No video

₹1.50 માં બનાઓ ₹10 માં વેચો, ઘરે બેઠા કરો પોતાનો ધંધો ! Business Ideas in Gujarati, Best Business

Pooja enterprises
Shop. 1 dwarkesh Avenue Laxmipura Vadodara Gujarat India
Mobile number : 931 6768 839
નમસ્કાર મિત્રો, હું છું તુષાર પંચાલ અને Business-man Tushar યૂટ્યૂબ ચેનલ માં તમારું સ્વાગત છે.
જો તમે ગુજરાતી છો ! તો તમારે પોતાનો બિઝનેસ જરૂર કરવો જોઈએ, આ સમય પ્રમાણે તમારે કયો બિઝનેસ અને કેવી રીતે કરવો એ હું તમને કહીશ,
આ ચેનલ ના માધ્યમ થી હું તમને નવા નવા બિઝનેસ આઈડિયા, ફ્રેન્ચાઈજી બિઝનેસ, લઘુઉધોગ વિશે માહિતી આપીશ, હું ભારત દેશ ના ખૂણે-ખૂણે જયને તમારી માટે અવનવા બિઝનેસ વિડિઓ બનાવીશ, જે વિડિઓ જોઈને તમે પણ તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરી સક્સો.
તો આજે જ જોડાવો અમારી સાથે અને Business-man Tushar ચેનલ ને SUBSCRIBE કરી, પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલું ડગલું આગળ વધારો.

Пікірлер: 110

    Келесі