4 साल के बाद जन्मदिन

Ойын-сауық

4 साल के बाद जन्मदिन
* More videos by Popatbhai Ahir*
- Help Video :- • 25 करोड़ का मालिक हूँ ...
- Vlogs Video :- • મુકેશમહારાજ અને મહુવાભ...
- Prabhuji Help Videos :- • बदलाव || #Popatbhai_Fo...
- Shops Donnet Videos :- • 3 फूट के इंसान की व्यथ...
- Interviews by Popatbhai Ahir :- • Part-2 पोपाटभाई आहिर क...
Support on Team Pcf :-
Websites
popatbhaicharitablefoundation....
More KZread channel
Main Channel :- / @popatbhaifoundat. .
Vlog Channel :- youtube.com/@popatbhai_ahir?s...
Shorts Channel :- / @popatbhai_shorts. .
Facebook Page
Main Page :- / popatbhaiahi. .
Vlog Page :- / popatbhaiahi. .
Reels Page :- popatbhai02?...
Instagram
Team Pcf :- team_pcf_02?igs...
Popatbhai Ahir :- popatbhai_ahir?...

Пікірлер: 314

  • @satishranavat
    @satishranavat3 ай бұрын

    Mummyi ekadam barabar bole❤

  • @unique12-li5gj
    @unique12-li5gj4 ай бұрын

    जय स्वामी नारायण 🙏🏽🙏🏽पोपटभाई हमेशा खुश रहो 👍👍

  • @DaxMakavana
    @DaxMakavana4 ай бұрын

    તમારા મમ્મી નો સ્વભાવ બહુ જ સારો છે અમને બહુ જ ગમે છે પાયલ નો સ્વભાવ એ પણ બહુ સારો છે

  • @ajaybhaivala2476
    @ajaybhaivala24764 ай бұрын

    તમારી મમ્મી ની વાત સાચી છે સહનશક્તિ જરૂરી છે

  • @gayatripathak169

    @gayatripathak169

    4 ай бұрын

    Tyre tame akhu jag Jita gaya ekla hathe life kadhi God bless your family 🙏

  • @bharatibenfaldu7436
    @bharatibenfaldu74364 ай бұрын

    પોપટ ભાઈ રામ જેવા છે એનો સ્વભાવ સરસ દયાળુ છે એવા પાયલ દીદી છે ને માસી નો સ્વભાવ સરસ છે જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @santosh.santosh.rathva7602
    @santosh.santosh.rathva76024 ай бұрын

    ખુબ સરસ પોપટભાઈ પાયલ ભાભી તમારા મમ્મી ખુબ સરસ ગીત ગાયું હો પોપટભાઈ ભગવાન તમારી દરેક મનોકામના પુરી કરે અંમારા તરફથી ખુબ ખુબ અભિનંદન. પોપટ ભાઇ. તમારી સેવા ને 100 સલામ

  • @hasutrivedi729
    @hasutrivedi7294 ай бұрын

    પોપટભાઈ...તમારા મમ્મી ખુબ સરળ છે મસ્ત ગીત ગાયુ સાંભળી ને આનંદ થાય પાયલબેન સપરિવાર ખુશ રહો

  • @niravsosaliya1758
    @niravsosaliya17584 ай бұрын

    પોપટ ભાઈ તમારા મમ્મી મને બહુ ગમે છે . સો સ્વીટ માસી. જય શ્રી કૃષ્ણ માસી 🙏🙏🙏🙏🙏🙏

  • @bharat0507
    @bharat05074 ай бұрын

    Bahut sunder family he popat bhai apki. Aunty ji ne to jivan ka pura varnan kar diya ek hi geet me bahut sunder.pranam apko our apke mata pita our apke gurujano ko, Hamare dimak me bhi apke jaisa sakti de bhagwan.

