5 વર્ષે જવાબદારી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mehsana | Vasai | Seva | Help

Пікірлер: 4 000

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy11 ай бұрын

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 🙏🏻🙏🏻💯

  • @bhimjiparmar2733

    @bhimjiparmar2733

    11 ай бұрын

    Hu manushu

  • @naitikdesai4511

    @naitikdesai4511

    11 ай бұрын

    Bhagwan sej

  • @niyajmalek5092

    @niyajmalek5092

    11 ай бұрын

    Hu ek muslim chu pan khajur bhai je kam kare che Aina mate koy sabd nathi

  • @ditu2106

    @ditu2106

    11 ай бұрын

    This is real hero . Kajurbhai ..., Aavu to Gujarat ni sarkar pna nai karti je khajur bhai Kari batave che ...salute che bhai ne ......

  • @D-IDAI

    @D-IDAI

    11 ай бұрын

    Bhagwaan manu chu em ny pn bhagwaan n j che❤

  • @saniyagopal94
    @saniyagopal9411 ай бұрын

    ખજુરભાઈ તમે રિયલહીરો છો ગરીબોના સાચા ભગવાન છો જે પણ ખજુરભાઈ ને સાક્ષાત ભગવાન નુ સ્વરૂપ માનતા હોય તે એક લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻

  • @parulbenjadav610

    @parulbenjadav610

    11 ай бұрын

    Very nice vlog bhai

  • @bharatbhaigohil4257
    @bharatbhaigohil425710 ай бұрын

    ખજુરભાઈ નુ શરીર કાયમ માટે અને હમેશાને માટે સ્વસ્થ,સુંદર અને સલામત રહે એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના

  • @ulavamahesh3729
    @ulavamahesh372911 ай бұрын

    ખજૂર ભાઈ ની જનેતા ને પ્રણામ કે આવા સંતાન ને જન્મ આપ્યો લાખ લાખ વંદન ભાઇ ❤❤

  • @vishalraval5812

    @vishalraval5812

    10 ай бұрын

    ધન્યવાદ છે તમને ખૂબ સારું કામ કરો છો ખજૂર ભાઈ તમે પ્રગતિ કરો

  • @jaydeepchotaliya7139
    @jaydeepchotaliya713911 ай бұрын

    સાંભળી ને આનંદ થયો કે તમારી આંખને સારું છે હવે....🎉❤

  • @vinaykantpanchal7005

    @vinaykantpanchal7005

    8 ай бұрын

    બહુ જ સરસ કામ કર્યું . જય શ્રીકૃષ્ણ

  • @ajaypatni4566

    @ajaypatni4566

    7 ай бұрын

    ​@@vinaykantpanchal7005kk

  • @gujariyaalpesh0275
    @gujariyaalpesh027511 ай бұрын

    બાળકો આજ પછી ક્યારેય તમારે આવી મુશ્કેલી ભરી જિંદગી નહીં જીવી પડે કારણ કે સાક્ષાત ભગવાન તમારા ઘરે આવ્યા છે જય શ્રી રામ જય જાની દાદા❤

  • @bajarangabalisteelsrailing2373
    @bajarangabalisteelsrailing237310 ай бұрын

    खजूर भाई जो काम कर रहे हैं वो काम सब लोग करे तो ईस भारत में कोई गरीब नहीं रहेगा ओर नहीं कोई बे घर रहेगा 🙏❤️

  • @user-yy9ot2md4g
    @user-yy9ot2md4g10 ай бұрын

    નિતીનભાઇ તમને અમારા ખૂબ અભિનંદન નિતીનભાઇ એવું લાગે છે મહાદેવ સાકસાત તમારા રૂપ માં નીચે આવ્યા છે ગરીબો ની મદદ કરવા માટે નિતીનભાઇ મારી દુવા છે મહાદેવ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તમે ખૂબ ખુશ રહો🙏🙏🙏👏👏👏

