20+ Snacks BAKE ON SAND | Oil Free Recipe | Healthy Snacks | Village Rasoi

20 + Snacks FRY ON SAND | Oil Free Recipe | Healthy Snacks | Village Rasoi
#villagerasoi, #villagefood, #snacksrecipe,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 195

  • @rajahir9272
    @rajahir9272 Жыл бұрын

    ખુબ સરસ હવે તમિલ વાળા વિડિઓ જોવાની જરૂર નઈ પડે 🤗🤗 ખુબ આગળ વધો 🙏🏻🙏🏻

  • @Desirasoiofficical

    @Desirasoiofficical

    Жыл бұрын

    હાચુ

  • @pravinsanja1321
    @pravinsanja1321 Жыл бұрын

    વાહ જુવાનીયા તમારૂ કામ બહુ સરસ છે

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    આભાર 🙏

  • @rajeshparmar6000

    @rajeshparmar6000

    Жыл бұрын

    @@VillageRasoi south youtube se inspired hai apke videos par great hai bahot aage jaaoge

  • @hirenpatel782

    @hirenpatel782

    Жыл бұрын

    Wah moj wah

  • @stc249

    @stc249

    Жыл бұрын

    @@rajeshparmar6000 ek aur hai punjabi ya haryana dadi pota unse bhi

  • @chetangajjar3371
    @chetangajjar3371 Жыл бұрын

    જો તમે લોકો આજ રીતે રસોઈ બનાવતા રેસો તો એ દિવસ દૂર નહીં હોય કે ડાયમંડ પ્લે બટન તમારા હાથ માં હસે.

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    આભાર 🙏

  • @sarvaiyasatyapalsinh6777
    @sarvaiyasatyapalsinh6777 Жыл бұрын

    તળાજા બાજુ નુ લોકેશન લાગે છે

  • @parthpatil9606
    @parthpatil9606 Жыл бұрын

    2:18 ABCD 😂😂👌

  • @mangwanishyamlal3349
    @mangwanishyamlal33497 ай бұрын

    Beach mein jo birds ya natural seen dikhate h vo bahut piyare lagte hai

  • @nareshmakwanafamilywithvil4667
    @nareshmakwanafamilywithvil4667 Жыл бұрын

    જોરદાર નાસ્તો બનાવ્યો...હો,,, બાકી.....!...આવીએ નાસ્તો કરવા...?

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    આભાર નરશી ભાઈ

  • @vishnubamaniya431
    @vishnubamaniya4314 күн бұрын

    મ્યૂઝીક જોરદાર હો

  • @ashokkapadiya
    @ashokkapadiya Жыл бұрын

    જય શ્રીહરિ તમે લોકેશન સરસ ગોતો સવો હો ભાઇ સરસ બનાવ્યુ

  • @bhargavpatel1360
    @bhargavpatel1360 Жыл бұрын

    Moj bhai moj bahu Saras

  • @mendaparadhaval
    @mendaparadhaval Жыл бұрын

    Really amazing location as well as your work 🙂 keep doing this work

  • @MukeshVlogs
    @MukeshVlogs Жыл бұрын

    vah Bro maja avi Gay Ho bhai.thanks

  • @ArijitMusic342bx
    @ArijitMusic342bx Жыл бұрын

    Jordar hooo બાકી મોજ આવી ગઈ જોવાની

  • @anadigaming334
    @anadigaming334 Жыл бұрын

    👌તમારૂ બોલવાનું કામ બોવ સરસ લાગે 👌

  • @sidhdharthparmar
    @sidhdharthparmar Жыл бұрын

    Great work bharat makwana and team

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Thanks 🙏

  • @rathodmahendra5077
    @rathodmahendra5077 Жыл бұрын

    Gam nu naem jnavsho

  • @dilipthumar9518
    @dilipthumar9518 Жыл бұрын

    Jay mataji 🙏 badha mitro ne khub saras

  • @princesspinal9755
    @princesspinal9755 Жыл бұрын

    સુપર હિટ

  • @ngcute9152
    @ngcute9152 Жыл бұрын

    i'm watching from Việt Nam! All of you are amazing! Good health & happiness to you all!! Thank you for your volunteer work😍😘💖💓💗💞💕💛💚🧡🤎💙💜❤❤

  • @chayajadhav7646
    @chayajadhav7646 Жыл бұрын

    Wow what a beautiful place

  • @atulbaraiya5664
    @atulbaraiya5664 Жыл бұрын

    Super Bhai zanzmer ne moj

  • @sannidhipatel7318
    @sannidhipatel73189 ай бұрын

    Wow, what a beautiful landscape.