  • @unique12-li5gj
    @unique12-li5gj4 ай бұрын

    जयश्रीकृष्ण 🙏🏽🙏🏽 पोपटभाई हुआपना बधाज विडीयो जोवू छू आपकी मम्मी ऐ जो लोकगीत गाया बहूत अच्छा लगा सासू जो पहले ही बहू को चाबी दे दे तो सासू की जिंदगी अचछे से बसर होती हैं सास बहू घरमे एकदुसरे के संग प्रेम भाव से रहते हैं पोपटभाई आपकी मम्मी जो गीत गाती है वो सब मोटीवेशनल होते हैं और आपकी मम्मी ने जो सास बहू के लिए सलाह दि हैं सबके लिए मोटीवेशनल और प्रेरणादायी हैं संजयभाई को many many happy returns of the day 👍👍 पोपटभाई आप आपकी फॅमिली ऐसे ही खुश रहो 👍👍❤❤❤❤

  • @girishpatel9050
    @girishpatel90504 ай бұрын

    જય શ્રી રામ ખુબજ સરસ ભજન ગાયું ઘડપણ નું

  • @doly.joshi02
    @doly.joshi024 ай бұрын

    Happy Birthday Sanjay Bhai 🎂💐 Nice Vlog Very nice Bhajan Aunti Jay Shree Krishna 🙏🏻

  • @ushavaja8005
    @ushavaja80054 ай бұрын

    Jsk very nice song mum sang bless her n happy birthday to prabhuji n god bless you all n Popatbhai I watch your vlog its very very what you doing for people some to learn from but some people don't care for the family members I salute you god bless you all carry on all the good work love you all 🙏🙏

  • @SanskritiLath
    @SanskritiLath4 ай бұрын

    Thank you popatbhai and family apne aj hindi use kiya vlog dekh ke bht accha laga❤😍

  • @Dabhi_status_222
    @Dabhi_status_2224 ай бұрын

    જય શ્રી કૃષ્ણ પોપટભાઈ 🙏🙏🙏🙏

  • @vinapatel9399
    @vinapatel93994 ай бұрын

    Jay Mataji 🙏🙏khubj saras video bhai ♥️ 🙌 payal na rotala or udad ki dal very amazing 👍👌mummy nu bhajan lajvab bhai 👍👍🌹

  • @falgunipanchal7228
    @falgunipanchal72284 ай бұрын

    Bahut achcha geet Gaya mummy ne 👍❤️ please roj rakho ghar ka volck bahut achcha lag raha hai nice family ❤

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog8 күн бұрын

    Very nice vlog ba ae saras geet gau

  • @renukapathak561
    @renukapathak5614 ай бұрын

    Watching from Ahmedabad. Hume thodi thodi gujrati samajh aati hai. Acchha lagta hai apki family vlogs dekhke. Apke Kam ko to big salute Bhai. God bless you 🙏

  • @sangitamistry2300
    @sangitamistry23004 ай бұрын

    Very nice Bhajan aunti 👌👌👌

  • @kanoparmar1668
    @kanoparmar16684 ай бұрын

    રેખાબેન પરમાર🙏👌 માસી નૉ સ્વભાવ ખૂબ જ સારૉ છે આવી મા પણ હરેક દિકરા ને હૉય

  • @snehakerkar2316
    @snehakerkar23164 ай бұрын

    Ur mother and wife is cute. Take care of ur self. God bless you.

  • @bhikhidesai9683
    @bhikhidesai96834 ай бұрын

    માં તમે ગડપણ ચિંતા ના કરશો તમે તો બહુ નસીબ વાળા છો તમને તો ભગવાને રામ અને સીતા જવા દીકરા ને વહુ આપ્યા છે મારો રજનીભાઈ રામછે

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel41994 ай бұрын

    Many Many Happy returns of the day 🎂 happy birthday God bless you dear sanjay bhaii 🎉

  • @rupeshnayka7559
    @rupeshnayka75594 ай бұрын

    સંજયભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના

  • @ridhdhivyas8196
    @ridhdhivyas81964 ай бұрын

    Baa khub saru motivation speech ape che Jai. shree Krishna

  • @rekhamalik3663
    @rekhamalik36634 ай бұрын

    Happy birthday Bhai. Blessings from canada. Stay blessed always.

