૫૦૦ રૂપિયા માં સિંગતેલ નો ડબો તૈયાર થઈ જાય એવો જુગાડ ક્રયો આ ભાઈ એ / વેજ્ઞાંનીક પણ જોતા રહી ગયા

Музыка

Пікірлер: 833

  • @devahirofficial
    @devahirofficial2 жыл бұрын

    મીત્રો આ ભાઈ ને ઘર ની માંડવી છે પોતાના ખેતર માં વાવી એટલે માત્ર ૫૦૦ ૭૦૦ માં ડબો તૈયાર થઈ જાય છે

  • @shabbirshaikh2458

    @shabbirshaikh2458

    2 жыл бұрын

    Khali dabba na 500 r. Ame to 30 r.khali dabo vechiye chhe

  • @malekasif1546

    @malekasif1546

    2 жыл бұрын

    @@shabbirshaikh2458 😃😃😃

  • @bharatundhad8887

    @bharatundhad8887

    2 жыл бұрын

    બિચારા ખેડૂત ને પણ નો પડે ભાઇ..... જો ૭૦૦ મા પડતો હોત તો ખેડૂત તેલ કાઢી ને ૨૫૦૦ ડબ્બો ક્યારનું વેચવા નું ચાલું કરી દીધું હોત ને માલા માલ થઈ ગયા હોત

  • @bharatpampaniya6156

    @bharatpampaniya6156

    2 жыл бұрын

    તોય પણ ના પોસાય ભાઈ

  • @klementchristian9834

    @klementchristian9834

    2 жыл бұрын

    Number ane address aapo aa bhai nu

  • @ShivBhaktindiaJNT.1475
    @ShivBhaktindiaJNT.14752 жыл бұрын

    શુદ્ધ તેલ મળી જાય પણ મહેનત વધી જાય. પાછા બળદને પણ સાચવવા પડે. ખેડૂત મિત્રો માટે સરસ સારું છે. પોતાના ખેતરની મગફળી હોય તો આ ધંધો જ કરાય.

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    જગદીશ ભાઈ હવે ગમે તે મશીન નરી થી કરાય બળદનું તેલ કાઢવાનું બંધ કરાય

  • @samirmalik4843
    @samirmalik48432 жыл бұрын

    પહેલા આવીજ ઘાણીઓ હતી...હા આજના સમયમાં આ ઘાણી જોવા મળતી નથી...પહેલા ગામે ગામ આવી ઘાણી હો હતી..ખોળ પણ કામ લાગે...

  • @anjanamultani6704
    @anjanamultani67042 жыл бұрын

    બળદને ખોળ ખવડાવજો....🙏

  • @Dipzankhu
    @Dipzankhu2 жыл бұрын

    કયા મળશે બે ડબ્બા લેવા છે સરનામુ આપો

  • @j.v.italiya2787

    @j.v.italiya2787

    Жыл бұрын

    Kyamlse

  • @maganbhaipatel7389
    @maganbhaipatel73892 жыл бұрын

    ભાઈ પહેલા એ કહો 30 કિલો સીંગદાણા ના પૈસા કેટલા 3000 પછી થયો કે પાંચસો રૂપિયા નો ડબ્બો બોલવા પહેલા વિચારી ને તો બોલો

  • @uveshgata6945

    @uveshgata6945

    2 жыл бұрын

    Kehvu ej chhe mari comm. Vancho

  • @pravinparmar6727

    @pravinparmar6727

    2 жыл бұрын

    C banave chhe channel ne famous karva

  • @umeshmali5737
    @umeshmali57372 жыл бұрын

    આ ભાઈ ખરેખર આ ભાવ મા આપતો હોયતો . 12 મહીનાનુ સીગતેલ લઈ લવ તરત. .. 1 year

  • @dkjadeja5068

    @dkjadeja5068

    2 жыл бұрын

    Jadeja. K. R. Rajkot. 500. Rupiya. Tel kadhvani majuri hoy. Magfali Aapde lay javani atle tel kadhi ape.

  • @bapodariya11
    @bapodariya112 жыл бұрын

    ૫૦૦ રુપિયા નહિ મફતમાં પડે છે એમ કય દીયો. 🤣

  • @RDAHIR-xu8rd
    @RDAHIR-xu8rd2 жыл бұрын

    ઘરની શીંગ હોય તો પણ પાંચો માં તૈયાર નો થાય

  • @hinduyadav71yrsold26
    @hinduyadav71yrsold262 жыл бұрын

    ખોટી શા માટે કરવી જોઈએ ? અમારે પોતાને મીની મિલ છે અમે પોતે ઘર ની મગફળી નું તેલ કથી છે અંદાજે 2500 રૂ ની આસપાસ પડે છે.

