5થી 7 વર્ષમાં અમીર બનવા આ બાબતો પર અમલ કરો - મોટીવેશનલ એપિસોડ - શ્રી ગિજુભાઈ ભરાડ

🔰પાંચથી સાત વર્ષમાં અમીર બનવા :-
1. સરળ - નિખાલસ - નિષ્ઠાવાન માઈન્ડસેટ
2. વધારે વ્યક્તિઓના સંપર્કમાં આવો : મિત્રો બનાવો, ફોન નંબર કલેક્ટ કરો
3. વધારે કલાક કામ - આવકના 10 ટકા બચત
4. ખર્ચ ઘટાડો : લક્ઝરિયસ આઇટમો, લગ્ન, શિક્ષણ
5. જાતને અપગ્રેડ કરતા રહો - આવડત વધારો
6. બચતની રકમ રોકાણ કરતા રહો
👉If you like this video then please Like & Share the video as much as Possible. For More content like this SUBSCRIBE to our KZread channel and Press bell icon for regular Updates.
.
🙏નમસ્તે મિત્રો, "ગિજુભાઈ ભરાડ" યુ-ટયુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલમાં દર સોમવાર અને ગુરુવારે એક જીવન પ્રેરક વાર્તા અપલોડ કરીએ છીએ જે સાચા અર્થમાં બાળકો, યુવાનો અને વડીલોને જીવન માર્ગદર્શન આપે છે.
.
➡️ઉપરાંત અમારી ચેનલ માં પરીક્ષા ની તૈયારી ને લગતા વિડિયોઝ, શિક્ષણની નવી દિશાના વિડિયોઝ અને મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર ઉપરના વિડિયોઝ મળતા રહેશે.
.
👍વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલી ઘંટીનું નિશાન દબાવી દો જેથી અમારા દરેક નવા વીડિયોની નોટીફિકેશન આપને મળતી રહે.
.
🔗Instagram - / gijubhai_bharad. .
🔗Facebook - / g.k.bharad
🔗Application - play.google.com/store/apps/de...
⚠️Tags :-
success story in Gujarati
motivational video gujarati
gujarati motivational speaker
gujarati motivational speech
Gujarati motivational story
inspirational story gujarati
સફળતાની ચાવી
સફળતાની વાર્તા
સફળતા ના સૂત્રો
સફળતાની વાર્તા
સફળતા કી કહાની
મોટીવેશન વિડિયો
મોટીવેશન
મોટીવેશનલ સ્પીચ ઈન ગુજરાતી

Пікірлер: 46

  • @shantilaljoshi896
    @shantilaljoshi8962 ай бұрын

    જય હો

  • @r.r.viramgama4082
    @r.r.viramgama4082 Жыл бұрын

    Suparb

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901Ай бұрын

    વંદન સાથે જયશ્રીકૃષ્ણ 🙏, આપ તો અમારા ગુરુજી ..... અમારા ભણતર સમય નાં તમો અમારા હતાં આપને કોટી કોટી પ્રણામ કારણ કે એ સમયે આપ જે સમજાવતાં...એ સુવૅણ અક્ષરો સમાન અમોને આજ નાં સમયમાં ખુબ ખુબ ઉપયોગી સાબિત થાય છે....🙏🙏🙏🙏

  • @Rajdeepsinhvala
    @Rajdeepsinhvala8 ай бұрын

    Jay mataji

  • @arunrana5919
    @arunrana5919 Жыл бұрын

    Bahut sachi baat kahi.....previous

  • @nooname351
    @nooname35111 ай бұрын

    Vandan🙏

  • @r.r.viramgama4082
    @r.r.viramgama4082 Жыл бұрын

    નમસ્કાર સાહેબ

  • @shilpasolanki6531
    @shilpasolanki6531Ай бұрын

    Khubj SRS 🙏🌹🇳🇪🙏 Thankyou so much sir oll the best prnam svikar kre radhe radhe radhe 🙏🌹🪔🌹🙏

  • @mukeshthakkar7498
    @mukeshthakkar749810 ай бұрын

    💐🙏Gijiu Dada, Dil thi Namaskar, very much useful and helpful Guidance. Thank you so much.

  • @jilubhaivala2786
    @jilubhaivala2786 Жыл бұрын

    Jay suryadev j dwarkadhish j Mataji Ram Ram Sir Thanx to you Exactly very good Advise on Saving

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Жыл бұрын

    UttaM Thought

  • @teraiyanavneet8355
    @teraiyanavneet8355 Жыл бұрын

    વાહ ખૂબ સરસ ❤️🙏

  • @shivkrushnsastri
    @shivkrushnsastri Жыл бұрын

    ॐ तत सत श्री 🙏🚩गुरु चरण वंदन 🙏🙏

  • @jayntipatel4478
    @jayntipatel4478 Жыл бұрын

    Really great and pleasant feeling for life dear sir thanks

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Жыл бұрын

    અદભુત સુંદર વાર્તા છે હદય પુર્વક કોટી કોટી પ્રણામ

  • @chetansapariya7762
    @chetansapariya7762 Жыл бұрын

    કોટી કોટી વંદન સાહેબ ...