  • @hansapatel6797
    @hansapatel67974 ай бұрын

    Jay mataji Khub sundar git gayu ba e Ba bhnela nthi 6ta aemni pase sars aavdat 6 gyan 6🙏

  • @kasturlalji3965
    @kasturlalji39654 ай бұрын

    Jay swaminarayan happy birthday bhai have a lovely lovely day with all pabhuji ke sath

  • @kiransenma5867
    @kiransenma58673 ай бұрын

    Khub j saras geet gay che aunty bau j saras 🤗✨👌👌aunty bau j sweet che ✨🤗

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya64014 ай бұрын

    માં ને મુકી ને મીની ને ના ધવાય માં નુ ધાવણ અમૃત છે મીની નુ નહીં આપણા પૂર્વજો ના સંસ્કાર જાળવી રાખો જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જયશ્રી માતાજી જાળવવા જેવું છે ગુડ મોર્નિંગ ગુડબાય ગુડ નાયટ આશુ મનેતો સમજ નથી પડતી માં શબ્દ ખુબ વજન દાર છે તમે માં બોલો અને મમ્મી બોલો તો મમ્મી શબ્દ મા વજન નથી લાગતુ જુનું તેટલું સોનું ટુકમા આપણી પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખો

  • @kiransenma5867
    @kiransenma58673 ай бұрын

    Tamara mummy bau j sweet che 😍🤗✨ hamesha swasth rahe ane khush rahe🤗🙏 jay shree krishna 🙏

  • @mananparmar1528
    @mananparmar15284 ай бұрын

    જય શ્રી કૃષ્ણ બધા ને જન્મ દિવસ ની ખુબ શુભેચ્છા સંજય ભાઈ ને ગુજરાતી માંજ મજા આવે ભાઈ

  • @manishajoshi4217
    @manishajoshi42174 ай бұрын

    Aunty bau saras vat kari bau j gamyu 😍❤ AEK dam samjva jevi vat kari

  • @user-uu2xj2tk7d
    @user-uu2xj2tk7d4 ай бұрын

    Wishing you a many many happy returns of the day dear bro God bless you 🎂🎁🎁🎂 tmara vlog ame joi 6e khubaj saras kam kro 6o ❤❤❤❤❤❤❤

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g4 ай бұрын

    જયમાતાજી પોપટભાઈ

  • @seemaagrawal2461
    @seemaagrawal24614 ай бұрын

    जन्म दिन की बहुत बहुत बधाई पोपट भाई 💞💞💐💐🎈🎈🍫🍫

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva64684 ай бұрын

    Happy birthday Bhai ❤ god bless you 🎉🎉🎉 Jay swaminarayan

  • @pateldipika2715
    @pateldipika27154 ай бұрын

    Wow bov mast Geet gay 6e and sachu kidhu 6e ava ne ava geeto gata javo

  • @ajaymakwana731
    @ajaymakwana7314 ай бұрын

    Tamara mummy ની વાણીમાં બવ જ મીઠાશ છે ❤Nice 👍

  • @nutangupta2742
    @nutangupta27424 ай бұрын

    Bahut acha bhajan gaaya😊😊😊😊

  • @bhartishah6113
    @bhartishah61134 ай бұрын

    Baa Jay shree krishna bahuj Sara's chhe Bhajan

  • @ranjantrivedi8323
    @ranjantrivedi83234 ай бұрын

    Mummy nu sundar geet 👌👌👍👍

  • @varshakoria8078
    @varshakoria80784 ай бұрын

    Your mum always covers her head when singing bhajan respect to that❤

  • @rashmipatel8468
    @rashmipatel84684 ай бұрын

    Very nice Bhajan 👌👍😊

  • @pratiksharathod1497
    @pratiksharathod14973 ай бұрын

    Ba boj saras gayu geet

  • @ptgaming9178
    @ptgaming91784 ай бұрын

    Bahu mast Bhajan gayu masi

  • @user-zw4ds7fb1y
    @user-zw4ds7fb1y4 ай бұрын

    સરસ પાયલ બેન & પોપટભાઇ

  • @darjipremilaben3948
    @darjipremilaben39484 ай бұрын

    Happy birthday Sanju Bhai.jio hajar sal.❤❤❤❤

  • @varshapandya8476
    @varshapandya84764 ай бұрын

    Happy Birthday mara Bhai Mahadev bless you always with family ❤ Jay shree krishna Jay mataji Jay hind popat bhai tarun bhai Naresh bhai Bala aata ❤

  • @NAITIKVa-gi6hr
    @NAITIKVa-gi6hr4 ай бұрын

    સરસ ગાયું ગીત સરસ મગજમાં ઉતરે એવું છેતમારાદીકરાભગવાનછે

  • @prashanthire7981
    @prashanthire79814 ай бұрын

    Happy birthday enjoy your family 🎉🎉

  • @JinalShah-pd4gr
    @JinalShah-pd4gr4 ай бұрын

    Popatbhai tamari mummy ne koti koti vandan jsk ghadapan nu Bhajan bahuj Sundar gayi che