  • @kailasv.desaidesai4101
    @kailasv.desaidesai41012 жыл бұрын

    સુધ્ધ અને આરોગ્ય બંધ સિગતેલની આટલી સરસ માહિતી બદલ આભાર સરનામા મોકલવા મહેરબાની. અમે પણ ડબ્બો મગાવી લ ઇયે.

  • @ravjiraghav8796
    @ravjiraghav87962 жыл бұрын

    આવા ગપા ન મરાય... સાહેબ. Platform misused

  • @prakashjoshi201

    @prakashjoshi201

    2 жыл бұрын

    100%write 15 kg seeng dana no bhav pan 2000 rs hase tema thi ketlu SingTel nikle baki a bhai 100%feke chhe.

  • @daveparesh826
    @daveparesh8262 жыл бұрын

    સીંગદાણા કેટલા નાખ્યા તેલ કેટલું બન્યું અને ખોળ કેટલો બન્યો તેનું યોગ્ય વજન જણાવો તો ખબર પડે તો ખબર પડે કે સાચો કેટલો ભાવ થયો

  • @ramilavagdoda497

    @ramilavagdoda497

    2 жыл бұрын

    ડીટેલ મો જના વો બધી વસ્તુ વો નુ વજન ભાવ ને કેટલા લીટર નીકળ્યું તો કોક વિચારીયે ભાઈ આમ ખાલી 500 રૂપિયા કેવાથી ના ચાલે વિગતવાર કો

  • @natvarbhaimpatel2725
    @natvarbhaimpatel27252 жыл бұрын

    ખુબ સરસ ગામડાઓ તુટતા બંધ થઈ શકે તેમ છે. હવે આવી બધી જ રીતો અપનાવી પડશે. ભાઈ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આપનો ભાઈ નટુભાઈ પટેલ

  • @nirupadobariya6981
    @nirupadobariya69812 жыл бұрын

    30 કિલ્લો શીંગ દાણા જોયા તો 30 કિલ્લો નો ભાવ શુ થ્યો ભાઈ

  • @Khan-ih8kd
    @Khan-ih8kd2 жыл бұрын

    સીંગદાણા ની કિંમત +મેહનત =5000

  • @kakoshiyamahendra8826
    @kakoshiyamahendra88262 жыл бұрын

    બળદ ને સાચવજો ખોળ ખવરાવજો

  • @maheshpatel-xm4uu

    @maheshpatel-xm4uu

    2 жыл бұрын

    Excellent

  • @n.npatel4950
    @n.npatel49502 жыл бұрын

    ઇલેક્ટ્રીક મોટર ફિટ કરો બળદ ખેતરમાં ચાલીને થાકી ગયા હોય બળદનું તે કાઢવાનું. હવે બંધ કરો

  • @nirupadobariya6981
    @nirupadobariya69812 жыл бұрын

    ખાલી ડબ્બા તો 20 રૂપિયા મા પણ મળે ભાઈ

  • @chunilalmistry3119
    @chunilalmistry31192 жыл бұрын

    ભાઈ એમને એમ પ્રસિધ્ધી મળતી નથી. ખોટી માહિતી આપો છો. બે કીલો શિંગ માંથી એક કીલો તેલ નીકળે.

  • @mahendrapatel3257
    @mahendrapatel32572 жыл бұрын

    સરસ અેક કિલો તેલ માટે કેટલા કિલો શિંગ દાણા જાય તે જણાવતે તો ખ્યાલ આવતે..

  • @azmaljunejasadau9642

    @azmaljunejasadau9642

    2 жыл бұрын

    3 ma 1.50 bane che

  • @anisbasmat8871

    @anisbasmat8871

    2 жыл бұрын

    38/40% oil nikde 120×100==12000 40kg oil+60kg khod su bhav pade Hisab lagavi lyo ,sudh vastu male ,...

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar57472 жыл бұрын

    એ ભાઈ. ખુબ. સારસ. આઈડિયા. કરીયો છે. . આજે પાન. જત મહેનત કરવામો આવે તો. સિંઘટેલ ની જેમ કેટલીક વાસ્તુ. સસ્તી થાઈ જે એમ. .કે અત્યારે કાચિતુ બનવા ..નાની એવી ..ઈલેક્ટ્રીક મોટર. થી ચાલ T. g Savalia. Mo. Also rose as well. Instead of many oxen. The motorbike spins and makes the garbage so small. This experiment is really commendable. Thank you very much.