  • @khedutkhabar
    @khedutkhabar Жыл бұрын

    It is a good thing that you feed the little children..🙏🙏 I support You , keep Growing, best of Luck

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Thanks 🙏

  • @khedutkhabar

    @khedutkhabar

    Жыл бұрын

    @@VillageRasoi તમારી ટિમ માં એક વ્યક્તિ એવો પણ રાખો જે વિડિઓ માં બોલીને બધું સમજાવે વિડિઓ તમે માહિતી આપ્યા વગર બનાવો સો એમાં થોડુંક અલગ ફિલ થાય છે ... વિડિઓ સાથે વોઇસ હોઈ તો જોવાની મજા આવે...🙏🙏 I understand that it may be difficult but if possible, try it

  • @karapithiya6723
    @karapithiya6723 Жыл бұрын

    Mataji tmne sukhi rakhe tme anna dan kro ae bov saru kevay ma bhagwati tamara rakhopa kre bap🙏✋

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Thanks

  • @nayanzanzmer9677
    @nayanzanzmer9677 Жыл бұрын

    Ha moj ha 😋😋😋😋

  • @Vishalbhaliya1
    @Vishalbhaliya1 Жыл бұрын

    જોરદાર વિડિયો છે 👌👌👌 👌👌

  • @savjipatel21
    @savjipatel21 Жыл бұрын

    વાહ બહુ સરસ 😍👌

  • @vipulkotadiya2137
    @vipulkotadiya2137 Жыл бұрын

    સુપર મોજ રસોઈ

  • @ketankatariya7311
    @ketankatariya7311 Жыл бұрын

    Very nice Oil free nice food

  • @vipulkotadiya2137
    @vipulkotadiya2137 Жыл бұрын

    હા દરિયાની મોજ

  • @hvtmusical5033
    @hvtmusical5033 Жыл бұрын

    ખુબ સરસ આ આપણા Gujarati bhaiyon Ne madad kar Jo mitron support kar jo

  • @anadigaming334
    @anadigaming334 Жыл бұрын

    હા કાઠીયાવાડી ની મોજ હા

  • @valahitesh3708
    @valahitesh3708 Жыл бұрын

    Super bhai

  • @UmeshKumar-yo9zp
    @UmeshKumar-yo9zp Жыл бұрын

    You guys are so young and cooking in large quantities...very nice.. start learning to speak in Hindi... majority of us can understand Hindi or English... nice nice guys... Jai Shri Vishnu

  • @devijewellersmehsana
    @devijewellersmehsana Жыл бұрын

    Gajjab bhai ❤️

  • @xsamff6052
    @xsamff6052 Жыл бұрын

    ખુબ સરસ ❤️👍

  • @makwanabijalba2696
    @makwanabijalba2696 Жыл бұрын

    Nice vdo

  • @meralpesh3526
    @meralpesh3526 Жыл бұрын

    સારું છે તમે bov આગળ વધો તેવી શુભેચ્છા મિત્રો Village food ની જેમ જ છે

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Thanks 🙏

  • @village-food
    @village-food Жыл бұрын

    Very Nice Keep it up guys ❤️

  • @isoyoydhogi
    @isoyoydhogi Жыл бұрын

    Super 👌👌👌

  • @kaushikgosai904
    @kaushikgosai904 Жыл бұрын

    Punjabi kuch bnao bhai

  • @Dilipsolanki1221
    @Dilipsolanki1221 Жыл бұрын

    ખુબ સરસ સ્થળ સે 👍👍👍👍

  • @kinathaker6085
    @kinathaker6085 Жыл бұрын

    Good job👌

  • @jitenpatel9064
    @jitenpatel9064 Жыл бұрын

    It's beautiful place.. please write the name of location

  • @nitagondaliya331
    @nitagondaliya331 Жыл бұрын

    God bless you.