  • @salman_toko
    @salman_toko11 ай бұрын

    જાનકી ની મદદ માટે રામ ભગવાન આવી ગયા❤

  • @lalitsojitra3334

    @lalitsojitra3334

    11 ай бұрын

    Right

  • @shrimalimanojsrhemalimanoj563

    @shrimalimanojsrhemalimanoj563

    11 ай бұрын

    ❤️👍

  • @ashamehta2874

    @ashamehta2874

    11 ай бұрын

    Sachi vat kahi

  • @Meldi_sarkar_3832

    @Meldi_sarkar_3832

    11 ай бұрын

    ❤❤❤❤❤

  • @alpeshparmaralakhstudiomed3669

    @alpeshparmaralakhstudiomed3669

    11 ай бұрын

    👏👏🙏

  • @bhaliyamahesh8127
    @bhaliyamahesh812711 ай бұрын

    આપણા ગુજરાત નો અસલી હીરો અને ગરીબ નો મહીચા ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારા માતા પિતાને❤

  • @mukulkumar2873
    @mukulkumar28735 ай бұрын

    मुझे गुजराती तो समझ में नहीं आती है लेकिन आपका सराहनीय कार्य को देखकर मन गदगद हो जाता है

  • @nileshchaudharychaudhary
    @nileshchaudharychaudhary7 ай бұрын

    આપણે ખજૂરભાઈ ને ભગવાન સમાન એમને માતાજી પરમાત્મા એમની ખૂબ સાથ આપે ખૂબ સપોર્ટ આપે અને ખૂબ સારા

  • @patelujval5704
    @patelujval570411 ай бұрын

    ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે તમારી દાતારીને ભગવાન તમને ઘણું આપે ભગવાન ધન્વંતરિ પાસે તમારું તંદુરસ્ત આરોગ્ય માંગુ છું ❤❤

  • @user-xz2ml3bw1d

    @user-xz2ml3bw1d

    10 ай бұрын

    ❤ભગવાન તમારૂ હમેશા સારૂકરે

  • @girishkamaliya3169
    @girishkamaliya316911 ай бұрын

    આંખ માં આંસુ આવી ગયા.khajurbhai ભગવાન તમને ઘણું આપે.

  • @vipulchaudhari2842
    @vipulchaudhari284210 ай бұрын

    ખજૂરભાઈ તમે જે કામ કરી રહ્યા છો ખરેખર એ જોઈને ખૂબ આનંદ થાય છે... હર હર મહાદેવ ❤️🙏

  • @dilpeshparmar542
    @dilpeshparmar54211 ай бұрын

    ખજૂર ભાઈ કોઈ શબ્દ નથી મળતા આજે આ વિડીયો જોઈ ને એમ થાય છે કે તમે ખરા અર્થ માં મનુસ્ય જીવન ને સાર્થક કર્યું છે ભગવાન હમેશા તમને ખુશ રાખે ને સતત સેવા કાર્ય કરતા રેહજો 🙏🙏🙏🙏🙏🙏👏

  • @sanjufilmjetpur5950
    @sanjufilmjetpur595011 ай бұрын

    જો કેવા દુઃખિયા નો બલી....મારો ભગવાન ખજુરભાઈ ....કેયા મંદિર જવાની જરૂર નથી...આ ભગવાન આજ મારો નાથ ....નીતિનભાઈ ભગવાન છે 👏👏👏

  • @bhargavgohel2970

    @bhargavgohel2970

    11 ай бұрын

    💯🙏

  • @RamsehModhwadia
    @RamsehModhwadia11 ай бұрын

    રીયલીમાં ખજૂર ભાઈ તમે ગરીબોના દાતા છો અને તમે રીયલી હીરો છો ખજૂર ભાઈ મા ભગવતી આવડ હંમેશા તમને પ્રગતિ આપે ખુબ ખુબ આગળ વધો અને તમારા જીવનમાં ઢેર સારી ખુશી આવે

  • @Dada_Digital
    @Dada_Digital10 ай бұрын

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ અપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @Vigifkgckvkigggv
    @Vigifkgckvkigggv9 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ❤

  • @Crl6623
    @Crl662311 ай бұрын

    શબ્દો ઘટે તમારા વખાણ કરવામાં ભગવાન તમને બધી રીતે સુખી રાખે ખજુર દાદા 🙏🙏

  • @mukhi123
    @mukhi12311 ай бұрын

    કોન કોન ખજુરભાઈ ને ભગવાન માને છે🙏

  • @kantitadvi9812
    @kantitadvi98129 ай бұрын

    દાહોદ ફતેપુરા ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જય ભોલેનાથ . ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏

