2022માં ઈલીગલી અમેરિકા ગયેલી અમદાવાદની યુવતીએ એક વર્ષ પૂરૂં થતાં જ મોટો કાંડ કરી પતિને ફસાવ્યો

એવું કહેવાય છે કે અમેરિકાનું પાણી ભલભલાને બદલી નાખે છે.. અમેરિકામાં પગ મૂકતા જ ડોલર અને ગ્રીન કાર્ડ માટે કોણ કોને ક્યારે દગો આપશે, ક્યારે સાથ છોડશે અને ક્યારે પીઠમાં ખંજર ભોંકશે તે કંઈ જ નક્કી નથી હોતું. અત્યારસુધી એવા પણ ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઈન્ડિયામાં સુખેથી રહેતા પતિ-પત્ની વચ્ચે અમેરિકા ગયા બાદ ઝઘડા થવા લાગ્યા હોય, કોઈનું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હોય અને કોઈ ભેદી સંજોગોમાં રાતોરાત અમેરિકામાં કોઈ ગુમ થઈ ગયું હોય.. આવી જ એક ચોંકાવનારી સત્યઘટના આજે આપની સાથે આ વિડીયોમાં શેર કરવાની છે જેમાં પત્ની અને દીકરા સાથે ઈલીગલી અમેરિકા ગયેલા અમદાવાદના એક યુવકને યુએસ પહોંચતા જ તેની પત્નીનું એક નવું જ સ્વરૂપ જોવા મળ્યું હતું. આ યુવક 2022માં ડોલર કમાવવાની સાથે પોતાના લગ્નજીવનને બચાવવા તેમજ પત્નીને એક ચાન્સ આપવા માટે 1.30 કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયો હતો, પરંતુ આજે તે અમેરિકામાં એકલો રહેવા મજબૂર છે અને તેની પત્નીએ તેને એટલી હોશિયારી સાથે ફસાવ્યો છે કે આ યુવકને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે નથી સમજાઈ રહ્યું. પોતાની પત્ની શું કોઈનો સપોર્ટ લઈને આ બધું કરી રહી છે, તેને સપોર્ટ કરનારો કોણ છે અને કેમ તે બંને ભેગા થઈને આમ કરી રહ્યા છે તે જાણવા માટે આ યુવકે ઘણી મથામણ કરી હતી પરંતુ હવે તે સંજોગો સામે લડી-લડીને એ હદે હારી અને થાકી ચૂક્યો છે કે તેણે હથિયાર હેઠા મૂકી દીધા છે અને હાલ તે અમેરિકામાં બસ જેમ-તેમ દિવસો કાઢી રહ્યો છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Пікірлер: 43

  • @JayshreeVatliya
    @JayshreeVatliyaАй бұрын

    અરે ભાઈ એને ભગવાન કયાય શુખે નય રેવાદેય હરામીનીને

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15Ай бұрын

    આવી માનસિકતા વાળી છોકરીઓ ક્યારે ની સુધરે, સારુ કહેવાય હિતેશ જીવતો તો રહ્યો

  • @Zumzum799

    @Zumzum799

    8 күн бұрын

    It's common in hindu community, first they call themselves brothers and sisters and behind the back s6

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437Ай бұрын

    Really....sachi vat che.....

  • @Ssoni353
    @Ssoni35311 күн бұрын

    This Country is not for everyone.

  • @urjanews1234
    @urjanews12348 күн бұрын

    जीवन की एक बात को गांठ बांध लीजिए यदि बीवी एक बार भी गलती कर दे तो उसे माफ करने की गलती नहीं करनी चाहिए क्योंकि जैसे ही माफ करते हैं दूसरी गलती हो ना शुरू हो जाता है गलती यहां पर लड़की की नहीं लड़के की लग रही है जो जानते हुए भी उसे अमेरिका तक साथ ले गया

  • @user-ly6rt5hh9e
    @user-ly6rt5hh9eАй бұрын

    ગુજરાતના લોકોને પરદેશ નો મોહ ઓછો થતો નથી ખાસ કરીને પટેલ લોકોને. મા બાપ પણ આટલા સ્વારથી કેમ થાય છે?

  • @sunilpatel-hx5dv

    @sunilpatel-hx5dv

    Ай бұрын

    Kali Patel look j u.s.a jay chy beji cast na loko Nahi su bakvas kary chy Bhai Tu?