  • @injoylife333
    @injoylife333 Жыл бұрын

    Wahhhhhhhh Gooooood

  • @chandan.singh.2140.
    @chandan.singh.2140. Жыл бұрын

    Nice.bhai

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 Жыл бұрын

    બવ સરસ રેસીપીછે ભાઓ

  • @ashokmkvana613
    @ashokmkvana613 Жыл бұрын

    Vah. Bhai

  • @hiteshkumarr5094
    @hiteshkumarr5094 Жыл бұрын

    Good team work 👏

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya317511 ай бұрын

    ખૂબ સરસ પરંતુ રેતી જગ્યા એ ખાલી મીઠુ વાપરી શકે જેથી કાક્રી નુકસાન કરે બાળક ને કોક આવી ગે હોય તો મીઠું નુકસાન નો કરે બાપા સીતારામ

  • @buddhakamarg
    @buddhakamarg Жыл бұрын

    So yummy nice

  • @makwanaashok3370
    @makwanaashok3370 Жыл бұрын

    Super👌👌👌👌

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Жыл бұрын

    Nice recipe

  • @sahitya78
    @sahitya78 Жыл бұрын

    Good work bros 👍☺️👍

  • @sanjaykumardhapa1730
    @sanjaykumardhapa1730 Жыл бұрын

    👌👌👌👌👌👌

  • @bhavyakumarifamilyvlog5445
    @bhavyakumarifamilyvlog5445 Жыл бұрын

    Nice 👍

  • @vipul9203
    @vipul9203 Жыл бұрын

    તમારા વિડીયો જોવા ની મજા પડી જાય સરસ કામ છે

  • @sngohil1323
    @sngohil1323 Жыл бұрын

    હા અમારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા જાજમેર ગામના સાવજો હા

  • @NikunjGagliya
    @NikunjGagliya Жыл бұрын

    Jay mataji bhai

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 Жыл бұрын

    સુપર

  • @mahakalidjsartanparbandar8115
    @mahakalidjsartanparbandar8115 Жыл бұрын

    👍👍👍

  • @rajadipsolanki7370
    @rajadipsolanki7370 Жыл бұрын

    👌👌👌👌👌

  • @Dilipsolanki1221
    @Dilipsolanki1221 Жыл бұрын

    બોવજ સરસ ભાઈઓ

  • @jaydipsinhpuwar9245
    @jaydipsinhpuwar9245 Жыл бұрын

    Location

  • @pratikpatel2873
    @pratikpatel2873 Жыл бұрын

    તમે બધાને વ્હેચો છો તે બહુજ સુંદર કામ કરો છો એટલી નાની વયે આવું કામ કરનાર કોઈ ક જ મળે તમે જે પણ બનાવો અને જરૂરિયાત મંદ ને આપો છો તે પણ વિડિયો મા ખાસ બતાવો