  • @dineshkumardinshkumar8807
    @dineshkumardinshkumar88077 ай бұрын

    રાજસ્થાન થકી આ સુરેશ ના તમને લાખ લાખ વંદન છે સાહેબ🙏🙏 મા બાપ નું બીજું સ્વરૂપ આપે છે સાહેબ તમને સો સો સલામ છે

  • @rakeshpanchal3344
    @rakeshpanchal334411 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼 ધન્ય ધન્ય છે તમારી જનની જેમને તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો એ માતા ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️ તમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું ખજૂર ભાઈ (નીતિન ભાઈ) ❤❤❤❤❤❤💪🇮🇳💪👍💐

  • @vikmajithakor3449
    @vikmajithakor34497 ай бұрын

    ખજૂર ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @bhaveshsolanki2404
    @bhaveshsolanki24046 ай бұрын

    ગુજરાત ના દાનવીર ખજુર ભાઈ જરૂરિયાતમંદોને હર હંમેશ મદદ કરવા તૈયાર રહેતા રીયલ હીરો ❤

  • @jvcreation822
    @jvcreation82211 ай бұрын

    જય માતાજી ખજૂરભાઈ તમારી કામગીરીને ખૂબ સારી છે.. ભગવાન તમને 100 વર્ષ નું આયુષ્ય આપે...અને તમે આવા કાર્ય કરતા રહો..

  • @kolidineshbambhaniya1515
    @kolidineshbambhaniya151511 ай бұрын

    જય માતાજી 🎉🎉❤ સારુ કામ કરો છો ભઈ માતાજી તમ્ને ખુબ આપે

  • @savangeimingguru7169

    @savangeimingguru7169

    11 ай бұрын

    વાહ રે શ્રી આદર્શ નમસ્કાર કરું તુમ જીઓ હજારો સાલ ખજૂર ભાઈ

  • @rimpeshrathodrathod7009
    @rimpeshrathodrathod700910 ай бұрын

    ❤❤જય માતાજી ખજુર ભાઈ ❤❤ તમને ખુબ ખુબ અભિનંદન તમારી ટીમને પણ તમે ભગવાન નો રૂપ છો ખજુર ભાઈ ❤❤❤ જય માતાજી ❤❤

  • @kamleshmalam3441
    @kamleshmalam34415 ай бұрын

    😢😢 ભગવાન સોમનાથ તમને 100 ગણું આપે ખજૂર ભાઈ આવી જ ગરીબ સેવા કરતા રહો

  • @gujju-hari-vlogs
    @gujju-hari-vlogs11 ай бұрын

    ખરેખર આંખ મા આસૂ આવિજાય છે. આવા બાળકોને જોય. ધ્નય છે ખજુર ભાઇને

  • @jatinjoshi7533

    @jatinjoshi7533

    11 ай бұрын

    Tanhai aap Khajur bhaiya Har kisi ke bare mein itna sochte Ho Dhanya ho aap

  • @rkpari4268

    @rkpari4268

    9 ай бұрын

    સાચી વાત છે

  • @shayamgamit8565
    @shayamgamit856511 ай бұрын

    તમારી આંખોને કંઈ જ ન થાય ખજૂર ભાઈ તમારી આંખો એ બધાની આંખો છે ખજૂર ભાઈ માટે અમારા બધાના આશીર્વાદ તમારી સાથે જ રહે છે🙏🙏

  • @bachubapu9024
    @bachubapu90247 ай бұрын

    સીતારામ આ કામ સમાજ સેવા કરવાવાળા તથા મોટા સાધુ સંતો એ કરવા જેવું છે ખજૂર ભાઈ આપને શત શત.પ્રણામ

  • @SHAKTIKRUPA.
    @SHAKTIKRUPA.9 ай бұрын

    જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @shantisunny2965
    @shantisunny296511 ай бұрын

    હે ભગવાન કોઈના પણ બાળપણ માં મા બાપ ને ના મરવા દઈશ કોઈ ની પણ છત્ર છાયા ના ગુમાયે તેવી પ્રાર્થના કરીએ 😭😢🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹

  • @techwithyadav

    @techwithyadav

    11 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @shubhasgohil2419
    @shubhasgohil241911 ай бұрын