  • @manaliambekar5964
    @manaliambekar59644 ай бұрын

    ખુબ સરસ ભજન ગાયું સમજા જેવું ભજન છે

  • @shockz0507
    @shockz05074 ай бұрын

    Happy Birthday Popatbhai Have a nice day Enjoy your day Beta 🎂🍫🎂🍫🎂

  • @ramapatel3642
    @ramapatel36424 ай бұрын

    Jay shree krishna popat bhai masi nu Bhajan bov saras gau🙏🙏

  • @hemapatel2592
    @hemapatel25924 ай бұрын

    Jay Shree Krishnan Happy Birthday bhai 🎂🍰💐🎉🎊🎊

  • @jignapatel7312
    @jignapatel73124 ай бұрын

    Very good video. 👌👌

  • @RohitChauhan-lv5jy
    @RohitChauhan-lv5jy4 ай бұрын

    જય સ્વામિનારાયણ પોપટ ભાઈ બધાને સરસ ગીત ગાયું માસી એ વિડિયો જોવા ની બહુ મજા આવી

  • @arunavasava5281
    @arunavasava52814 ай бұрын

    Jay swaminarayan Happy birthday

  • @user-jo2xu9lj9r
    @user-jo2xu9lj9r4 ай бұрын

    Tame git gayu bav saras chhe jivan ma utarva jevu chhe

  • @tarulatachristie6667
    @tarulatachristie66674 ай бұрын

    Happy birthday sanjaybhai 🎉 mara husband raju no birthday pan 4 saal pachi aave 29 feb 🎉

  • @artiboghra713
    @artiboghra7134 ай бұрын

    શુભ સવાર 🙏 Sachi vaat chhe masi pizza nu kai na aave rotala same desi jivan jivu ane desi jamvu aema j maja chhe ...☺️

  • @monikajoshi271
    @monikajoshi2714 ай бұрын

    Happy Birthday Bhai 💐 God bless you enjoy your special day 💐🎂

  • @rameshvaliya6273
    @rameshvaliya62734 ай бұрын

    પોપટ ભાઈ માતાજી સરસ ગીત ગાય છે ભગવાન ને પ્રાથના આવા માતાજી બઘા ને મળે

  • @KaushikKuvadiya
    @KaushikKuvadiya3 ай бұрын

    જય દ્વારકાધીશ પોપટ ભાઈ

  • @ThakorTino-lz4lg
    @ThakorTino-lz4lg4 ай бұрын

    જય માતાજી

  • @hansaunagar4874
    @hansaunagar48744 ай бұрын

    Nasibdar chho Ma k popat Bhai jevo dikro and ketli saras vahu!!!!!

  • @rupsinhrathod5375
    @rupsinhrathod53754 ай бұрын

    પોપટભાઈ તમારા મમ્મીની વાતો અને એમનુ મીઠંુ હાસ્ય મને બહુ ગમે છે ! તમારા મમ્મી તો ખુબ જ ભાગ્યશાળી છે્ તમારા જેવા દીકરાએ તેમની ત્યાં જન્મ લીધો ! ખુબ જ સરસ તમે જે નાની ઊંમરમાં કામ કરી રહયા છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે્ 🙏🙏🙏શિકાગો (અત્યારે અમદાવાદથી )

