૬૦ વર્ષ જૂનો પંખો કેરોસીન પર ચાલે આજ પણ ચાલુ જોવો / જૉવા જેવી ચીજ છે જોઇલો / તમે ચોંકી જશો

Музыка

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Пікірлер: 166

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai88932 жыл бұрын

    ભાઈ, પ્રાચીન પંખાનો આવો દુર્લભ નમૂનો બતાવવા બદલ આભાર. 👌👍

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary26452 жыл бұрын

    આવો પંખો પહેલી વાર જોયો ને આવી બીજી કોઈ વસતુ હોય તો બતાવતા રહે જો અમને પણ ખબર પડે ને અમારા છોકરાઓ ને પણ બતાવી એ જુના જમાના માં આવા પંખા હતા સુપર વિડીયો જય માતાજી

  • @mayurprajapati3604

    @mayurprajapati3604

    2 жыл бұрын

    Bhai me joi ledo hato pahla mara dada hatane amne mane ek janna ghare lai ne gya ta and kahyu haru kerosin ti chle che aa fun

  • @gordhanvgajera1937
    @gordhanvgajera19372 жыл бұрын

    દેવાભાઈ, છે કોઈ એ સાચવી રાખ્યો એમને અને તમને સર્વો ને ખૂબ ખૂબ ધન્યવાદ......

  • @devahirofficial

    @devahirofficial

    2 жыл бұрын

    આભાર સાહેબ 💝💖😊

  • @pankajparmar4047
    @pankajparmar40472 жыл бұрын

    સરસ. વગર લાઈટે ચાલે છે પહેલાની કારીગરોને ધન્યવાદ કહેવું પડશે વાહ ભાઈ વાહ . ધન્યવાદ આપને જૂની વીરાસતથી અવગત કરાવ્યા ‌

  • @avadisadam2751
    @avadisadam27512 жыл бұрын

    આ પંખો નથી આતો અસલી સૉનુ છે ભાઈ ખુબ સરસ સાચવણી છે ભાઈ આભાર

  • @bariyaankit1970

    @bariyaankit1970

    2 жыл бұрын

    Ha to sona na bhave lay lo have

  • @p.d.chauhan5649
    @p.d.chauhan56492 жыл бұрын

    વાહ ભાઈ કહેવું પડે પહેલા નુએ પહેલાનું ઓરીજનલ

  • @user-ci8qs1hf5f
    @user-ci8qs1hf5f2 жыл бұрын

    વાહ જોરદાર પંખો છે

  • @reshurathva7755
    @reshurathva77552 жыл бұрын

    Bov aanad aayo mota

  • @pravinbhaivaishnav6876
    @pravinbhaivaishnav68762 жыл бұрын

    ઓલ્ડ ઈજ ગોલ્ડ બહુ સારી વસ્તુ જોવા મળી પરંતુ અત્યારે કેરોસીન બહુ મોંઘુ છે

  • @mansukhbhai5077
    @mansukhbhai50772 жыл бұрын

    તમે પણ બહુ જુની વસ્તુઓ ચાસવી છે ભાઈ જય દ્વારકાધીશ

  • @bharatsinhrana5881
    @bharatsinhrana58812 жыл бұрын

    WHAT A ANTIK PIECE . ऐसा तो कही सुना भी नही । बिक्री मिलेगा क्या ? આનુ પ્રોડક્શન ચાલુ કરી દૉ. આતૉ દુર્લભ ચીજ છે

  • @ghanshyamjalera3336
    @ghanshyamjalera33362 жыл бұрын

    સરસ બોવજ મજા આવિ

  • @saraswatimsolanki5240
    @saraswatimsolanki52402 жыл бұрын

    ATI sunder jindagi ma paheli vakhat joyo

  • @dhirajmehta3293
    @dhirajmehta32932 жыл бұрын

    Wah bhai wah Khubaj saras

  • @laxmansolanki7428
    @laxmansolanki74282 жыл бұрын

    બહુજ સરસ માહિતી છે

  • @jandkhelpline
    @jandkhelpline2 жыл бұрын

    Bhai પહેલી વાર આવો પંખો જોયો.