    જય માતાજી નિતીનભાઇ તમે તો અમારા ગુજરાત નું ગૌરવ છો ગુજરાત માં કોઈ પણ જગ્યાએ દુઃખી માણસોની મંદદત કરવા પહોંચી જાય સે અમને ગર્વ શે કળયુગમાં પણ અમારાં ગુજરાત માં એક દાનવીર કર્ણ છે ધન્ય છે તમને 🙏🙏🙏🙏🙏

  • @Darshilkidiya0099
    @Darshilkidiya00996 ай бұрын

    ખજુર ભાઈ તમને દિલથી વંદન આઉ કોયના કરી સકે હો તમે ભગવાન સવો જે તમારા પરિવાર ને પણ વંદન કેમકે જ્યારે પરીવાર નો સપોર્ટ હોયને તો થાય ભગવાન તમે હમેશા ખુશ રાખે મારી જીંદગી પણ્ તમે આપે કેમકે તમે હંસો ને તો આવા ગરીબ ને સેવા કરસો ભગવાન તમારી હારે રહેશે

  • @SAHILGAMING-id2uq
    @SAHILGAMING-id2uq8 ай бұрын

    Uper bhagwan che pan tame jivta bhagwan cho🙏😭♥️

  • @BrijaliDave-to8hk
    @BrijaliDave-to8hk11 ай бұрын

    ધન્ય છે જનની ને કે એવા પુત્ર ધરતી પર આવ્યા ભગવાન સ્વરૂપે. આ કળયુગ માં કોઈ કોઈનું નથી એવા સમયમા તમે જે કાર્ય કરો છો એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. 🙏god bless u 🙏

  • @jaygauswami5325
    @jaygauswami532511 ай бұрын

    ખજૂર ભાઈ ભગવાન તમને દુનિયા ની દરેક ખુશીઓ આપે 🙏

  • @pinkymaru1695
    @pinkymaru16956 ай бұрын

    રડવું aVi gayu ભગવાન tmne lambu आयुष्य ape ❤❤ dil thi prathna 🙏🙏

  • @manojvyas2901
    @manojvyas29015 ай бұрын

    માનવ જન્મ મળ્યા પછી ડાયરેક્ટ પ્રભુ કાર્ય કરવાનો ભેખ લીધો હોય તેવા બ્રહ્મ યુવાન એટલે ખજૂરભાઈ👏🙏 🇮🇳

  • @vancyparmar2045
    @vancyparmar204511 ай бұрын

    ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી વંદન છે તમને નિતીનભાઇ 🙏🙏

  • @thakorchetan6357
    @thakorchetan635711 ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ફરી એકવાર તમે અમારા મહેસાણા માં આવી ગયા છો વાહ ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારા મમ્મી પપ્પા ને અમે પણ આવી એ છીએ વસાઈ ગામે જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @nidhipatel1307
    @nidhipatel13074 ай бұрын

    ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી માતાજી ને પ્રાથના❤

  • @sonalpatel9518
    @sonalpatel951811 ай бұрын

    Khajoor Bhai ne bahot hi acha Kam Kiya he.bhagvan unko nirogi rakhe or vo salo saal tak ye nek kaam karte rahe or unke sath humare jaise log jud te rahe.

  • @bipinpatel176
    @bipinpatel17611 ай бұрын

    ખજુરભાઈ તમે ખરેખર મહાન છો. ભગવાન હંમેશા તમને વધુ અને વધુ શક્તિ આપે

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_1411 ай бұрын

    ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 ધન્ય છે શ્રી કૃષ્ણ અવતાર બનીને આવ્યો છે વીરા 🙏

  • @aratidhavalpatel9959
    @aratidhavalpatel995911 ай бұрын

    ખુબ સરસ ખજૂર ભાઈ ત્રણે દીકરીઓ ને મળવાની ખૂબ જ ઈચ્છા છે તેમના સાથે વાતો કરવી છે સમય વિતાવવો છે. પ્લીઝ વસાઈ નુ સરનામું જેને જાણ હોય એ મોકલી આપશો.