  • @shaktisinhvaghela1935
    @shaktisinhvaghela19352 жыл бұрын

    બહુ જ સરસ આડીયા છે વચેટિયા વેપારી અને સરકાર ને ના ગમે જય અંબે

  • @pravinnizama2299
    @pravinnizama22992 жыл бұрын

    ૫૦૦રુ ની તો ૪કીલો મગફળીના દાણા આવે તો એમા ૧૫ કીલો તેલ અને ૧૫૦૦ રુનો ખોળ ૯ ઘણા થાય આ હંબક વાતો મહેરબાની કરી ન કરો તો સારુઝ્ડ

  • @hathisinhrathod8187

    @hathisinhrathod8187

    2 жыл бұрын

    ૩૫ થી ૩૮ કીલો મગફળી માંથી ૧૫ કીલો તેલ નીકળે. ઘાણા વાળા તેલ કાઢી આપવાના પૈસા ન લે પરંતુ ખોળ નીકળે તે લઇ લે . સરવાળે બજાર ભાવે પડે પરંતુ શુધ્ધ સીંગતેલ ખાવા મળે. કપાસિયા તેલ બીટી કપાસના કપાસિયાને પીલીને બનાવે છે ઈયળો ભેગી પીલાતી હોય છે કેમીકલથી રીફાઈન્ડ થતું હોઈ બને ત્યાં સુધી ખાવું નહિ.

  • @chavdajitendrasinh3248

    @chavdajitendrasinh3248

    2 жыл бұрын

    Sachi vat se pan tel orignal male to 3000 pan chale

  • @narendrasinhvaghela1816
    @narendrasinhvaghela18162 жыл бұрын

    Fon Nabar Apasoji jay Mataji Narendra Snih Vaghela Motiboru Amadavad

  • @rksoothingmusic8426
    @rksoothingmusic84262 жыл бұрын

    ભાઈ પેલા બને નો ભાવ પૂછો પછી બોલો

  • @prafhulchandra4677
    @prafhulchandra46772 жыл бұрын

    ऐसी महंगाई के जमाने में आपने तो कमाल कर दिया आपका नाम पर गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में होना चाहिए

  • @pragnajoshi1384
    @pragnajoshi13842 жыл бұрын

    પહેલા આવી જ ઘાણી હતી સારુ કહેવાય આ ભાઈ માટે શુભેચ્છાઓ

  • @hansamistry5172
    @hansamistry51722 жыл бұрын

    Good work 👍 appreciate your endeavours

  • @user-yw2ls9tf4m
    @user-yw2ls9tf4m2 жыл бұрын

    બઉ સરસ લાગ્યો, અને બઉ હેલ્થ પણ હોય આ તેલ , ધન્યવાદ એ ભાઈ ને જેમને આ તરિકો બધા ને શેયર કરવા માટે ।

  • @kapilsolankisolanki8455
    @kapilsolankisolanki84552 жыл бұрын

    એ આ ભાઈ કિયા ગામના છે ગુજરાત કે બીજે કિયાના અમારે આ ભાઈ ને રૂબરૂ મળવું છે અમારે જોવા છે એમનું એડ્રેસ આપો ભાઈ અમે મોબાઈલ નંબર પણ

  • @gujratifilmstargajendrasin5936
    @gujratifilmstargajendrasin59362 жыл бұрын

    આ ઘાણીવાળા ભાઈ નું સરનામું આપજો .

  • @kamleshtrivedi3430
    @kamleshtrivedi34302 жыл бұрын

    Great good job thanks so much my dear friend you are great jai Hind jai shree Ram jai shree Krishna

  • @DK-gg7xg
    @DK-gg7xg2 жыл бұрын

    ૪૦૦૦ થી ઓછા માં આના પપ્પા ને પણ ના પોસાય

  • @heenagondaliya553

    @heenagondaliya553

    2 жыл бұрын

    Very good વિડિયો સારો છે. ૫૦૦ રૂપિયા માં ૧ ડબો તેલ પડતું હોય તો , વિડિયો માં તમારૂં નામ અને તેલ વાળા ભાઈ નું એડ્રેસ મોકલો નહિતર આવા ખોટા વિડિયો બનાવી મૂકવાનું બંધ કરો,

