27 વર્ષની ઉંમરે ચલાવે છે 500 કરોડની કંપની । Manan Shah Story
Ойын-сауық
Manan Shah, CEO of Avalance Global Solutions is a school dropout who became a cyber security entrepreneur at a very young age. Being a 10th fail student, he got interested in computer coding after attending a seminar on ethical hacking in Vadodara. At the age of 21, Microsoft recognised Manan as top 100 security researchers in the world. He had the opportunity to work with some of the biggest MNCs such as Twitter, Yahoo!, Facebook, Nokia, Blackberry, PayPal, Skype, Google, Apple, Microsoft, among others. Manan Shah’s story is inspirational and motivational for the youths and budding entrepreneurs. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
Пікірлер: 214
Kahavat yaadaavi - manas bhale bhanelo naa hoy pan ganelo hoy ne toh dunia ene salam kare che. hats off to manan bhai ne.👍
@DidarHemani
2 жыл бұрын
હા હો ઈ વાત સાચી. ભણતર કરતા ગણતર ચડે.
Manan shah is my inspiration ❤️✨
@DidarHemani
2 жыл бұрын
Great to know that
@kchallengewithvideo-et3kn
2 жыл бұрын
kzread.info/dash/bejne/emSFybmEqrDSadI.html
તમે એક વિડિયો નિતિનભાઈ જાની એટલે કે ખજુરભાઈ વિશે બનાવજો ભાઈ 🙏🙏🙏 Please 🙏🙏🙏👍👍👍
@DidarHemani
2 жыл бұрын
સુચન બદલ આભાર
Manan Shah is my inspiration 🙏👍❤🤘,Great Bhai .
@DidarHemani
2 жыл бұрын
Thank you. He is inspiration of many
શાહ નું સાહિત્ય હોય ને મન ની માલકી હોય ને.. કોઈ કોઈ પોતાના વિચાર ને રોકી નથી શકતું..👍💯👁️
@DidarHemani
2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!!🔥🔥🔥 LoveYouKaka ❤️❤️❤️
@DidarHemani
2 жыл бұрын
Love from Mumbai.
Super video Boss ..... Rock & best top videos & top spiking your golden word Jay Dwarkadhish i am mahesh from Dev Bhumi Dwarka ,🙏 (mobile Shop at dwarka your big fane )
@DidarHemani
2 жыл бұрын
Thanks and welcome Maheshbhai. Glad you our video regularly and like them. We have mane viewers from Dev Bhumi Dwarka.
बहुत सुन्दर बात धन्यवाद
@DidarHemani
2 жыл бұрын
वीडियो देखने के लिए आपका भी धन्यवाद
khub saras. prernadayi work. god blees you.
@DidarHemani
2 жыл бұрын
We wish him the same
Great and good work....,thanks 👍 👏 👌
@DidarHemani
2 жыл бұрын
So nice of you
He is still down to earth . Very humble guy.
@DidarHemani
2 жыл бұрын
Great to know that ! In normal case people become proudy
વાહ વડિલ તમારો જવાબ નથી, જોરદાર ખુબ સરસ જુવાનીયાઓ માટે
@DidarHemani
2 жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Saras, superb
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
Wowwwww. Good
@DidarHemani
2 жыл бұрын
Thank you Jadejabapu
Super tamari samajavvani rit incredible 🙏🙏
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
Well done ✅👍 manan,all The Best
@DidarHemani
2 жыл бұрын
We wish him the same
Awesome
@DidarHemani
2 жыл бұрын
Thank you
Mind blowing video
@DidarHemani
2 жыл бұрын
Thank you so much 😀
Im. Possible. Ne. Possible. Karanar. Ne. 100. Salam. Gujarati.Nu. Gaurav
@DidarHemani
4 ай бұрын
હા ખરેખર
Sir best video
@DidarHemani
2 жыл бұрын
Glad you liked the video. Thank you so much Mohinbhai
Nice information
@DidarHemani
2 жыл бұрын
Glad you liked it. Thank you.
સુંદર ભાઈ તમારી ભાષા નો લહેકો બાજુમાં મૂકીને કેવું પડે જોરદાર માહિતી આપી છે
@DidarHemani
2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ. સ્નેહનીતરરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
Love from bhuj ...Super information
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words. Love from Mumbai
Nice Speech 👍
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
Sir you are a grate men of india
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words.