  • @vanrajsinhraol1710
    @vanrajsinhraol1710 Жыл бұрын

    ભાઈ જોરદાર કામ કરો છો

  • @jemisondarva3202
    @jemisondarva3202 Жыл бұрын

    Reti seni se bhai

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Dariya ni

  • @karmdipsinhsarvaiya5572
    @karmdipsinhsarvaiya5572 Жыл бұрын

    👍

  • @subhashsomaiya5960
    @subhashsomaiya5960 Жыл бұрын

    Very nice

  • @MR.LOVE.STETUS......
    @MR.LOVE.STETUS...... Жыл бұрын

    ગુજરાતી હો ભાઈ ભાઈ

  • @shiva71022
    @shiva71022 Жыл бұрын

    Super bro

  • @ajayprajapati3216
    @ajayprajapati3216 Жыл бұрын

    👍🏻👍🏻👍🏻

  • @jigneshsolanki5265
    @jigneshsolanki5265 Жыл бұрын

    ઉત્તમ

  • @ashwin121084
    @ashwin121084 Жыл бұрын

    એકદમ સરસ તમે લોકેશન પણ શેર કરો

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Zanzmer Beach Bhavnagar

  • @PravinMakwanna
    @PravinMakwanna Жыл бұрын

    Super

  • @user-oi9cw4kt2v
    @user-oi9cw4kt2v Жыл бұрын

    Good good ❤️❤️❤️

  • @dangarrina855
    @dangarrina855 Жыл бұрын

    👌

  • @herry_ahir
    @herry_ahir Жыл бұрын

    Jordar bhai starting ma saro evo dailog rakho

  • @jadejasuryarajsinh6105
    @jadejasuryarajsinh6105 Жыл бұрын

    👌👌🙏🙏

  • @k.tpurohit9184
    @k.tpurohit9184 Жыл бұрын

    Good

  • @alpeshjambucha8853
    @alpeshjambucha8853 Жыл бұрын

    એક દાળ ઢોકળી નો વિડિઓ થઈ જાય ને 😍😍

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Already done

  • @desiboy9836
    @desiboy9836 Жыл бұрын

    બસ આવૂ બોલવાનૂ બાકી હતૂ પેલા બોલજો

  • @chhatrapalsinh004
    @chhatrapalsinh004 Жыл бұрын

    Location bov saru 6e ho kyarek mulakat levi jose bro

  • @ArijitMusic342bx
    @ArijitMusic342bx Жыл бұрын

    આવા પ્રોગ્રામ કરતા રહેજો..

  • @jugavitthalbhai9844
    @jugavitthalbhai9844 Жыл бұрын

    અરે મને ક્યારેક બોલાવજો ખાવા 🤤🤠

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    હા જરૂર

  • @user-el2nn5rm7j
    @user-el2nn5rm7j Жыл бұрын

  • @Jemin09
    @Jemin09 Жыл бұрын

    video શરૂ થાય ત્યારે 1 2 સેકંડ વાળો ડ્રોન થી ઊતરેલો ચે

  • @nkhindi-s9d
    @nkhindi-s9d Жыл бұрын

    પાપડી બનાવો

  • @mehtaarchana7614
    @mehtaarchana7614 Жыл бұрын

    Bhai Ho to main jordar kam karo Sab Pani Ek Bar location ke anuche please

  • @rahulkumarsolanki5457
    @rahulkumarsolanki5457 Жыл бұрын

    Kachu regnu khata bhai ne tame video ma no batav so

  • @varshapandya8850
    @varshapandya8850 Жыл бұрын

    ખુબ સરસ સ્થળ ક્યુ છે ???

  • @manishadani4908
    @manishadani49082 ай бұрын

    ❤🎉❤😊

  • @dhyeydigitalfilms75
    @dhyeydigitalfilms75 Жыл бұрын

    કયું ગામ

  • @AmitPatel-em3jz
    @AmitPatel-em3jz11 ай бұрын

    Bhai Bhai

  • @1hz2uv3mh
    @1hz2uv3mh Жыл бұрын

    Nice. It's a healthy snack, but the food colour added in the fryams should be avoided

  • @gujjugirl1736
    @gujjugirl1736 Жыл бұрын

    ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઇઓ.👌🏼મારા ભાઇઓ ને મારી એકજ નમ્ર વિનંતી છે.🙏 કે તમે સામાન લાવોછો તે એ પ્લાસ્ટિક નિ પોલિથીન મા આવેછે.મારા ભાઈઓ ને બસ એટલીજ વિનંતી છે કે એ પોલીથીને ગમેત્યા નહીં ફેકીને ચુલામા નાખીને સળગાવી ને દેવી ને આટલી સુદંર પ્રક્રુતિને બચાવવા મા નાનું એવું યોગદાન આપી સકો છો. તમે ખુબ મહેનત કરી રહ્યા છો. ખુબ જ સુંદર જગ્યા છે તમે કુદરત ના ખોળામાં રહો છો. એજ મોટી અને નસીબ ની વાત છે. ખુબ ખુબ ખુબ સુંદર.જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ🙏

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    હા જરૂર અમે તેમજ કરીએ છીએ

  • @manjibhaiparmar182
    @manjibhaiparmar182 Жыл бұрын

    તમે બધા ભાઇઓ સરસ કામ કરૉ છૉ તમારુ સરનામુ જણાવશો ભાવનગર ભારોલી. . .

  • @sachai605
    @sachai605 Жыл бұрын

    Tamari pachhad kon che a janavo ane video editing kon kare che emna vise pan janavo . superb camera man che

  • @VillageRasoi

    @VillageRasoi

    Жыл бұрын

    Thanks

  • @____6202
    @____6202 Жыл бұрын

    Hoop 😋😋😋😋