыл бұрын
U s a thi dineshbhai patel tame bahu saras mahiti aapocho thank you samirbhai
Saragapur manadir video banavo
Joi ne khava nu man thi gyu 😋
Bhai.bataka.vada.ni.aakhi.resipi.vidio.ma.batavvani.rakho.to.koi.vidio.joine.sikhe.🙏🙏
240 sasta na kavay.
સોજીત્રા દાળવડા કોર્ટ ની સામે
Rj samir sir 2 divs pela tme bulk ma popcorn ly gya ta enu su kryu
@Gujjubox
2 жыл бұрын
બચ્ચા પાર્ટી ખાઈ ગઈ
Gujrat ni bahar nikro bhai gathiya ne fafda joy ne boring thai giya
Purohit ma celebrities commonmen ni jem j lunch dinner leti hoi che...treatment pan same hoi che...Thanks 🙏🙏🙏💐💐💐
@gujjurock5100
2 жыл бұрын
Purohit karta divine nu and kathiyavadi Darbar ma sharu jamvanu made che
Dabhasi na bhajiya ek vaar khav loko four wheeler lane khava ubha rahe
ભઈ રેસીપી લાવો નઈ તો તમને ખાલી ખાવાનું ખાતા જ અમારે જોવાના યેવુ જ કરવું હોય તો અમે કોઇ હોટેલ મા જઈને કોઇ ને ખાવાનું ખાતું જોવું હોય તો જઈ ને બી જોઈ શકીએ છીએ 🙏
@Gujjubox
2 жыл бұрын
આ ચેનલ recipe ની છેજ નહીં... તમેજ નક્કી કરી લો...આ ચેનલ તો પોતાની થીમ પ્રમાણેજ ચાલશે
@foodie_aadi6753
2 жыл бұрын
@@Gujjubox ચલવો થીમ પ્રમાણે બીજું તો શું કૌ અમે લાઈવ હોટેલ મા જઈ ને બીજા લોકો કઈ રીતે ખાય છે યે જોઈ લેસુ જઈને 🙏
@foodie_aadi6753
2 жыл бұрын
@@Gujjubox કંઈ તેવુ કરો કે કોઇ ને વિડિયો જોવા ગમે અને દરેક લોકો લાઈક કરી ને સપોર્ટ કરે 🙏
જય જય ગરવી ગુજરાત