Fun for gujraties wah bhai wah
@DidarHemani
2 жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
તમારો અવાજ 💫💫👌👌છે
@DidarHemani
2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ
@tejaspatel988
2 жыл бұрын
COMPUTER KEYBOARD SHORTCUT KEYS A to Z 💻⌨️🖥️🖱️💻⌨️🖨️🖥️🖱️ 🔘♦🔶🔷🔴 kzread.info/dash/bejne/p4WDztCHm6ywYtI.html
Wah wah manan bhai....
@DidarHemani
2 жыл бұрын
હા મનના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે
Jordar
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
Khub saras 👍
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
Manan na mata pita ae. Potana putra ma viswas karyo ane dikara ne saath aapyo. Ae bahuj moti vatt kahevay. Bhanatar. Kartha. Gantantra ni kamaal. Manna ne Kari. Batavi 👏👏👏 very very smart boy 👍👌💞. Aapka dhanyawaad 👍🌹🙏
@DidarHemani
2 жыл бұрын
હા મનનના માતપિતાનો ત્યાગ વખાણવા લાયક છે. તમે રસપૂર્વક વિડિઓ જોયો એ બદલ આભાર
Wah !
@DidarHemani
2 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ
wah bhai wah
@DidarHemani
2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
ડિગ્રી વાળા નોકરી કરે અને દિમાગ વાળા કંપની મા e ડિગ્રી વાળા ને નોકરી આપે👌👌
@DidarHemani
2 жыл бұрын
હા હો એકદમ સાચી વાત કીધી તમે ભાઈ.
Well done Manam
@DidarHemani
2 жыл бұрын
Yes. He has done a good job. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel Mr. Shuakat Masani
સરસ
@DidarHemani
2 жыл бұрын
આભાર
ખુબ સરસ 👌👍
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
Bharat ma mananbhai jeva lokoni jarur che
@DidarHemani
2 жыл бұрын
બરાબર
Adbhut 🙌 manan shah
@DidarHemani
2 жыл бұрын
હા ખરેખર
@jayeshsavani8376
2 жыл бұрын
Mare pan infomeshn teknoloji nu gan melbu che mane. Rash. Bhu che pan rashto malto nathie
Actual learning
@DidarHemani
2 жыл бұрын
Yes indeed
Nice sir
@DidarHemani
Жыл бұрын
Keep watching
Saras video
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
Well done 👍👌👌✅
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@DidarHemani
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
Waah kaka khub saras explanation...Aa video mara jeva computer premi o maate faydakarak che ho👌🏻👌🏻👌🏻
@DidarHemani
2 жыл бұрын
વિડિઓ તમને ઉપયોગી જણાયો એ જાણીને આનંદ થયો. તમે પણ કમ્પ્યુટર જગતમાં ખુબ જ આગળ વધો એવી શુભેચ્છા
Very good Mananbhai..... From: jambusar....
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
Super brooo🙏🙏
@DidarHemani
2 жыл бұрын
Thank you for your kind words
@balvantparmar4751
2 жыл бұрын
🙏🙏
👌👍
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
👍👍
@DidarHemani
2 жыл бұрын
આભાર
Mud gam amrelina chhe the great person
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
સની વાઘેલા ઉપર વિડીયો બનાવો એ પણ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે અને એથિકલ હેકિંગ માં મોટું નામ છે એણે ઓરકૂટમાં વરનેબિલિતી શોધેલી
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
Sr.
@DidarHemani
2 жыл бұрын
आप की आवाज़ मनन तक पहुंचे ऐसी शुभकामना !
🙏👍👏
@DidarHemani
2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર.
જય માતાજી
@DidarHemani
2 жыл бұрын
જય માતાજી
❤️❤️
@DidarHemani
2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
First View 😍 First Comment 👍🏻
@DidarHemani
2 жыл бұрын
Good job. Thank you for your kind cooperation
Sir satish hirapra ni stori pan mukva jevi chhe Surat na chhe import export no business kare chhe 600 cr nu tanore chhe evage impax company nu name chhe.
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
He has company in Vadodara. Avalance.
@DidarHemani
2 жыл бұрын
Great to know that !