  • @GaneshVasavaGaneshVasava-zr6ck
    @GaneshVasavaGaneshVasava-zr6ck3 ай бұрын

    દેવ મોગરા માતા ખજુરભાઈ તેમજ ટીમને આશિવાદ આપે. જય મહાદેવ

  • @kuch_bhi164
    @kuch_bhi16411 ай бұрын

    હનુમાનજી તમને ખુબ પ્રગતિ અપાવે...🎉

  • @RavalKishor-tm1lf
    @RavalKishor-tm1lf11 ай бұрын

    નીતિનભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ કે તમે આવા ગરીબ લોકો માટે કામ કરો છો એટલે તમને નવું નામ આપવા માગું છું જે નામ ભગવાન વિષ્ણુ નું છે,,, દરિદ્રનારાયણ,,, જય હો નીતિનભાઈ,,

  • @muktavaghela830
    @muktavaghela8305 ай бұрын

    તમારા વીડિયો જોયને દીલ થી દુવા નીકડી જાય છે કે માં મોગલ હંમેશા તમારી સાથે રહે નીતીન ભાઈ આવા સારા કરો છો ધન્ય છે હો વિરા 🙏🙏👏👏♥️♥️🥰

  • @aayushsheth6813
    @aayushsheth68132 ай бұрын

    खजूर भाई आप भगवान स्वरूप हैं भगवान आपको लंबी उम्र दे

  • @anishvohra2268
    @anishvohra226811 ай бұрын

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤

  • @historyofindia8756
    @historyofindia875611 ай бұрын

    ખજૂરભાઈ કોઈ શબ્દ નથી મળતા આજે આ વીડિયો જોઈ ને એમ થાય છે કે તમે ખરા અર્થ માં મનુષ્ય જીવન ને સાર્થક કર્યું છે , ભગવાન હંમેશા તમને ખુશ રાખે ને સતત સેવા કાર્યો કરતા રહેજો🙏

  • @bhaskarmakvana6817
    @bhaskarmakvana68175 ай бұрын

    મારુ માનવુ છે કે કળિયુગમાં જો ભગવાન હોય તો ઈ આ..ખજુરભાઈ

  • @jayshreedave3307
    @jayshreedave330710 ай бұрын

    જાની બેટા ,બહુ સારું કરે છે .અમારું વતન છે .હંમેશા દર્દ ઓછું કરો આવી ભગવાન ને .🙏🙏🙏dhabhla માં કામ કર્યું સરસ

  • @gopalPatel-ht9nl
    @gopalPatel-ht9nl11 ай бұрын

    વાહ કલીયુગ નો કર્ણ। લાખ લાખ વંદન તમારી જનેતાને આવો અમને દયાળુ ભાઈ મળ્યો

  • @tecnicaltoday316
    @tecnicaltoday31611 ай бұрын

    Salute hai khajur bhai aapko me aapka bahut bada fan hai me aaapke sabhi video hajar kam chodker pehele aapka video dekhta hu i am from Rajasthan ❤❤

  • @parveensheikh2356
    @parveensheikh23566 ай бұрын

    Allah tumhe lambi Umar de Nitin tum bahut achchha kam karte ho

  • @aherkarmanoj9910
    @aherkarmanoj99102 ай бұрын

    Khane vale bohat dekhe he, khilane vale bohat kam hote he, ❤❤❤❤ khajur bhai tamne bhgvan vadhu aape

  • @bhupatnatda942
    @bhupatnatda94211 ай бұрын

    વિડિઓ જોઈને આંખ મા આશુ આવી ગયા ધન્ય ખજૂર ભાઈ 🙏

  • @chiragmangukiya4282
    @chiragmangukiya428211 ай бұрын

    ધન્ય છે તમારી જનેતા ને....ખૂબ આલગ વધો ભગવાન

  • @baldevsinhmakawana5914
    @baldevsinhmakawana59146 ай бұрын

    ખજૂર ભાઈ પોતે એક ભગવાન નું સ્વરૂપ છે... જય શ્રી રામ

  • @dhamorana113
    @dhamorana1135 ай бұрын

    ખજુર ભાઈ ખરે ખર તમે આ ત્રણ દિકરી ઓ માટે ભગવાન તો ખરા પણ માં બનીને જે કયૅ કયુ બહુજ સરસ છે