  • @Gj15WalaVlogs
    @Gj15WalaVlogs4 ай бұрын

    જય શ્રીરામ ❤😊🙏 from Gujarat (વલસાડ)😊🙏

  • @sagervaghela613

    @sagervaghela613

    4 ай бұрын

    ❤❤

  • @dhabhimanisha1462
    @dhabhimanisha14624 ай бұрын

    Tamara mummy ni smile bahot mast hai our haesa asi hi hoti hai😂❤❤❤

  • @user-pc5yf1fv9o
    @user-pc5yf1fv9o4 ай бұрын

    માસી તમે બહુ જ મસ્ત ગીત ગાયું હતું ❤❤

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8i4 ай бұрын

    ❤❤ જય જય દ્વારકાધીશ પોપટભાઇ ❤❤

  • @user-hl2jt7lh7g
    @user-hl2jt7lh7g4 ай бұрын

    Happy Birthday bhai ne 🎉

  • @RudraBarot-gp2nb
    @RudraBarot-gp2nb4 ай бұрын

    Jay mataji happy birthday 🎂🎂🎉

  • @neetachauhan430
    @neetachauhan4304 ай бұрын

    Good video 👌

  • @vijayahir7566
    @vijayahir75664 ай бұрын

    Jordar git gaayo maa ❤

  • @payalparmar3443
    @payalparmar34434 ай бұрын

    Wa masi khub saras vat Kari tame ❤❤❤❤

  • @dimplemehta7030
    @dimplemehta70304 ай бұрын

    Jai jinendra popatbhai

  • @rajubokhiriya7948
    @rajubokhiriya79484 ай бұрын

    જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏

  • @dawnreddy2620
    @dawnreddy26204 ай бұрын

    Beautiful sharee Love the design

  • @indirapatel3492
    @indirapatel34924 ай бұрын

    માસી પોપટભાઈ જેવા દિકરા હોય તે મા કોઈ ચિંતા કરવાની ના હોય ધરતી પર ના રામ ભગવાન છે પોપટભાઈ નસીબદાર છો તમે આવા દિકરા ને જન્મ આપ્યો છે ધનય છે તમને તમારા વિચારો ને તમારા હિંમત કે નાની ઉંમરે તકલીફ આવી તો પણ સહનશીલતા રાખી ને આજે પોપટભાઈ એ તમારા સેવાઓ કરે છે એ બધુ તમારા સંસ્કાર થકી જ કહેવાય

  • @laljishiyal6975
    @laljishiyal69754 ай бұрын

    જય શ્રી કૃષ્ણ પૉપટભાઈ નૅ‌ ઍમના મમ્મી નૅ

  • @GaneshaKhartode-tc9lh
    @GaneshaKhartode-tc9lh4 ай бұрын

    Happy birthday Bhai God bless you

  • @premilajeshani8870
    @premilajeshani88704 ай бұрын

    Jay swaminarayan

  • @varshasoni9599
    @varshasoni95994 ай бұрын

    Jai shree Krishna seetaram 🙏 masi bahuj must bhajan gayu popat bhai ne payel Jai shree Krishna 🙏👍👌

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai1384 ай бұрын

    જય મુરલીધર પોપટ ભાઇ

  • @jassipal3433
    @jassipal34334 ай бұрын

    Awesome payal please share some easy recipes also

  • @alpaghanshyambhai595
    @alpaghanshyambhai5954 ай бұрын

    Happy birthday Bhai🎉

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya76234 ай бұрын

    Happy birthday sanjay bhai

  • @parmarmaheshwariparmarmahe2455
    @parmarmaheshwariparmarmahe24554 ай бұрын

    Popatbhai bahu mast vlog che

  • @user-dk3qy9zi4o
    @user-dk3qy9zi4o4 ай бұрын

    સો સો સલામ તમને અને તમારા માતા ને

  • @harpaljadeja1649
    @harpaljadeja16494 ай бұрын

    Happy birthday 🎂🎂🎂

  • @SagarSolanki-hi6tv
    @SagarSolanki-hi6tv4 ай бұрын

    Vah masi vah ak dam sachu 💯💯💯

  • @mineshpatel4032
    @mineshpatel40324 ай бұрын

    Jay swaminarayan happy birthday

  • @maheshkumardamaniya8580
    @maheshkumardamaniya85804 ай бұрын

    અતભૂત અતિ સુંદર લોક ગીતો આવા ગીતો નસીબ વાળા લોકો ને સાંભળવા મળે અને પોપટ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જે વિડિયો અમારા સુધી પહોંચાડવા બદલ અને માશી એ લોક ગીતો સંભળાવી ને મારા દાદી યાદ ને યાદ કરાવી દીધા..... tn'x you so much all femily 🙏🙏

  • @user-xw5ku8cg7n
    @user-xw5ku8cg7n4 ай бұрын

    जय माता दी पोपट भाई❤❤❤

  • @nirmalsonara5402
    @nirmalsonara54024 ай бұрын

    Jay Murlidhar Bhai

  • @vimlabenmistry3362
    @vimlabenmistry33624 ай бұрын

    Very nice bhagan auntie.

  • @varshagagal5794
    @varshagagal57944 ай бұрын

    માસી તમે બહુ જ મસ્ત ગીત ગાયું તું❤❤

Келесі