  • @rajubhaivyas1450

    @rajubhaivyas1450

    2 жыл бұрын

    @@heenagondaliya553 👍🏻🙏💐 Wah....🙏 Jay Hind

  • @ajitdesai8619
    @ajitdesai86192 жыл бұрын

    Aise logon ko bahot hi dhanyawad karata hun. Insaan kyanajin kar sakta ye baat, ye Bhai neaabit kar di hai. Jo tuvan log gaavon shaher ki aur bhagte hai unko Aisa gruh udyog shuru karne main khud government ko aage aana chahiye aur unko 10/12 lakh Tak ki income tax fre karni chahiye. Har yuvan ko koi na koi kaan gam de sakte hai. Government ko chahiye ko woh aise yuvano ke liye training centre shuru kare aur successful candidates ko loan de kar unka dhandha shuru karvaye air unke products ko bechane ke liye Government fair price shop ko unka gooda kharid kar khud government ko common/ garib/middle class Tak pahuncha sakte hai aur lakho yuvano ko khud ka dhandha milega jis main unko 10/13 lakh Tak ki tax free income mil sakti hai. Jay Hind. Vande Mataram.

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda8032 жыл бұрын

    ખૂબ સરસ ધન્યવાદ.

  • @jnkatara9751
    @jnkatara97512 жыл бұрын

    સરનામું આપો અને તેલ નો ભાવ કહો અમારે ખરીદવું છે

  • @niranjanraval8183
    @niranjanraval81832 жыл бұрын

    Wonderful. Lage raho.

  • @nimbarkhirenkumar1226
    @nimbarkhirenkumar12262 жыл бұрын

    ખોળ વેચી નાખતા નહીં Balad માટે રાખજો અને એને khabdavjo

  • @nareshbaria600
    @nareshbaria6002 жыл бұрын

    Thanks so much brother very nice video

  • @skytrans4609
    @skytrans46092 жыл бұрын

    Wha superb ekdam pure 👌 👏

  • @sureshshakhar2383
    @sureshshakhar23832 жыл бұрын

    Bovaj Sara's bhai. Jordaar che Bhai saras vidio banaveio

  • @gautamkumarnarsinhbhaiparm8600
    @gautamkumarnarsinhbhaiparm86002 жыл бұрын

    બધા જ લોકો બધા જ તેલમાં જો આ રીતે પ્રોડકશન કરે તો ખરેખર ભ્રષ્ટાચાર પણ ના થાય અને લોકોને સારી વસ્તુ ખાવા મળે. ભાઈ ભાઈ આપણને ખૂબ જ પસંદ આવ્યું..From:-Gautambhai -Deesa

  • @hushobhitdesai
    @hushobhitdesai2 жыл бұрын

    रंरंग के ऊपर से ऐसा लगता है कि ये सिंगतेल बहुत ही बढ़िया गुणवत्ता वाला है.लेकिन हमें यह भी बताईये कि अगर हमें ये बनवाना हो तो कहाँ से बनवा सकते हैं या कहाँ से ख़रीद सकते हैं

  • @shaileshprajapati6700
    @shaileshprajapati67002 жыл бұрын

    Jordar bhai tumhari mehnat 👍👍👌👌

  • @rockthakor2046
    @rockthakor20462 жыл бұрын

    Jorday bhai sastu pure tel keep it up bro

  • @jayshreeshah7735
    @jayshreeshah77352 жыл бұрын

    Aa baladene lagavya chee Tena karta machine lagave to thodi mahenate bani Jay .. very good

  • @gohilharibala1358
    @gohilharibala13582 жыл бұрын

    આ ભાઈ વેચતા હોય તો લેવું છે ૭૯૮૪૨૪૪૨૮૨

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar57472 жыл бұрын

    નાના. પાયે. સારું અને સસ્તું પડે .આ. પિલ્મિલ. ની બદલે .ઘણી. અત્યારે બધું machine. Khai jai pacchi ..moghu pade. Haalmo. Pan. Ghaani. Mo કચરિયું .બનાવે છે. જેનો. બારડ ની જગ્યા. Motorbike .gol gol fare ane. Tal .pilay temo gor pan pile badam avagere sathe pily jene કચરિયું કહે છે .જે સેવાલિયા .અને રોઝળ ..જોયું હતો .એટલે તેની સાથે ખોર પણ આદ પેદાશ તરીકે નીકળે .ગ્રામ્ય .જગતમો h hath mehnat thi aavu સસ્તું અને પૌષ્ટિક સિંગ તેલ કચરિયું અને ખોર.વગેરે મળે શુક્રિયા brother khub આગળ વધુ.