  • @akshaykumarpatel5006
    @akshaykumarpatel500611 ай бұрын

    ખુબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ..... ભગવાન તમને ખુબ આગળ વધારે એવી શુભકામના 🥰🙏🏻

  • @PareshChaudhary-cz3lw
    @PareshChaudhary-cz3lw11 ай бұрын

    મદદ કરવા કોઈ નથી આવતું પણ જોવા માટે બધા આવે છે ખજુર ભાઈ તમને દિલ થી ધન્યવાદ

  • @deepakthe1309
    @deepakthe130911 ай бұрын

    Bahot badiya khajur bhai. Ap bahot achha kr rhe ho mata rani apko sukhi rakhe or hume bhi apke jese kaam karne layak banaye..

  • @ajayjethava4829
    @ajayjethava482910 ай бұрын

    Aapko Itni Daulat De Sab Garib ki Khushiyan aap De

  • @gopalbharvad5377
    @gopalbharvad537711 ай бұрын

    ખરેખર ભગવાન સ્વરૂપે ખજુરભાઈ આવ્યા છે ઠાકર હંમેશા ખુશ રાખે ખજુરભાઈ ને 🙏🙏🙏🙏

  • @bhautik_paliwal_216
    @bhautik_paliwal_21611 ай бұрын

    चंद्र शेखर आज़ाद की जन्मजयंती पर शत शत नमन 🙏🏻💐🇮🇳🇮🇳

  • @bajarangabalisteelsrailing2373
    @bajarangabalisteelsrailing237310 ай бұрын

    ये तीनो लड़कियो का आशीर्वाद हमेशा आपके ऊपर रहेगा देवी का वास होता है बोटीयो में आप जौ काम कर रहे हो काबीले तारीफ है मेरे भाई

  • @ilamaheshpatel7739
    @ilamaheshpatel77399 ай бұрын

    Bhagvan khajurbhai nu svasthy saru rakhe tmari timnu svasthy pn saru rhe ❤❤❤❤❤jay swaminarayan 🙏🏻

  • @dilipbapu4561
    @dilipbapu456111 ай бұрын

    પેલી વાર આ વિડિયો જોઈ ને આખ મા આસું આવી ગ્યા😭😭 ઘન્ય છે ખજુર ભાઈ તમને જન્મ દેનારી માતાજી ને🙏🙏🙏

  • @homecomedy-uh7bk
    @homecomedy-uh7bk11 ай бұрын

    ખજુરભાઇ જય સિહોરી માતાના આશિર્વાદ તમારી સાથે જછે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ જય જય ગરવી ગુજરાત નમસ્તે સર❤❤❤

  • @niruvalmik8145
    @niruvalmik81452 ай бұрын

    ખજૂરભા ઈ તમે ગરીબોના બેલી છો ખરેખર તમે ભગવાન નુ ઋપ છો❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @sdmakwana7057
    @sdmakwana70579 ай бұрын

    ખજુંર ભાઈ❤ તમેં તો ભગવાન છો 🙏🇨🇮🇨🇮

  • @BBGcricket
    @BBGcricket11 ай бұрын

    દરેક ભાઈ/બહેન ને વિનંતી કે ખજુર ભાઈ આવું કામ કરે છે તો આપડે વિડિયો માં 100% like share કરી સપોર્ટ કરવા નો છે. જય જય ખજુરભાઈ

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa439411 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @ajayswami6036
    @ajayswami603611 ай бұрын

    Aap bahut pasand Ho sar fuqra mehsoos karta hun aap ki video dekhkar aur aapko kam karte hue dekhkar ❤❤❤ sir aap Gujarat Ahmedabad ki hi nahin pure India ki shan ho aapko dekhkar sikhane Ko miltha hai❤❤❤❤

  • @Gopalsih1
    @Gopalsih110 ай бұрын

    સાકશાત કલકી અવતાર છો નિતીનભાઈ તમે ❤

  • @jituparmar8453
    @jituparmar845311 ай бұрын

    જીતુભાઈ પરમાર ખજુર ભાઈ ને ભગવાન માનુસુ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 જય માતાજી