👏👏👌👌👍👍✌✌
@DidarHemani
2 жыл бұрын
લાગણી બદલ આભાર
Penny stok no video banavo ne kaka please 😇❤️🙏
@DidarHemani
2 жыл бұрын
સુચન બદલ આભાર
It's my friend Manan shah
@DidarHemani
2 жыл бұрын
Great to know that
જય મુરલીધર
@DidarHemani
2 жыл бұрын
જય મુરલીધર
The whole thing is that ke bhaiyya Sab se bada Rupayya
@DidarHemani
2 жыл бұрын
Hmmmm
Manan 10th fail thaya pachhi computer ma study kryu che...education leta leta e aa kam krto...kaka video ma adadhi mahiti aape che..lage che bija ko na video joi ne video banavyo che...Loko ne undha ravade na chadavo..manan 1 educated chhokro che...ha e 10th fail thayelo e vastu alag che pan tyar pachhi e college ma and school ma topper rahyo che for ur kind information... To mehrbani kari emna smjta ke e 10th fail che...he is proper educated well mannerd person..
@DidarHemani
2 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
ખજુર ભાઈ નો વિડિયો બનાવો લોકો ની સેવા કરી તમારા સબ્સ્ક્રાઇબ કરો રાજી થછે તમારા અવાજ પરથી બજા આવે સૌરાષ્ટ્ર મા ખજુર ભાઈ ખજુર ભાઈ થાય દાનવિર પુરુષ છે દિદાર હિમાણી સાહેબ તમને ખુબ ખુબ આભાર માનુ
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
Kaka blog shu chhe
@DidarHemani
2 жыл бұрын
kzread.info/dash/bejne/g2iXqKVqgqa2eLw.html
બનાસ ડેરીના સ્થાપક ગલબા ભાઈ નાનજીભાઈ પટેલ પર વિડિયો બનાવો🙏🙏🙏
@DidarHemani
2 жыл бұрын
સુચન બદલ આભાર
લોકોની મદદથી ઉચુ આવવુ છે પણ લોકો ની મદદ ડોઢ ગણી પાછી આપિ દઇશ ( એમા તમારો સાહરો જોઇએ છે તમારો નંબર આપો)
@DidarHemani
2 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com
Tamaro avaj gajab 6 hooo bhaii ..aama bole enu name su chhe .. 😂😂
@DidarHemani
2 жыл бұрын
દિદાર હેમાણી. લાગણી બદલ આભાર
@pulinkumarpaleja6351
2 жыл бұрын
@@DidarHemani comedy video banavo........fatafati thai jashe, 4-5 desho ma anta mari aavsho.
એકાદ વીડિયો નીતિનભાઈ જાની ઉપર બનાવો
@DidarHemani
2 жыл бұрын
સુચન બદલ આભાર
Sir kyu mice vapro cho ane ketla nu
@DidarHemani
2 жыл бұрын
જેનરિક લેવેલિયર માઈક. 350/- રૂપિયા
@mayurrawat2273
2 жыл бұрын
Thanks Sir
Manan shah is the great 👍
@DidarHemani
2 жыл бұрын
True that !
Maravati jarur mukjo
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
Bharuch ni kharising kaame kari gay
@DidarHemani
2 жыл бұрын
હા હો ઈ વાત સાચી. ભરૂચનો દાણો દુનિયામાં વખણાણો
કમ્પ્યુટર વિશે માહિતી આપો અને કારકિર્દી વિશે માહિતી આપો ભાઈ
@DidarHemani
2 жыл бұрын
સૂચન બદલ આભાર
@utsavlakhani2686
2 жыл бұрын
Nice
@utsavlakhani2686
2 жыл бұрын
@@DidarHemani જલદી થી બનાવો
Nitin Bhai jani khajur Bhai vise video Banavo pliz sir
@DidarHemani
2 жыл бұрын
સુચન બદલ આભાર
હું પણ 10 મી ફેલ છું એ પણ 3 વાર
@DidarHemani
2 жыл бұрын
ઓહ્હ્હ !
What is ret promotions..sir ?
@DidarHemani
2 жыл бұрын
શું કહેવા માંગો છો એ માટે ફરીથી કમેન્ટ કરો
@mehulpanchal1134
2 жыл бұрын
જાહેરાત માટે કેટલો ચાર્જ લો છો એમ
@mehulpanchal1134
2 жыл бұрын
Coll no..sir
USA ni office mara ghare t 6 min dur che.