  • @pravinsinhgohil2515
    @pravinsinhgohil2515 Жыл бұрын

    ઘણું જ સરસ 👍👍ધન્યવાદ

  • @AJDeejayDhuvaran
    @AJDeejayDhuvaran2 жыл бұрын

    Aaj Chale Bhai ...💯✅

  • @vasavaabhi6714
    @vasavaabhi67142 жыл бұрын

    Very good amezing 👍😂

  • @KST779
    @KST7792 жыл бұрын

    500.ડબા જોઈએ 700ના 1000ભાવ આપીસ

  • @jigneshgoswami8852

    @jigneshgoswami8852

    2 жыл бұрын

    🤣😅😂

  • @nishavaghela9346

    @nishavaghela9346

    2 жыл бұрын

    Mane pan sigtel no dabo joye che 2

  • @rajubhaivyas1450

    @rajubhaivyas1450

    2 жыл бұрын

    @@nishavaghela9346 🙏💐 khoti calculation chhe🙏

  • @pinklove745
    @pinklove7452 жыл бұрын

    Very good try I like it very much

  • @manjupatar2879
    @manjupatar28792 жыл бұрын

    Bahuj saras shudhtel kha male🌹🌹👌👌👍👍🌹🌹

  • @jayendrathakkar4725
    @jayendrathakkar47252 жыл бұрын

    Sundar Kamchhe Aa video Kaya gam no chhe te janavso Aa bhave malu hoy to amari society na darek sabhyo leva taiyar chhe

  • @Heer.bheda.
    @Heer.bheda.2 жыл бұрын

    ભાઇ આનું એડ્રેસ મોકલો‌ ક્યાનુ છે

  • @hemantgujjar7209
    @hemantgujjar72092 жыл бұрын

    Sigdana koa na nice jugad is better hard work we like

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc2 жыл бұрын

    Thanks Very good👍

  • @bhartibenlaiya6400
    @bhartibenlaiya64002 жыл бұрын

    Bharatiben laiya Saras mahenat Verygood

  • @nmistry4128
    @nmistry41282 жыл бұрын

    જૂનૂ થયું , પહેલાં ૧૦૦ વર્ષ આમ જ ધાણી તેલ કઢાતુ હતું.

  • @vanitanagda9344
    @vanitanagda93442 жыл бұрын

    Bahu..sarasayojanchhe.goodmatter.

  • @ukabhaiahir980
    @ukabhaiahir9802 жыл бұрын

    Ahir ukabhai very good nice

  • @anujoshi3024
    @anujoshi30242 жыл бұрын

    Bahuj saro lagyo... Bahuj Sara's. Kya no che vedio?

  • @meenapatel1689
    @meenapatel16892 жыл бұрын

    Good idea 👍👍.

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi672 жыл бұрын

    खुब सरस वेरी नाइस , 👌👌

  • @bhagwanmathiya9570
    @bhagwanmathiya95702 жыл бұрын

    Kiya bat hi yar good 👍🏻

  • @prafuldholariya1606
    @prafuldholariya16062 жыл бұрын

    Bahut hi badhiya kam Kiya

  • @navinchandraanada8397
    @navinchandraanada83972 жыл бұрын

    Very testy and original singtel

  • @SanjayThakor-yq2od
    @SanjayThakor-yq2od2 жыл бұрын

    Khrekhr jordar ho 👍

  • @baldevchunara272
    @baldevchunara2722 жыл бұрын

    આવુ તેલ નસીબ થી ખાવા મળે ભાઈ

  • @kishoresanganee6782
    @kishoresanganee67822 жыл бұрын

    Very useful idea

  • @kanubhaipatel9491
    @kanubhaipatel94912 жыл бұрын

    NICE BHAI JAY MATAJI

  • @galcharfojabhaiofficial7922
    @galcharfojabhaiofficial79222 жыл бұрын

    Super sa 🙏🙏🙏👌🌹👌

  • @daily_coment2222
    @daily_coment22222 жыл бұрын

    ભલે તેલ મોંઘું હોય પણ દેસી છે🙏🏾

  • @daxadesai1898
    @daxadesai18982 жыл бұрын

    It's amazing but where u make peanut oil inform the place so anyone wants to buy so directly contact

  • @parmarlaxmi1910
    @parmarlaxmi19102 жыл бұрын

    Khub saras 👍👍👍👌👌👌

  • @hansachauhan3269
    @hansachauhan32692 жыл бұрын

    Where is it place? Can we get this oil ?we like also.