  • @luckyraja3374
    @luckyraja33742 жыл бұрын

    બહુ સરસ

  • @valvishailesh2756
    @valvishailesh27562 жыл бұрын

    ખરે ખર અદ્ભુત છે

  • @pandyavp3581
    @pandyavp35812 жыл бұрын

    સરસ આવો પંખો બજારમાં મુકો લાઇટ નો હોય ત્યારે કામ આવે

  • @jayotiparmar8561
    @jayotiparmar85612 жыл бұрын

    Jay krusan apane bahut achha pakha laga apaka bahut abhar

  • @bharatsohalabharatsohala2296
    @bharatsohalabharatsohala2296 Жыл бұрын

    વાહ દેવભાઈ જોરદાર છે

  • @parsuramthakor9414
    @parsuramthakor94142 жыл бұрын

    Verry dhanvad

  • @khacharrajubhaiankbhai501
    @khacharrajubhaiankbhai5012 жыл бұрын

    સરસમજાનોપખોછે

  • @asifcablewala9183
    @asifcablewala91832 жыл бұрын

    Bahuj saras zabardast.

  • @PGRadhanpura
    @PGRadhanpura2 жыл бұрын

    Soni Prabhudas Ji Na Rajkot thi Jay shree swaminarayan🙏🙏🙏🙏🙏

  • @darshanbhaibhatt6201
    @darshanbhaibhatt62012 жыл бұрын

    Bhai khub saras chhe

  • @joshibharat.g7160
    @joshibharat.g71602 жыл бұрын

    માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન માહિતી બહુ સરળ ભાષામાં અને સમજાય તેવી છે તે બદલ તમારો ખુબ ખુબ અભિનંદન

  • @jandkhelpline
    @jandkhelpline2 жыл бұрын

    સુપર

  • @kaushikshah2245

    @kaushikshah2245

    2 жыл бұрын

    Very fine

  • @arvindkhant6568
    @arvindkhant65682 жыл бұрын

    Devabhai juni vastu shachiv Rakhi dhanniyvad sarshkevay

  • @ravalprahladbhai7361
    @ravalprahladbhai73612 жыл бұрын

    Very good khub Sara's

  • @leelarathod8408
    @leelarathod84082 жыл бұрын

    વાહ ખૂબ સરસ 👌👌

  • @ravibhai6796

    @ravibhai6796

    2 жыл бұрын

    Yaa

  • @rameshoza2343
    @rameshoza23432 жыл бұрын

    Very good mahiti

  • @balvantsuthar9387
    @balvantsuthar93872 жыл бұрын

    ઓમાન મસ્તકમાં કેરોસીનથી ફ્રીઝ ચાલતુ જોયું હતું ગોદરેજનુ 1976 ની સાલમાં

  • @hardikoza6561
    @hardikoza65612 жыл бұрын

    Are jordar video 👍🏻👍🏻👍🏻

  • @kirtiparmar2243
    @kirtiparmar22432 жыл бұрын

    ખૂબ સરસ આવો પંખો હાલ માં ક્યાંય મળે છે ખરો ખૂબ ખૂબ અભિનંદન

  • @Lovepravinprity
    @Lovepravinprity2 жыл бұрын

    Jabarjas Bhai moj awi gai

  • @nareshparmar8506
    @nareshparmar85062 жыл бұрын

    સરસ વિડ્યો

  • @abuhussain494
    @abuhussain4942 жыл бұрын

    No.1 excellent

  • @ketangoswami2989
    @ketangoswami29892 жыл бұрын

    Vah bhai khub saras su vat che kabil e tarif chhe khub birdavu chu juni teknoloji ne ane aa dharohar ne virasat ne sachvi rakhi che e badal khub abhinandan pathvu chu vah

  • @jagdishpatel1922
    @jagdishpatel19222 жыл бұрын

    supar che bhai

  • @ashokbhaigrambhadiya8130
    @ashokbhaigrambhadiya81302 жыл бұрын

    વેચવાનો હોય તો કે જો ધન્યવાદ ભાઈ પહેલી વાર જોયો પંખો

  • @dhunkhjithakor9830
    @dhunkhjithakor98302 жыл бұрын

    Best video....bhai

  • @lifemoj7301
    @lifemoj73012 жыл бұрын

    Kerosin thi vat sadage atle karandayosaid thay ocsijan nahi

  • @mahendrapatel3257
    @mahendrapatel32572 жыл бұрын

    અભિનંદન ( તાપી જીલ્લા ની બોર્ડર પર મહારાષ્ટ્ર ના નંદરબાર જીલ્લા ના ચિંચપાડા ગામમાં ઘાસતેલ ના દિવા થી ફ્રિજ ચાલતું પંદર વીસ વર્ષ પહેલા જોયેલ છે )