  • @Music-5376
    @Music-537611 ай бұрын

    ખજૂરભાઈ ધન્ય છે તને આ ત્રણ દીકરીઓ અને તે મનું ઘર જોઈને આંખમાંથી આંસુ આવી ગયા

  • @parmarvirendrasinhkanusinh
    @parmarvirendrasinhkanusinh11 ай бұрын

    ધન્ય છે નીતિનભાઈ જાની સાહેબ

  • @jayeshvaghela7143
    @jayeshvaghela7143Ай бұрын

    ખજૂરભાઈ તમે જ ભગવાન છો પ્રભુ તમને ખુબ ખુબ પ્રણામ

  • @user-aalji.987
    @user-aalji.98711 ай бұрын

    જય ગ્વાલિનાથ 🙏 જય શ્રીકૃષ્ણ ❤❤❤નિતિનભાઈ તમને. ભગવાન હર પલ ખુશ રાખે એવી પ્રાથના કરૂ છુ.

  • @khodsinhsodha7043
    @khodsinhsodha704311 ай бұрын

    તમારે માટે શબ્દ પણ ઓછા પડે.. ધન્ય છે તમારી દાતારી ને ......❤❤

  • @husainmanjur4552
    @husainmanjur45528 ай бұрын

    ખજૂર ભાઈ હું તમને એક જ વાત કહેવા માગું છું કે તમને જે માં જનમ આપ્યો એમને હું salute kru Chu હું palanpur thi chu

  • @Gavtam686
    @Gavtam6866 ай бұрын

    ખજુર ભાઇ હુ ભગવાનને પ્રાથનૂ કરુછુકેતમે ખુબજ આગળવધો

  • @vanshmansukh2582
    @vanshmansukh258211 ай бұрын

    વા ખજૂર ભાઈ વા આવુજ કામ કરતા રહો એવી ભગવાને પ્રાથના કરું સુ 🙏🏻

  • @dipaksagarka
    @dipaksagarka11 ай бұрын

    બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકોને મદદ કરતા રહો. તમે હંમેશા ખુશ રહો. માતાજી તમને ઘણું બધું આપે... તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે..એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી ..જય શ્રી કૃષ્ણ...

  • @ramanlalpatel912
    @ramanlalpatel91210 ай бұрын

    ખજૂર ભાઇ ગરીબ ના ભગવાન se. તેમના માતા પિતા ને ધન્યવાદ છે આવા દાતાર દીકરા ને જન્મ આપ્યો છે

  • @mukesh_Edit
    @mukesh_Edit10 ай бұрын

    બધા વિડીયો કરતા ખજૂર ભાઈ મને આ વિડીયો ખૂબ જ ગમીયો બહુ સારું કામ કર્યું બહુ જ આ દીકરીઓ સદા તમને આશીર્વાદ આપસે 🙌

  • @nikunjgor464
    @nikunjgor46411 ай бұрын

    વાહ ભાઇ ખુબ ખુબ ધન્યવાદ આવા સેવા ના કામ કરતા રહો મહાદેવ તમને તન મન અને ધન થી સદા ભરપુર રાખે શિવ કા દાસ કદી ના ઉદાસ 🙏🙏 🙏મહાદેવ હર🙏

  • @mahadev_no_diwano_
    @mahadev_no_diwano_11 ай бұрын

    ખજૂર ભાઈ આ ભૂમિ ઉપર ભગવાન રામ ના અવતાર લઈને આવ્યા છે ભાઈ કોન કોન માને છે ❤

  • @kance4517

    @kance4517

    11 ай бұрын

    Ame badha

  • @Niljalpatel.
    @Niljalpatel.10 ай бұрын

    Mane aa video joine kharekhar Radu aavi gayu khajur bhai bhagvan bani ne avya che aa dharti pr sache I proud of you

  • @varshapithadiya4940
    @varshapithadiya494011 ай бұрын

    Kevu Bahu sahelu che pan karvu Bahu agharu che dhanya che aa gujrat ni dharti ne khajur bhai aa dharti par Janam lodho che hamesha aava kam karta rakho khajur bhai ma jagdmba tamne hamesha kush rakhe ne svsth rakhe jay mataji 🙏🙏🙏🙏🙏

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs267311 ай бұрын

    ધન્યવાદ છે ખજુર ભાઈ ને આવાં પરિવારને ભગવાન સુખી રાખે 🙏🙏🙏

Келесі