  • @gautamkumarnarsinhbhaiparm8600
    @gautamkumarnarsinhbhaiparm86002 жыл бұрын

    ૫૦૦-૭૦૦ ની જગ્યાએ ૧૦૦૦ પૂરા લેતો પણ સારું કહેવાય...

  • @meetmahera8525
    @meetmahera85252 жыл бұрын

    Ek dam original tel che bhai pela company na dabba to mix pan hoi sake pan aato pure tel ane 700 ma to ready thai jay to best j kevay

  • @mohammadyusufkhatrigulamen4390
    @mohammadyusufkhatrigulamen43902 жыл бұрын

    બેસ્ટ ગુજરાતી બેસ્ટ ગુજરાતી

  • @partheshshah952
    @partheshshah9522 жыл бұрын

    Nice 👍👍 good work

  • @maheshsurela8673
    @maheshsurela86732 жыл бұрын

    Supar desi jugad

  • @prahladparmar7242
    @prahladparmar72422 жыл бұрын

    Amazing technology god bless you bro 🙏❤

  • @dineshbhhojani8355

    @dineshbhhojani8355

    2 жыл бұрын

    કિલ્લો માંડવી ના 110 રૂપિયા થાય

  • @tarunshrimali2710

    @tarunshrimali2710

    2 жыл бұрын

    Kya gam

  • @nimushah7316

    @nimushah7316

    2 жыл бұрын

    This good tachnology give phone number n address 👍👍

  • @viramberiya5890
    @viramberiya58902 жыл бұрын

    Vah vah khoob jaruei che mara bhai

  • @narendrabhatt1439
    @narendrabhatt14392 жыл бұрын

    Super.👍

  • @kirtishah962
    @kirtishah9622 жыл бұрын

    ખૂબ જ સરસ. પોષ્ટિક અને આરોગ્ય વર્ધક

  • @jayeshsheth8505
    @jayeshsheth85052 жыл бұрын

    મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ આ વિડીયો કયા સ્થળ છે તે જણાવવા નમ્ર વિનંતી

  • @a_techmedia
    @a_techmedia2 жыл бұрын

    આને ઘાણી કેવાય ભાઈ પેલા આમજ તેલ કાઢતા આ નવું નથી જૂની પધત્તિ છે

  • @mehulghadvi7947
    @mehulghadvi79472 жыл бұрын

    આપડેલેવુસે જય મોગલ

  • @user-ps3vj3jp6n
    @user-ps3vj3jp6n2 жыл бұрын

    પેલા આવીજ ઘાણી હતી પણ ભાઈ આમનુ પાકુ એડ્રેસ લખો ને ભાઈ શ્રી નો,,મો,, નંબર,, પણ,, લખો,, તો,,આપનો આભાર સાથે જય માતાજી

  • @VahaluBharuch
    @VahaluBharuch2 жыл бұрын

    Very good.

  • @patelmanesh3572
    @patelmanesh35722 жыл бұрын

    Nice job 👏 bhai

  • @vishalbaraiya6235
    @vishalbaraiya62352 жыл бұрын

    બહુ જ સરસ ભાઈ

  • @rajverma-xd2il
    @rajverma-xd2il2 жыл бұрын

    Good one .

  • @commercialagency5013
    @commercialagency50132 жыл бұрын

    Bahuj sari vastu chhe ane upyogi

  • @ashokrailaiwala8313
    @ashokrailaiwala83132 жыл бұрын

    Good....,

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM2 жыл бұрын

    ખૂબ ખૂબ સરસ

  • @bharatsolanki8124
    @bharatsolanki81242 жыл бұрын

    ખૂબ સરસ ,ગમ્યું.કયાંનો વીડીયો છે?

  • @rajeshmotiwala5608
    @rajeshmotiwala56082 жыл бұрын

    Bahuj saras bhai 👍👍

  • @devyanibarot3655

    @devyanibarot3655

    2 жыл бұрын

    જુના‌ જમાનામાં આજ રીતે ‌તેલ બનાવતા ૬૫ ,૭૦.વષૅ પહેલા સરસ માણસ ને પશુઓનો પણ ખોરાક.

Келесі