  • @maheshrathodnetsurf2644
    @maheshrathodnetsurf26442 жыл бұрын

    mare jove

  • @rishitkhuman1039
    @rishitkhuman10392 жыл бұрын

    Full moj avi juni rudhi na pankha joy ne bhai ❤️ jay hind jay Bharat 🙏

  • @heenalukka
    @heenalukka2 жыл бұрын

    👌👌👌👌👌

  • @ramesh45436
    @ramesh454362 жыл бұрын

    ખૂબ મજા આવી, આવા વિડિયો નાખતા રહેજો.

  • @parshotamdaviyal895
    @parshotamdaviyal8952 жыл бұрын

    મશત

  • @gauravtanna9557
    @gauravtanna95572 жыл бұрын

    jai somnath

  • @titlegaming9672
    @titlegaming96722 жыл бұрын

    Old is gold jay jay garvi Gujrat jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 mk thakur vadnagar meshana utttar Gujrat truck driver all indian parmit drivar

  • @govidpatel6910

    @govidpatel6910

    2 жыл бұрын

    Good.. સરસ

  • @sivramjithakor1984
    @sivramjithakor19842 жыл бұрын

    સરસ ભાઈ

  • @kubavatmanish1112
    @kubavatmanish11122 жыл бұрын

    khub sars

  • @harsidhifarming7725
    @harsidhifarming77252 жыл бұрын

    Jay murlidhar bhai super

  • @hardikgohil2211
    @hardikgohil22112 жыл бұрын

    Very nice

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10682 жыл бұрын

    આ પંખો ખરીદવો હોય તો ક્યાં મળે 👍

  • @devahirofficial

    @devahirofficial

    2 жыл бұрын

    નાં મળે સહેબ આ મારા મિત્ર પાસે હતો એટલે વિડિઓ બનાવિયો છે મે😊

  • @user-ci8qs1hf5f

    @user-ci8qs1hf5f

    2 жыл бұрын

    @@devahirofficial મામા વાત કરો મે મારે ય લેવો છે પૈસા ની કોઇ ચિંતા નથી પૈસા ગેમ એટલા માંગે આપીશ પણ મારે ય આવો invention લેવો છે

  • @dimpleshah8898
    @dimpleshah88982 жыл бұрын

    Aa antique piece che amazing aavi anokhi vastuo batavta rahejo 🙏

  • @tathakor3011
    @tathakor30112 жыл бұрын

    મને તો જોનુ વસ્તુ ખુબ જ ગમે ભાઈ કયા કરે જમાનો બદલાઈ ગયો છે

  • @ek_villan1437

    @ek_villan1437

    2 жыл бұрын

    Ha e sachu

  • @jayantilalpanchal858
    @jayantilalpanchal8582 жыл бұрын

    Vari best 👌👍😃

  • @paratapgoraniya9837
    @paratapgoraniya98372 жыл бұрын

    બોવ સરશ છે ભાઈ

  • @parmarkusum1830
    @parmarkusum18302 жыл бұрын

    Khubaj sundar

  • @jayengineeringheadrepair7360
    @jayengineeringheadrepair73602 жыл бұрын

    Su vat che bhai bhai

  • @kailashsevak4920
    @kailashsevak49202 жыл бұрын

    દેવા ભાઈ બહુજ સરસ છે મારી જીદગી માં આવી એનટીક વસ્તુ પહેલી વાર જોઈ મને બહુજ સોખ છે આવી વસ્તુ જુની પુરાણી વસ્તુ જોવો નો જય હો