  • @babubhaipatel9105

    @babubhaipatel9105

    Ай бұрын

    હવે તો રાવળ પ્રજાપતિ સુથાર. ગોસ્વામી બાવા અને બીજા ઘણા જઈ રહ્યા છે

  • @babubhaipatel9105

    @babubhaipatel9105

    Ай бұрын

    પટેલો તો 1960 થી 1990 સુધી પહોંચી ગયા અને કમાઈ પણ ગયા.

  • @NpDamor

    @NpDamor

    Ай бұрын

    23:21 23:21 23:21 😅😂❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤l8 ​@@sunilpatel-hx5dv

  • @jaypatidar6754

    @jaypatidar6754

    Ай бұрын

    ठीक है.. लेकिन तुझे तेरे घर की सभी ladies को लेकर Thailand क्यों जाना है ??

  • @arifexe
    @arifexe14 күн бұрын

    Aajna jamana ma hitesh jewa bhola Manas hoy to aavu j thaay.....beiru eak j bhul ma pakdaay to Ane last warning per rakhwani hoy....moke per moka Dene se vo samay gayee ki ye to bhagatraam he...khelo ab iske saath........

  • @ahmednana4051
    @ahmednana4051Ай бұрын

    American and Canadaian kalcher no abhiyash kari prepare thai javu

  • @Zumzum799

    @Zumzum799

    8 күн бұрын

    Why did hitesh keep giving her chances ?

  • @user-ok4qp8zq1y
    @user-ok4qp8zq1yАй бұрын

    Patel loko America

  • @payalprajapati3512
    @payalprajapati3512Ай бұрын

    Property વેચવી એવું કહેવાય. વહેંચવુ ના કહેવાય. તમારા દરેક વીડિયોમાં આ ભૂલ થાય છે

  • @SCARYMOVIES_09
    @SCARYMOVIES_09Ай бұрын

    America ma j koi Gori chokri pasand kari ne bija marriage Kari lo ae saro rahesey aena karta

  • @sushmaakhade6044
    @sushmaakhade6044Ай бұрын

    Koi ni par vishwash karava jevo j nathi!!

  • @lalaambaliya4554
    @lalaambaliya455428 күн бұрын

    Aatla lakh bhari ne nya su vivah se

  • @ashishpanchal9239
    @ashishpanchal923911 күн бұрын

    Aava chhor ne lukkha giri thi Gujarati nu naam kharab thay che Dunia ma aavi lady ne to😡😡😡

  • @user-ly6rt5hh9e
    @user-ly6rt5hh9eАй бұрын

    Mad mad mad Gujaratis

  • @sunilpatel-hx5dv

    @sunilpatel-hx5dv

    Ай бұрын

    Ar you totally mad? Are you lost your mind?

  • @user-ly6rt5hh9e

    @user-ly6rt5hh9e

    Ай бұрын

    @@sunilpatel-hx5dv 🤣😂😀

  • @MoreVlogs.
    @MoreVlogs.26 күн бұрын

    Bov kharab che jivan lagan thi savdhan raho.

  • @SunilPatel-lc3bd
    @SunilPatel-lc3bdАй бұрын

    Fek sotori 6

  • @user-bx5hg3bn4y
    @user-bx5hg3bn4y12 күн бұрын

    ભાઈ આતો તારી કહાની છે એવું લાગે છે 😂😂😂

  • @tikhimani4912
    @tikhimani49126 күн бұрын

    BAKVAS CHHE.AAVI RITE JAY NATHI SHAKATU GAP GOLA MARE SE

  • @Rajanx313
    @Rajanx313Ай бұрын

    Fek story

  • @sunilpatel-hx5dv
    @sunilpatel-hx5dvАй бұрын

    Bhai tu video vanav pan koi cast nu nam na lay loko na mind negative na banav please video ma reyalite hote nathi?

  • @opgamer6248

    @opgamer6248

    9 күн бұрын

    True story che bhai

  • @rameshbhaipatel217
    @rameshbhaipatel21717 күн бұрын

    Fake story, Eligal never get teacher job in USA.(us citizen)

  • @IamGujarat

    @IamGujarat

    17 күн бұрын

    She was working as a teacher in India, not in USA.

  • @rathodhardeep1985
    @rathodhardeep198517 күн бұрын

    XNXX PATEL

Келесі