05- Gagan Gadh Ramvane Halo|| Ramdas Gondaliya || Kaman Mane Koye Kari || RANAVAV~2018

Музыка

LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Shivkrupa Studio Porbandar Presents
for telegram update - t.me/shivkrupastudio
facebook- / shivkrupa-studio-13669...

Пікірлер: 52

  • @BhimshiGodham3
    @BhimshiGodham311 ай бұрын

    ઉસ્તાદ માં જીતુભાઈ અથવા અશોકભાઈ હોય એટલે પ્રોગ્રામ દીપી ઊઠે......❤

  • @santvani476
    @santvani4764 жыл бұрын

    Ha jitu ustad ane ramdam bapu ni moj ha . Bagda parivar nu gaurav. Sant vani stage nu anmol gharenu..

  • @kishansolanki7588
    @kishansolanki75885 күн бұрын

    ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક. પડવે ભાળ પડી તારી,મધ્ય મધ્ય નીરખ્યા મોરારી વાલમ પર જાવું હુ વારી;ગગન-૧ બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨ ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે માહ સુને મોરલીયું વાગે; ગગન-૩ ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪ પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫ છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬ સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું જડયું હવે આનાદુ ખાતુ; ગગન ગઢ-૭ આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮ નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯ દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી સુરતા મારી દંગ પામી દેખી; ગગન ગઢ-૧0 એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧ દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨ તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩ ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪ પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara74343 жыл бұрын

    OM NMO SHIVAY HAR HAR MHADEV JAY MATAJI

  • @user-qt3bp1km8t
    @user-qt3bp1km8t11 ай бұрын

    Jay Guru Maharaj 💙

  • @kanoparmar6182
    @kanoparmar61823 жыл бұрын

    વા ઉસ્તાદ વાહ વાલા... જીતુભાઇ 🙏🙏🙏 જય હો સંતવાણી 🙏🙏🙏...

  • @tulsadmalniyat8894
    @tulsadmalniyat88945 жыл бұрын

    Sat saheb

  • @gaminggj10boys76
    @gaminggj10boys763 жыл бұрын

    Jay ho

  • @devustad7271
    @devustad72714 жыл бұрын

    Jay ho santavani

  • @goswamikalpeshgiri4840
    @goswamikalpeshgiri48405 жыл бұрын

    Jayho santavani vala

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya47495 жыл бұрын

    Jay ho santvani Jio bapa jio

  • @surendraratnu6692
    @surendraratnu66923 жыл бұрын

    જય અલખધણી સત નો આધાર ધણી બાર બીજ ના ધણી જય શ્રી રામદેવ પીર જી

  • @ravalpiyushravalpiyush7261
    @ravalpiyushravalpiyush72613 жыл бұрын

    Jay ho bapu

  • @KSTATAM
    @KSTATAM4 жыл бұрын

    JAY ho

  • @vanzahareshwoterproofing
    @vanzahareshwoterproofing5 жыл бұрын

    જય માતાજી

  • @IndianSFC
    @IndianSFC5 жыл бұрын

    Wah moj wah

  • @yuvibanna2617
    @yuvibanna26175 жыл бұрын

    Jay sitaram

  • @mjd_calligraphy
    @mjd_calligraphy5 жыл бұрын

    Bapu original raag jordar hato

  • @rameshsbavaliya7270
    @rameshsbavaliya72705 жыл бұрын

    Vah vah Ramdasji bapu ha

  • @Tarangrathod1026
    @Tarangrathod10263 жыл бұрын

    Long time in a singing very nice artist Ramdas gondaliya All the best Jay Swaminarayan

  • @ramjichauhan5412
    @ramjichauhan54123 жыл бұрын

    Ha bap haa

  • @shaileshparmar8504
    @shaileshparmar85042 жыл бұрын

    🙏 અલખ 🙏

  • @pithagagiya5
    @pithagagiya55 жыл бұрын

    Ha bapu ha

  • @user-ow3hw6jt5f
    @user-ow3hw6jt5f6 ай бұрын

  • @hardikyoganandi3689
    @hardikyoganandi36895 жыл бұрын

    Jay hoo

  • @kjvaghela1179
    @kjvaghela11799 ай бұрын

    જય, ઠાકર

  • @shantilalsevak6862
    @shantilalsevak6862 Жыл бұрын

    જય હો સંતવાણી જય હો રામદાસજી 🙏 જય રામાપીર...

  • @shaileshparmar8504
    @shaileshparmar85042 жыл бұрын

    🙏

  • @kishorkishor5417
    @kishorkishor54173 жыл бұрын

    Ha smjdari

  • @amitodedara918
    @amitodedara9184 жыл бұрын

    Ye bat

  • @gkapdi
    @gkapdi5 жыл бұрын

    Jay Bhajan #

  • @sanvajatha763
    @sanvajatha7635 жыл бұрын

    ha moj

  • @ravalnatubhairavalnatubhai7447

    @ravalnatubhairavalnatubhai7447

    5 жыл бұрын

    Vah vah ramdas godliya vah

  • @kanabhaikhavda8265
    @kanabhaikhavda82652 жыл бұрын

    Me

  • @sabalparadk5662
    @sabalparadk56623 жыл бұрын

    S u

  • @hembhavala3923
    @hembhavala39233 жыл бұрын

    Tuhi ram

  • @rrahul7772
    @rrahul77722 жыл бұрын

    Rr

  • @surendraratnu6692
    @surendraratnu66923 жыл бұрын

    જય હો શ્રી ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ

  • @manojmeghnathi6444
    @manojmeghnathi64445 жыл бұрын

    Super

  • @munnabapugosai2163

    @munnabapugosai2163

    5 жыл бұрын

    ઓમ નમો નારાયણ

  • @vinodgeharwal3338
    @vinodgeharwal3338 Жыл бұрын

    Bapa mouse najik rakhjo tamaru gavanu ghanu game

  • @jitendarasolanki6933
    @jitendarasolanki69334 жыл бұрын

    🇮🇳SUPER HITS SANTVANI 🎵🔊📽️

  • @mukeshravat3541
    @mukeshravat35414 жыл бұрын

    Vandan che Ramdas bapu aapne..🙏🙏🌺🌺🌻

  • @ArvindArvind-kg9bo
    @ArvindArvind-kg9bo4 жыл бұрын

    Wah! Bapa wah!

  • @vijaybhaibolaniya2306
    @vijaybhaibolaniya23064 жыл бұрын

    Jay ho Ramdas bapu

  • @jadejajayendrasinh175
    @jadejajayendrasinh1754 жыл бұрын

    Jay ho santvani

  • @dineshmathacholiya7477
    @dineshmathacholiya74775 жыл бұрын

    Jay ho satvani

  • @ranmalluna7161
    @ranmalluna71614 жыл бұрын

    Jay Ho

  • @m_squre
    @m_squre Жыл бұрын

    ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક. પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી વાલમ પર જાવું હુ વારી;ગગન-૧ બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨ ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે માહ સુને મોરલીયું વાગે; ગગન-૩ ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪ પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫ છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬ સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું જડયું હવે આદુનું ખાતુ; ગગન ગઢ-૭ આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮ નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯ દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી સુરતા મારી દંગ પામી દેખી; ગગન ગઢ-૧0 એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧ દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨ તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩ ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪ પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @jhsolanki1013
    @jhsolanki10133 жыл бұрын

    Jay ho

Келесі