10 અવતાર પ્રભુએ ધર્યા શા માટે એનું સંપૂર્ણ ભજન 🙏|| નીચે આપેલ છે || 10 Avatar nu bhajan

10 અવતાર પ્રભુએ ધર્યા શા માટે એનું સંપૂર્ણ ભજન 🙏|| નીચે આપેલ છે || 10 Avatar nu bhajan
આ પહેલો મત્સ્ય અવતાર ધર્મો પ્રભુ શા માટે
________🙏🌹🙏________
આ પહેલો તે મત્સ્ય અવતાર ધર્મો પ્રભુ શા માટે
મારે મારવો તો શંક્રાઆસુર અર્જુન એ માટે
આ શંક્રાઆસુર તમે માર્યો પ્રભુ શા માટે
એ તો લઈ જતો બ્રહ્માના વેદ અર્જુન એ માટે શું
આ બીજો તે કુર્મ અવતાર ધર્યો પ્રભુ શા માટે
મારે વલોવતા સાત સમંદર અર્જુન એ માટે
આ સાત સમુદ્ર વલોવી પ્રભુ શા માટે
મારે તારવાતા ચૌદ રતન અર્જુન એ માટે
આ ત્રીજો તે વારા અવતાર ધર્યો પ્રભુ શા માટે
મારે ગગન ચડાવવા નીર અર્જુન એ માટે
આ ગગન નીર ચડાવ્યા પ્રભુ શા માટે
મારે પૃથ્વી તારવા ને કાજ અર્જુન એ માટે
આ ચોથો તે નૃસિંહ અવતાર ધર્યો પ્રભુ શા માટે
મારે મારવો તો હિરણ્યકંસ અર્જુન એ માટે ni
આ હિરણ્યકંસને માર્યો પ્રભુ શા માટે
મારી તારવો તો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે
આ પાંચમો તે વામન અવતાર ધરિયો પ્રભુ શા
માટે મારે બલી ને સોંપવા પાતાળ અર્જુન એ માટે
આ બલી ને પાતાળ સોપ્યા પ્રભુ શા માટે
એ તો લઈ જતો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે
આ છઠ્ઠો તે પરશુ અવતાર ઘરો પ્રભુ શા માટે
મારી મારવો તો સહસ્ત્ર અર્જુન અર્જુન એ માટે
આ સહસ્ત્ર અર્જુન ને માર્યો પ્રભુ શા માટે
એ તો લઈ જતો કામધેનુ ગાય અર્જુન એ માટે
આ સાતમો તે રામા અવતાર ધર્યો પ્રભુ શા માટે
મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે
આ રાવણ રાયને તમે મારી પ્રભુ શા માટે
મારે વાળવા ના સીતા માત અર્જુન એ માટે
આ આઠમોતે કૃષ્ણ અવતાર ધરો પ્રભુ શા માટે
મારે મારવો તો મામો કંસ અર્જુન એ માટે
આ મામા તે કંસને તમે મારીઓ પ્રભુ શા માટે
મારે છોડાવતા માત અને તાત અર્જુન એ માટે
આ નવમો તે બુદ્ધ અવતાર ધર્યો પ્રભુ શા માટે
મારી વાળીને બેસવા આસન અર્જુન એ માટે
આ આસન વાળીને તમે બેસ્યા પ્રભુ શા માટે
મારે ભક્તોને દેવા ઉપદેશ અર્જુન એ માટે
આ દસમોતે કલકી અવતાર ધરો પ્રભુ શા માટે
આ પૃથ્વી ઉપર વધી ગયું પાપ અર્જુન એ માટે
આ ભૂમિ નો ઉતારવા ભાર અર્જુન એ માટે
મારા ભક્તોની રક્ષા ને કાજ અર્જુન એ માટે
#prakriyavoice
#10અવતારનુસંપૂર્ણભજન #પહેલોતેમત્સ્યઅવતારધર્યોપ્રભુશામાટે
#હનુમાનભજન
#હનુમાનજયંતીસ્પેશિયલ
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશજોરદારભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત

Пікірлер: 18

  • @g.j.goswami7985
    @g.j.goswami79852 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @Banshi_Dhun
    @Banshi_Dhun15 күн бұрын

    Nice bhajan 🎉🎉🎉

  • @pateldharti3345
    @pateldharti3345Ай бұрын

    સરસભજનગાયુહો

  • @chetnajasoliya3127
    @chetnajasoliya31272 ай бұрын

    સરસ

  • @damayantipatel5074
    @damayantipatel50742 ай бұрын

    બહુ સરસ ભજન ગાયુ❤

  • @manjulaprajapati9399
    @manjulaprajapati93992 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ભજન બહુ સરસ છે અને બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ

  • @kokilajethva8196
    @kokilajethva81962 ай бұрын

    Saras Bhajan cha ben

  • @rasilabenpatel3033
    @rasilabenpatel30332 ай бұрын

    Jay shree krishna Radhe Radhe very nice Ben 👌👌🙏🌹

  • @gujuji7363
    @gujuji73632 ай бұрын

    Jai Shri. Krishna. Radhe. Radhe. 🙏🏻🙏🏻🙏🏻

  • @daxapanchal7515
    @daxapanchal75153 ай бұрын

    Saras Bhajan che

  • @bhartibenjada
    @bhartibenjada3 ай бұрын

    દશ અવતારનું સુંદર ભજન ગાયું બેન

  • @KanchanPatel-ev9tz
    @KanchanPatel-ev9tz3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @hiraodedara813
    @hiraodedara8133 ай бұрын

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @sandhyajani9684
    @sandhyajani96842 ай бұрын

    Jay shree krishna🙏

  • @jayarathod4676
    @jayarathod46763 ай бұрын

    Jay sree krishna

  • @user-ly3eo4zh9d
    @user-ly3eo4zh9d3 ай бұрын

    બહુ સરસ ભજન ગયુંછે જય શ્રી કૃષ્ણ

  • @khandvigita5806
    @khandvigita58062 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @kokilajethva8196
    @kokilajethva81962 ай бұрын

    Jay shree Krishna 🙏🌹🙏

Келесі