@DidarHemani
2 жыл бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો
Muje aapki comnime thoda kam mile ga sr. Pliz
@DidarHemani
2 жыл бұрын
आप की आवाज़ मनन तक पहुंचे ऐसी शुभकामना !
Hii
@DidarHemani
2 жыл бұрын
आप की आवाज़ मनन तक पहुंचे ऐसी शुभकामना !
Oho.... O... O.... Maru bharuch
@DidarHemani
2 жыл бұрын
હા હો ભરૂચ એટલે ભરૂચ
WAAH KAKA WAAH
@DidarHemani
2 жыл бұрын
Thank you Asifbhai
Jambusar na Kaya gaam no che
@DidarHemani
2 жыл бұрын
jambusar j aek gam chhe
Video banavo
@DidarHemani
2 жыл бұрын
????
@akshayboradvlogs7610
2 жыл бұрын
આ લિસ્ટમાં દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ પણ શામેલ છે. Shashvat Nakraniનું નામ તેમની સાથે શામેલ છે.
જો તમે હેકિંગના મેં બે ત્રણ મંત્ર તંત્ર શીખી લો તો અમને પણ જણાવજો અમે પણ કોક સ્વિસ બેન્ક ખાતા ધારક ના સુપડા સાફ કરી નાખીએ. 😂🤣🤣
@DidarHemani
2 жыл бұрын
. 😂🤣🤣
મનન શાહ નો કોન્ટેક્ટ નંબર મળી સકશે ?
@DidarHemani
2 жыл бұрын
mananshah.co/index.html#learn-more
Mare pan ethical hacker banvu che
@DidarHemani
2 жыл бұрын
All the best. મનનનો સંપર્ક કરો એ માર્ગદર્શન આપે છે
@CRICKETLOVER_10
2 жыл бұрын
@@DidarHemani kai rita contact karu sir
m. no aapobhai
@DidarHemani
2 жыл бұрын
mananshah.co/contact.html
Guilty feel karavo cho tme aava videos banavi ne.... Motivation to mltu j nthi ne avu lage... Aapne hju bv pacchad rhi gya🙄
@DidarHemani
2 жыл бұрын
જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ
@CAMER_21
2 жыл бұрын
@@DidarHemani jo pachu demotivat kr didhu... Su thase
Try to speak first pls it’s very irritating
@DidarHemani
2 жыл бұрын
It is Kathiyavadi accent and most of viewers like it.
Mere sath mere seth ne bhimaani ki hai Bhagwan kabi maaf nahi karenge ❓mere seth ka naam MAHESHGala ❓
@DidarHemani
2 жыл бұрын
Ohhhhh !
Shlok and Alok.Chaudhari.U.K.
@DidarHemani
Жыл бұрын
આભાર
Bov lehka karine su bolu chu bilkul bakwas voice ce
@DidarHemani
2 жыл бұрын
બકવાસ હોવા છતાં તમે આખો વિડિઓ જોયો એ વાતનો આનંદ છે.
ગાંગડા ક્યાં ભરવશો ?? 😂😂😂
@DidarHemani
2 жыл бұрын
હવે શાનમાં સમજી જાવ ને ભલા માણસ ! 😂😂😂
@drbookwala3812
2 жыл бұрын
@@DidarHemani હા કાકા 😂😂😂
@drbookwala3812
2 жыл бұрын
@@DidarHemani કાકા ઓનલાઇન earnings નું કંઇક ગોતો ને વિદેશ માં તો 20 કલાક કામ કરવાનું અઠવાડિયા માં 10 - 18 dollar મળે ઇન્ડિયામાં આવું કંઈક હોય તો ગોતો ને કાકા 👍👍
@shaileshparmar1710
2 жыл бұрын
Ha yaar, hu pan online kaam sodhu chu. Data entry work, jevu hoy to kehjo
Totally fake vidio
@DidarHemani
2 жыл бұрын
વીડિયોમાં દર્શાવેલ સંપૂર્ણ હકીકત સાચી અને જગજાહેર છે
Horrible voice over...
@DidarHemani
2 жыл бұрын
It is Kathiyavadi accent. Most of viewers like it
@Aah292
2 жыл бұрын
@@DidarHemani Ok. Good for you. All the best 👍