1વીંઘા જમીનમા રીંગણની ખેતી કરી 5 મહિનામાં એક લાખથી વધારે રૂપિયાની આવક લેતા ગામ-ખેરાણા તાલુકા -ચોટીલા
#ringan #brinjal
• "પપૈયા" ની ખેતી કરી ઓછ...
"પપૈયા" ની ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક લેતા હાથસણીના ખેડૂત ખોડાભાઈ બાવળીયાની મુલાકાત.
અચૂક જુઓ
"સમૃદ્ધ ખેડૂત "
/ yesnlwmp6u
કપાસના પાકમાં "દેશી છાણીયા ખાત" અને "ઢોરાનો તાસ "પાયામાં આપી વૃધ્ધિ, વિકાસ અને પુષ્કળ ઉત્પાદન લેતા ખેડૂતની મુલાકાત અચૂક જુઓ.
• કપાસના પાકમા વિકાસ તથા...
કપાસના પાકમા વિકાસ તથા જીવાતોના નિયંત્રણ માટે દવા ખાતરનું વ્યવસ્થાપન અને છોડના માથા(ડોકા) કાપવાનુ "યંત્ર(દેશી જુગાડ)" બનાવી મહેનત તથા સમય બચાવતા ખેડૂતની કોઠાસૂઝ અચૂક જુઓ.
• "ઝીરો બજેટ" (સજીવ ખેતી...
"ઝીરો બજેટ" (સજીવ ખેતી- ઓર્ગેનિક ) "ડ્રેગન ફ્રૂટ " મિશ્રપાક તરીકે મગફળીના મહત્તમ ભાવે વેચાણની કોઠાસૂઝ ધરાવતા" યુવાનખેડૂત "ની મુલાકાત તથા આધુનિક સમયમા ખેતી વ્યવસાય માટે જરૂરી માર્ગદર્શન.
• ચોમાસામાં રીંગણ નો ઉતા...
ચોમાસામાં રીંગણ નો ઉતારો લેવો છે, તો ચાલો
20દિવસના સતત વરસાદમાં પણ કેવી રીતે રીંગણ બનાવે છે આ "યુવાન ખેડૂત
• મલચીંગ અને ટપકના ઉપયોગ...
Пікірлер: 42
મોટાભાઈ તમે આ વીડિયો યુ ટ્યુબ પર રીલીઝ કરો છો પણ તમને ખબર છેકે આ એક પ્રકારનું પોઈઝન પીરસી રહ્યા છો તમે એવા પણ ખેડતો ના ઈન્ટરવ્યુ લો જે દેશી ખાતરમાં ઉત્પાદન કરે તમે ખુદ એકવાર અનુભવ કરજો એનો સ્વાદ ટેસ્ટ એ બધું અલગ છે 🙏👍
Saras
@samruddhkhedut2399
3 жыл бұрын
Thanks
Sarvaiya bhai bhav ave to 1kg na hallsale ma 40 Rs bhav ave to lakh thay baki khotu
મસ્ત રીંગણી છે
@samruddhkhedut2399
3 жыл бұрын
આભાર ફરસુભાઈ
આ વરચે રીગની માં ખુબ ઝમરો આવેલ છે .
Good information 👍 #prakritik_kisan
@samruddhkhedut2399
2 жыл бұрын
Thex
👍👍👍jay kisan👍👍👍 good
@samruddhkhedut2399
3 жыл бұрын
Thekyu
Very nice information and good job
@samruddhkhedut2399
3 жыл бұрын
આભાર મહેન્દ્રસિંહભાઈ ગોહિલ
Sau pratham vavetar kiya samay ma karvu e janavo.
Good information
@samruddhkhedut2399
3 жыл бұрын
Thekyu
Verayti kai che te janavo
Safed mashi Lili popti na. Lidhe. Thay. Hay doz Dava na vapro. 15. Divashe Emamectin. Vapro. Rujuta vapro 1. Vingha ma. Utpadan. Vadshe.
Good
@samruddhkhedut2399
3 жыл бұрын
Thenku
Jenti kaka રીંગણી સારી છે
@samruddhkhedut2399
3 жыл бұрын
આભાર
ભાઈ મિલચિંગ દ્વારા રીંગણી નું વાવેતર કેવી રે
જાત કઈ છે રીગણ ની
વેરાઈટી વિષે જણાવશો
Jay kishan👌👌
@samruddhkhedut2399
3 жыл бұрын
Jay kishan
Mare chomasa ma utre tem vava che Rajkot ma Kai variety chale
@samruddhkhedut2399
3 жыл бұрын
ગુલાબી
Kai varity che Local market ma kai varity chale
@samruddhkhedut2399
3 жыл бұрын
ગુલાબી કાંટા વગરના
ખાતર વિધે કેટલું આપવું તેજણાવવ વિનંતી
મારૂં ગામ રેવાણીયા
@samruddhkhedut2399
3 жыл бұрын
સારુ ભાઈ
બખડા થાય તો શું કરવું