  • @rameshjoshi6100
    @rameshjoshi6100 Жыл бұрын

    🙏khub khub Sara's

  • @jaydeeptada
    @jaydeeptada Жыл бұрын

    I already started sir as u told... Ur speach gave me too much energy.... Thank you

  • @drhemangiteraiya1009
    @drhemangiteraiya1009 Жыл бұрын

    Wahh khoob saras sir

  • @vijaydolashiya1047
    @vijaydolashiya1047 Жыл бұрын

    આપ વીડિયોના માધ્યમથી જીવનને સાર્થક બનાવતા સિખવી રહ્યા છો. સુંદર માર્ગદર્શન માટે આપને વંદન અને ધન્યવાદ

  • @dilipjoshi7303
    @dilipjoshi7303 Жыл бұрын

    Samya anusar ane apna abubha thi khubj khubj upyogi mahiti salaha

  • @rohitmadhak9998
    @rohitmadhak9998 Жыл бұрын

    અદભુત......

  • @SanjayPatel-lf4ip
    @SanjayPatel-lf4ip Жыл бұрын

    સર, આપને કોટી કોટી વંદન

  • @pareshbhaimandir5716
    @pareshbhaimandir5716 Жыл бұрын

    પ્રણામ સાહેબ ખૂબ સરસ વાત છે.આપે બતાવેલ શરતોને આધીન બની કોઇ પણ આ કાર્ય કરવા લાગી જશે. એટલે સફળતા મેળવી ને જ રહેશે. ધન્યવાદ સાથે નમસ્કાર.

  • @gijubhaibharad

    @gijubhaibharad

    Жыл бұрын

    આભાર... નમસ્કાર

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 Жыл бұрын

    Tmara aashirvad sir amara upar . Ane amara tmne pranam .

  • @prakash4899
    @prakash4899 Жыл бұрын

    🙏 આભાર

  • @kavitabenbharad9624
    @kavitabenbharad9624 Жыл бұрын

    Jay swaminarayan

  • @jyotimehta7348
    @jyotimehta7348 Жыл бұрын

    Thank you so much sir

  • @maheshmaheta7675
    @maheshmaheta7675 Жыл бұрын

    Saras

  • @thakorbhupatji1533
    @thakorbhupatji1533 Жыл бұрын

    ખુબ સરસ

  • @RajanKMehta
    @RajanKMehta Жыл бұрын

    ખૂબ સરસ અને સત્ય વાત કરી... Savings is painful as it involves postponement of some desires. But the pain of future without money is many times more.

  • @gijubhaibharad

    @gijubhaibharad

    Жыл бұрын

    Absolutely

  • @sarjuthakkar5255
    @sarjuthakkar5255 Жыл бұрын

    Sir , thank you for your incredible lessons inside and now outside the classroom i will always remember and follow your lessons 🙏🙏🙏

  • @gijubhaibharad

    @gijubhaibharad

    Жыл бұрын

    ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના

  • @kalpanabharad6747
    @kalpanabharad6747 Жыл бұрын

    ખૂબ સાચી વાત.. લાખોપતિ - કરોડપતિ થવાનું પ્રથમ પગથિયું :- મોંઘીદાટ વસ્તુથી અંજાયા સિવાય સાદુ અને સરળ જીવન જીવી બચત કરવી એ સાચો માર્ગ છે.. ગમ્યું 👌👌

  • @gijubhaibharad

    @gijubhaibharad

    Жыл бұрын

    ચોક્કસ...

  • @kapilpatel5722
    @kapilpatel5722 Жыл бұрын

    Sir mare tamaro co no joi che

  • @clmehta
    @clmehta Жыл бұрын

    Superb

  • @ravaiyahiren9616
    @ravaiyahiren9616 Жыл бұрын

    I am student i get scholarship from govt. When I did not use then my friend called me stingy (કંજુસ) , because I was riding bicycle 12 km per day to reach college & did not bought bike from scholarship. I am following you from many year and I read your book આંતરમન એ જ કલ્પવૃક્ષ and get my result. Thank you 🙏🙏

  • @gijubhaibharad

    @gijubhaibharad

    Жыл бұрын

    ખૂબ સરસ આજ રીતે આગળ વધશો તો ભવિષ્ય માં ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરશો

  • @ravaiyahiren9616

    @ravaiyahiren9616

    Жыл бұрын

    @@gijubhaibharad ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏

  • @rajeshteraiya6380
    @rajeshteraiya6380 Жыл бұрын

    ગાંધીજી ની જેમ, "મારું જીવન એજ મારો સંદેશ", ખૂબ સરસ સાહેબ.

  • @pratapdancharan905
    @pratapdancharan9052 ай бұрын

    આ.ભારતમાં. સકિય નથી એમાંય.ગુજરાત માં.તો બિલકુલ.અઘરું છે હું ગુજરાત.માં.છું.સુરેન્દ્રનગર

Келесі