  • @devahirofficial

    @devahirofficial

    2 жыл бұрын

    હજુ બીજા જોવો ચેનલ અંદર જઈ ને બીજી વસ્તુ નાં પણ છે ❤️

  • @barbhayar
    @barbhayar2 жыл бұрын

    Wow Thanks

  • @chinmayshastri4508
    @chinmayshastri45082 жыл бұрын

    Dhanyavad aavi biji koi antic vastu batavjo jem k old lock currency coins

  • @Edit_arvind_baria
    @Edit_arvind_baria2 жыл бұрын

    Nice Bhai

  • @user-vf5nu5dq5c
    @user-vf5nu5dq5c2 жыл бұрын

    વાહ

  • @makwanalaxman7423
    @makwanalaxman74232 жыл бұрын

    Good 👍

  • @vikkivvp402
    @vikkivvp4022 жыл бұрын

    Best

  • @sunilchauhan9292
    @sunilchauhan92922 жыл бұрын

    આ પંખો સોટકા શારોછે હાલમાં પણકામલાગે એવો છે આભાર

  • @parbatgadhavi825
    @parbatgadhavi8252 жыл бұрын

    સરસ છે ભાઈ આવા વીડિયો બીજા હોય તો બતાવજો

  • @anildevadiya5243
    @anildevadiya52432 жыл бұрын

    આ પંખો જોવો હોયતો ક્યાં આવવું પડે ભાઈ

  • @artistjatinparmar8474
    @artistjatinparmar84742 жыл бұрын

    Must

  • @vejanandmaher7254
    @vejanandmaher72542 жыл бұрын

    Very nice 🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳

  • @lincongamadia6480
    @lincongamadia64802 жыл бұрын

    Very good👍

  • @sangitaajaybhai8186
    @sangitaajaybhai81862 жыл бұрын

    wow nice

  • @user-pl6bv5uz2f
    @user-pl6bv5uz2f2 жыл бұрын

    સરસ

  • @arjunsinhrathod4033
    @arjunsinhrathod40332 жыл бұрын

    First time I seen a fen

  • @khuntidivyesh6638
    @khuntidivyesh66382 жыл бұрын

    Best fan

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial02 жыл бұрын

    👍👍👍👍👍👍🔥🔥🔥

  • @zalabhikhubha9871
    @zalabhikhubha98712 жыл бұрын

    જુનવાણી ની વાતો અલગ સે સાહેબ

  • @pandorlaxmanbhai1853
    @pandorlaxmanbhai18532 жыл бұрын

    Old is gold

  • @pavanthakor3835
    @pavanthakor38352 жыл бұрын

    Super super video

  • @nikhilbadiyani336
    @nikhilbadiyani3362 жыл бұрын

    Wow

  • @dhapagaju1499
    @dhapagaju14992 жыл бұрын

    nyy

  • @chhotalalsoni5188
    @chhotalalsoni51882 жыл бұрын

    👌

  • @GujjuBalvant
    @GujjuBalvant2 жыл бұрын

    દેવ ભાઈ આ પંખો ખોલી ને બતાવ સો જેથી તેની બનાવટ ઉપર થી હું તેના જેવો પંખો બનાવી શકું

  • @hame3268
    @hame32682 жыл бұрын

    Good

  • @jalurajvaghela5430
    @jalurajvaghela54302 жыл бұрын

    😃😃😃😃😃😃

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln2 жыл бұрын

    Kariyug Mahabharat vakhtno aavyo se bhai

  • @jaydeepapatel4154

    @jaydeepapatel4154

    2 жыл бұрын

    Mahabharat ma tir kamadha lai ne ladta ta .aavu banav va NI budhhi Cho hati Emna ma.dafol bhot angutha chhap hata.

  • @hitendrachampaneria2528
    @hitendrachampaneria25282 жыл бұрын

    enchanting past hgc

  • @yogisharajyaguru4205
    @yogisharajyaguru42052 жыл бұрын

    Good fan 👍👌👌

  • @ravibhai6796

    @ravibhai6796

    2 жыл бұрын

    Yaa

  • @krushnakumarvala9805
    @krushnakumarvala98052 жыл бұрын

    AMAZING FAN

  • @nikhilbadiyani336
    @nikhilbadiyani3362 жыл бұрын

    First time aavo fan joyo Thanks

  • @fulsinghbhai3220
    @fulsinghbhai32202 жыл бұрын

    Old.is.a. Gold

  • @hardikgohil2211
    @hardikgohil22112 жыл бұрын

    Yah Pankha Hamen purchase karna hai

  • @maheshpatel6858
    @maheshpatel68582 жыл бұрын

    Old is Gold

  • @kuchtohai.....3362
    @kuchtohai.....33622 жыл бұрын

    ભાઈ એવરેજ....

  • @OMELECTRIC
    @OMELECTRIC2 жыл бұрын

    Hi sir mare pn ava pankhano vidio banavo che. To mokal so plz

  • @jayantibhaiprajapati6002
    @jayantibhaiprajapati60022 жыл бұрын

    old is gold

Келесі